Forwarded from The Teachers' Academy
વર્ગવ્યવહારના વિશ્લેષણ માટેની પ્રવિધિ કોણે વિકસાવી હતી?
Anonymous Quiz
4%
(A) સ્કિનર
84%
(B) નેડ ફ્લેન્ડર્સ
11%
(C) બ્લૂમ
1%
(D) ગેને
Forwarded from The Teachers' Academy
ફ્લેન્ડર્સની વર્ગવ્યવહારની શ્રેણીઓમાં કુલ કેટલા વિભાગો છે?
Anonymous Quiz
6%
(A) 5
14%
(B) 7
75%
(C) 10
5%
(D) 12
Forwarded from The Teachers' Academy
ફ્લેન્ડર્સના 10 વિભાગોમાં શિક્ષક કથન (Teacher Talk) ના કેટલા વિભાગો છે?
Anonymous Quiz
25%
(A) 5
45%
(B) 7
27%
(C) 2
3%
(D) 1
Forwarded from The Teachers' Academy
વર્ગમાં વિદ્યાર્થીઓની લાગણીઓનો સ્વીકાર કરવો એ કયા પ્રકારનો વર્ગવ્યવહાર છે?
Anonymous Quiz
39%
(A) પ્રત્યક્ષ શિક્ષક કથન
53%
(B) પરોક્ષ શિક્ષક કથન
6%
(C) વિદ્યાર્થી કથન
1%
(D) મૌન
Forwarded from The Teachers' Academy
શિક્ષક જ્યારે વર્ગમાં 'આજ્ઞા આપે' કે 'સૂચના આપે', ત્યારે તેને શું કહેવાય?
Anonymous Quiz
16%
(A) પરોક્ષ પ્રભાવ
66%
(B) પ્રત્યક્ષ પ્રભાવ
7%
(C) પ્રોત્સાહન
11%
(D) પ્રતિપોષણ
Forwarded from The Teachers' Academy
ફ્લેન્ડર્સની શ્રેણીમાં 'વિદ્યાર્થી કથન' (Student Talk) માટે કેટલા વિભાગો ફાળવવામાં આવ્યા છે?
Anonymous Quiz
17%
(A) 4
32%
(B) 3
41%
(C) 2
10%
(D) 5
Forwarded from The Teachers' Academy
વર્ગમાં જ્યારે એકાએક શાંતિ છવાઈ જાય અથવા અંધાધૂંધી ફેલાય, ત્યારે ફ્લેન્ડર્સ મુજબ તેને કયો વિભાગ કહેવાય?
Anonymous Quiz
10%
(A) વિભાગ 5
23%
(B) વિભાગ 7
62%
(C) વિભાગ 10
4%
(D) વિભાગ 1
Forwarded from The Teachers' Academy
શિક્ષક દ્વારા વિદ્યાર્થીના સાચા ઉત્તરને 'શાબાશ' કહી બિરદાવવો એ શું દર્શાવે છે?
Anonymous Quiz
1%
(A) ટીકા કરવી
98%
(B) પ્રોત્સાહન કે પ્રશંસા
1%
(C) સૂચના
0%
(D) પ્રશ્ન પૂછવો
Forwarded from The Teachers' Academy
પ્રભાવશાળી વર્ગવ્યવહાર માટે કયું તત્વ સૌથી વધુ અનિવાર્ય છે?
Anonymous Quiz
2%
(A) કડક શિસ્ત
96%
(B) દ્વિમાર્ગી પ્રત્યાયન (Two-way Communication)
2%
(C) માત્ર શિક્ષકનું બોલવું
0%
(D) મોટા વર્ગખંડો
Forwarded from The Teachers' Academy
'વિદ્યાર્થી પ્રતિચાર' (Student Response) એ ફ્લેન્ડર્સની શ્રેણીનો કયો ક્રમ છે?
Anonymous Quiz
21%
(A) 7
47%
(B) 8
22%
(C) 9
10%
(D) 10
Forwarded from The Teachers' Academy
વર્ગવ્યવહારમાં 'શાબ્દિક' ઉપરાંત બીજા કયા પ્રકારનો વ્યવહાર મહત્વનો છે?
Anonymous Quiz
3%
(A) આર્થિક
91%
(B) અશાબ્દિક (Non-verbal)
2%
(C) રાજકીય
4%
(D) ભૌતિક
https://sebexam.org/Form/printResult
Result
મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટીટ્યુડ ટેસ્ટ (AEIAT) (વર્ગ-૩) (પ્રાથમિક શાળાઓ)-૨૦૨૬
Result
મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટીટ્યુડ ટેસ્ટ (AEIAT) (વર્ગ-૩) (પ્રાથમિક શાળાઓ)-૨૦૨૬
sebexam.org
State Examination Board - Gandhinagar Print Result
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
હવે કાલે TAT HS પરીક્ષામાં આપડે જાતે જ.. ચેતન સર, અરમાન સર, મહેશ સર અને હાર્દિક સર બની જવાનું બીક રાખ્યા વગર.... 😂 ફૂલ બાકાચીકી.. અનગોઠેબલ😁🎯😂🤞🏼
All the Best ... to be Future Teachers 🤞🏼🙏🏼💐🔱🍫🎉
All the Best ... to be Future Teachers 🤞🏼🙏🏼💐🔱🍫🎉
TAT-HS ની પરીક્ષામાં ભાગ લઈ રહેલા તમામ કર્મનિષ્ઠ ઉમેદવારો અને ભવિષ્યના ઘડવૈયાઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ!💐🤞🏼🏆🎉
તમારી અત્યાર સુધીની સખત મહેનત અને સમર્પણ સફળતાના શિખરો સર કરે તેવી પ્રાર્થના. તમે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંનેમાં ઉતીર્ણ થઈને શિક્ષણ જગતને એક નવી ઊંચાઈ પર લઈ જાઓ તેવી અભિલાષા.
ઈશ્વર તમારી કલમને બળ આપે અને તમને વિજયી બનાવે!
શુભેચ્છક:
NET GSET TELEGRAM CHANNEL
તમારી અત્યાર સુધીની સખત મહેનત અને સમર્પણ સફળતાના શિખરો સર કરે તેવી પ્રાર્થના. તમે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંનેમાં ઉતીર્ણ થઈને શિક્ષણ જગતને એક નવી ઊંચાઈ પર લઈ જાઓ તેવી અભિલાષા.
ઈશ્વર તમારી કલમને બળ આપે અને તમને વિજયી બનાવે!
શુભેચ્છક:
NET GSET TELEGRAM CHANNEL
048_𓆩𝐋𝐔𝐂𝐈𝐅𝐄𝐑𓆪🇮🇳_જ્ઞાન_દર્શન_https.pdf
28 MB
TAT HS મેઈન્સ માટે નિબંધ, પત્ર, ચર્ચા પત્ર