Forwarded from The Teachers' Academy
સમકાલીન અભ્યાસ પદ્ધતિમાં શું કરવામાં આવે છે?
Anonymous Quiz
19%
(A) એક જ વ્યક્તિનો લાંબા સમય સુધી અભ્યાસ
76%
(B) જુદી જુદી ઉંમરના જૂથોનો એક જ સમયે અભ્યાસ
1%
(C) પ્રાણીઓનો અભ્યાસ
3%
(D) ભૂતકાળનો અભ્યાસ
Forwarded from The Teachers' Academy
દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિનો મુખ્ય ગેરલાભ કયો છે?
Anonymous Quiz
5%
(A) ખૂબ જ ઓછો સમય લાગે છે
88%
(B) ખૂબ જ ખર્ચાળ અને સમય માંગનારી છે
4%
(C) માહિતી મળતી નથી
4%
(D) ચોકસાઈ હોતી નથી
Forwarded from The Teachers' Academy
પ્રયોગનું મુખ્ય લક્ષણ કયું છે?
Anonymous Quiz
55%
(A) આત્મલક્ષીપણું
39%
(B) નિયંત્રણ
4%
(C) અસ્પષ્ટતા
3%
(D) અચોકસાઈ
Forwarded from The Teachers' Academy
કોઈ ચોક્કસ સમસ્યા અંગે મોટા સમુદાય પાસેથી માહિતી મેળવવા કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે?
Anonymous Quiz
15%
(A) વ્યક્તિ અભ્યાસ
8%
(B) પ્રયોગ
68%
(C) મોજણી (સર્વેક્ષણ)
10%
(D) આંતરનિરીક્ષણ
Forwarded from The Teachers' Academy
'ઉત્કલ્પના' (Hypothesis) એટલે શું?
Anonymous Quiz
3%
(A) પ્રયોગનું પરિણામ
89%
(B) સમસ્યાનો સંભવિત ઉકેલ
5%
(C) પ્રયોગનું સાધન
3%
(D) નિરીક્ષણનો પ્રકાર
Forwarded from The Teachers' Academy
પ્રશ્નાવલિ પદ્ધતિમાં પ્રશ્નો કેવા હોવા જોઈએ?
Anonymous Quiz
1%
(A) અસ્પષ્ટ અને લાંબા
2%
(B) દ્વિઅર્થી
96%
(C) સ્પષ્ટ, ટૂંકા અને સરળ
1%
(D) ખૂબ જ અઘરા
Forwarded from The Teachers' Academy
કઈ પદ્ધતિને 'ચિકિત્સાત્મક પદ્ધતિ' તરીકે પણ ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
10%
(A) સર્વેક્ષણ
24%
(B) પ્રયોગ
54%
(C) વ્યક્તિ અભ્યાસ
12%
(D) નિરીક્ષણ
Forwarded from The Teachers' Academy
આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કોના પર થઈ શકતો નથી?
Anonymous Quiz
13%
(A) પુખ્ત વ્યક્તિઓ પર
72%
(B) બાળકો અને પ્રાણીઓ પર
9%
(C) શિક્ષિત લોકો પર
6%
(D) સ્વસ્થ વ્યક્તિઓ પર
Forwarded from The Teachers' Academy
પ્રયોગ દરમિયાન કયા પરિવર્ત્યોને અટકાવવા કે નિયંત્રિત કરવા પડે છે?
Anonymous Quiz
12%
(A) સ્વતંત્ર પરિવર્ત્ય
22%
(B) અવલંબી પરિવર્ત્ય
64%
(C) નિયંત્રિત (બાહ્ય) પરિવર્ત્ય
2%
(D) મુખ્ય પરિવર્ત્ય
Forwarded from The Teachers' Academy
વિલહેમ વુન્ટ કઈ પદ્ધતિ સાથે સંકળાયેલા હતા?
Anonymous Quiz
66%
(A) આંતરનિરીક્ષણ
11%
(B) સર્વેક્ષણ
7%
(C) મુલાકાત
15%
(D) વ્યક્તિ અભ્યાસ
Forwarded from The Teachers' Academy
નિરીક્ષણ પદ્ધતિને વધુ વિશ્વસનીય બનાવવા માટે શું ઉપયોગી છે?
