Forwarded from The Teachers' Academy
પ્રવૃત્તિલક્ષી અભ્યાસક્રમના પ્રણેતા કોણ ગણાય છે?
Anonymous Quiz
67%
(A) જ્હોન ડ્યુઈ
14%
(B) ગાંધીજી
13%
(C) થોર્નડાઈક
6%
(D) બ્લૂમ
Forwarded from The Teachers' Academy
કોર અભ્યાસક્રમ (Core Curriculum) એટલે કેવો અભ્યાસક્રમ?
Anonymous Quiz
25%
(A) ગમે તે વિષય પસંદ કરવાની છૂટ
50%
(B) જેમાં કેટલાક વિષયો ફરજિયાત હોય છે
21%
(C) માત્ર કૌશલ્ય આધારિત શિક્ષણ
5%
(D) શાળા પછીનો અભ્યાસક્રમ
Forwarded from The Teachers' Academy
અભ્યાસક્રમમાં લવચીકતા (Flexibility) એટલે શું?
Anonymous Quiz
3%
(A) નિયમોમાં છૂટછાટ
95%
(B) બાળકોની જરૂરિયાત મુજબ ફેરફાર કરવાની ક્ષમતા
1%
(C) પુસ્તકો ન ભણાવવા
0%
(D) ગમે ત્યારે પરીક્ષા લેવી
Forwarded from The Teachers' Academy
હિડન કરિક્યુલમ (Hidden Curriculum - ગુપ્ત અભ્યાસક્રમ) એટલે શું?
Anonymous Quiz
1%
(A) ચોરી કરીને ભણવું
94%
(B) શાળાના વાતાવરણમાંથી અપ્રત્યક્ષ રીતે શીખાતા મૂલ્યો
3%
(C) સરકાર દ્વારા છુપાવેલો અભ્યાસક્રમ
1%
(D) માત્ર વહીવટી કાર્ય
https://examinationservices.nic.in/examsys2026/downloadadmitcard/AuthCandCertificate.aspx?appFormId=101052512
UGC NET DEC 2025
E CERTIFICATE DECLARED
UGC NET DEC 2025
E CERTIFICATE DECLARED
Forwarded from The Teachers' Academy
એક પરિસ્થિતિમાં મેળવેલું જ્ઞાન કે કૌશલ્ય બીજી પરિસ્થિતિમાં મદદરૂપ થાય તેને શું કહેવાય?
Anonymous Quiz
11%
(A) સ્મૃતિ
84%
(B) અધ્યયન સંક્રમણ
4%
(C) વિસ્મૃતિ
1%
(D) ધ્યાન
Forwarded from The Teachers' Academy
જ્યારે પૂર્વ જ્ઞાન નવી બાબત શીખવામાં અવરોધરૂપ બને, ત્યારે તેને કેવું સંક્રમણ કહેવાય?
Anonymous Quiz
15%
(A) વિધાયક સંક્રમણ
8%
(B) શૂન્ય સંક્રમણ
72%
(C) નિષેધક સંક્રમણ
6%
(D) પાર્શ્વ સંક્રમણ
Forwarded from The Teachers' Academy
ગુજરાતી ટાઈપિંગ આવડતું હોય અને તેના કારણે અંગ્રેજી ટાઈપિંગ શીખવામાં મદદ મળે, તો તે કયા પ્રકારનું સંક્રમણ છે?
Anonymous Quiz
80%
(A) વિધાયક સંક્રમણ
10%
(B) નિષેધક સંક્રમણ
8%
(C) તટસ્થ સંક્રમણ
2%
(D) એકપણ નહીં
Forwarded from The Teachers' Academy
કઈ પદ્ધતિમાં બે સમાન ભાવવાળી કાવ્ય પંક્તિઓની સરખામણી કરવામાં આવે છે?
Anonymous Quiz
15%
(A) ગીત અભિનય પદ્ધતિ
66%
(B) તુલના પદ્ધતિ
14%
(C) રસાસ્વાદ પદ્ધતિ
5%
(D) અર્થબોધ પદ્ધતિ
Forwarded from The Teachers' Academy
કવિતાના આંતરિક સૌંદર્ય અને ભાવ જગતનો અનુભવ કરાવવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે?
Anonymous Quiz
20%
(A) અર્થબોધ પદ્ધતિ
8%
(B) તુલના પદ્ધતિ
67%
(C) રસાસ્વાદ પદ્ધતિ
5%
(D) વ્યાખ્યાન પદ્ધતિ
Forwarded from The Teachers' Academy
પ્રાથમિક શાળાના નાના બાળકો માટે કવિતા શિક્ષણની સૌથી વધુ અસરકારક પદ્ધતિ કઈ છે?
Anonymous Quiz
2%
(A) તુલના પદ્ધતિ
92%
(B) ગીત અભિનય પદ્ધતિ
5%
(C) અર્થબોધ પદ્ધતિ
2%
(D) ખંડ-અન્વય પદ્ધતિ
common gujarati medium_052026.pdf
375.3 KB
TAT-HS EXAM-2026 PROVISIONAL ANSWER KEY
SUBJECT : COMMON (GUJARATI MEDIUM)
SUBJECT : COMMON (GUJARATI MEDIUM)
commerce gujarati medium_052026.pdf
372.9 KB
TAT-HS EXAM-2026 PROVISIONAL ANSWER KEY
SUBJECT :COMMERCE (GUJARATI MEDIUM)
SUBJECT :COMMERCE (GUJARATI MEDIUM)
TAT(S) 2026 Pepar Answer Key 03-5-2026.pdf
2.9 MB
TAT(S) 2026 Pepar Answer Key 03-5-2026.pdf
https://rascheguj.in/
આસિસ્ટન્ટ પ્રોફેસર દિવ્યાંગ સ્પેશિયલ પ્રોવિઝનલ મેરિટ જાહેર.
Log in કરીને જોઈ શકાશે.
આસિસ્ટન્ટ પ્રોફેસર દિવ્યાંગ સ્પેશિયલ પ્રોવિઝનલ મેરિટ જાહેર.
Log in કરીને જોઈ શકાશે.