Anonymous Quiz
8%
(A) અનુમાન
84%
(B) ટેપ રેકોર્ડર અને કેમેરા જેવા સાધનો
3%
(C) માત્ર યાદશક્તિ
4%
(D) બીજાના મંતવ્યો
Forwarded from The Teachers' Academy
એક જ બાળકના વિકાસનો અભ્યાસ 5 વર્ષથી 20 વર્ષ સુધી કરવામાં આવે તો તે કઈ પદ્ધતિ કહેવાય?
Anonymous Quiz
14%
(A) સમકાલીન પદ્ધતિ
76%
(B) દીર્ઘકાલીન પદ્ધતિ
7%
(C) સર્વેક્ષણ
3%
(D) પ્રાયોગિક
Forwarded from The Teachers' Academy
વર્ગવ્યવહાર એટલે શું?
Anonymous Quiz
1%
(A) શિક્ષકનું ભાષણ
1%
(B) વિદ્યાર્થીઓનું વાંચન
98%
(C) શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી આંતરક્રિયા
0%
(D) માત્ર પરીક્ષા લેવી
Forwarded from The Teachers' Academy
વર્ગવ્યવહારના વિશ્લેષણ માટેની પ્રવિધિ કોણે વિકસાવી હતી?
Anonymous Quiz
4%
(A) સ્કિનર
84%
(B) નેડ ફ્લેન્ડર્સ
11%
(C) બ્લૂમ
1%
(D) ગેને
Forwarded from The Teachers' Academy
ફ્લેન્ડર્સની વર્ગવ્યવહારની શ્રેણીઓમાં કુલ કેટલા વિભાગો છે?
Anonymous Quiz
6%
(A) 5
14%
(B) 7
75%
(C) 10
5%
(D) 12
Forwarded from The Teachers' Academy
ફ્લેન્ડર્સના 10 વિભાગોમાં શિક્ષક કથન (Teacher Talk) ના કેટલા વિભાગો છે?
Anonymous Quiz
25%
(A) 5
45%
(B) 7
27%
(C) 2
3%
(D) 1
Forwarded from The Teachers' Academy
વર્ગમાં વિદ્યાર્થીઓની લાગણીઓનો સ્વીકાર કરવો એ કયા પ્રકારનો વર્ગવ્યવહાર છે?
Anonymous Quiz
39%
(A) પ્રત્યક્ષ શિક્ષક કથન
53%
(B) પરોક્ષ શિક્ષક કથન
6%
(C) વિદ્યાર્થી કથન
1%
(D) મૌન
Forwarded from The Teachers' Academy
શિક્ષક જ્યારે વર્ગમાં 'આજ્ઞા આપે' કે 'સૂચના આપે', ત્યારે તેને શું કહેવાય?
Anonymous Quiz
16%
(A) પરોક્ષ પ્રભાવ
66%
(B) પ્રત્યક્ષ પ્રભાવ
7%
(C) પ્રોત્સાહન
11%
(D) પ્રતિપોષણ
Forwarded from The Teachers' Academy
ફ્લેન્ડર્સની શ્રેણીમાં 'વિદ્યાર્થી કથન' (Student Talk) માટે કેટલા વિભાગો ફાળવવામાં આવ્યા છે?
Anonymous Quiz
17%
(A) 4
32%
(B) 3
41%
(C) 2
10%
(D) 5
Forwarded from The Teachers' Academy
વર્ગમાં જ્યારે એકાએક શાંતિ છવાઈ જાય અથવા અંધાધૂંધી ફેલાય, ત્યારે ફ્લેન્ડર્સ મુજબ તેને કયો વિભાગ કહેવાય?
Anonymous Quiz
10%
(A) વિભાગ 5
23%
(B) વિભાગ 7
62%
(C) વિભાગ 10
4%
(D) વિભાગ 1
Forwarded from The Teachers' Academy
શિક્ષક દ્વારા વિદ્યાર્થીના સાચા ઉત્તરને 'શાબાશ' કહી બિરદાવવો એ શું દર્શાવે છે?
Anonymous Quiz
1%
(A) ટીકા કરવી
98%
(B) પ્રોત્સાહન કે પ્રશંસા
1%
(C) સૂચના
0%
(D) પ્રશ્ન પૂછવો