Forwarded from The Teachers' Academy
NEP-2020 મુજબ, શિક્ષકોના સતત વ્યાવસાયિક વિકાસ (CPD) માટે દર વર્ષે ઓછામાં ઓછા કેટલા કલાકની તાલીમ ફરજિયાત છે?
Anonymous Quiz
13%
(A) 20 કલાક
26%
(B) 30 કલાક
54%
(C) 50 કલાક
7%
(D) 100 કલાક
Forwarded from The Teachers' Academy
NEP-2020 હેઠળ 'NIPUN Bharat' મિશનનો મુખ્ય લક્ષ્યાંક શું છે?
Anonymous Quiz
4%
(A) ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ સાક્ષરતા વધારવી.
88%
(B) ધોરણ 3 ના અંત સુધીમાં દરેક બાળક માટે પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN) સુનિશ્ચિત કરવું.
5%
(C) માધ્યમિક સ્તરે વ્યાવસાયિક તાલીમ આપવી.
3%
(D) બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો.
Forwarded from The Teachers' Academy
નીતિ અનુસાર, કયા વર્ષ સુધીમાં અધ્યાપન માટેની લઘુત્તમ ડિગ્રી લાયકાત 4-વર્ષીય સંકલિત B.Ed. ડિગ્રી હશે?
Anonymous Quiz
9%
(A) 2025
17%
(B) 2028
69%
(C) 2030
5%
(D) 2035
Forwarded from The Teachers' Academy
NEP-2020 માં 'એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ' (ABC) નો મુખ્ય ફાયદો શું છે?
Anonymous Quiz
3%
(A) વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન મેળવવામાં મદદ કરે છે.
92%
(B) વિદ્યાર્થીઓને બહુવિધ સંસ્થાઓમાંથી મેળવેલ ક્રેડિટને ડિજિટલી સંગ્રહિત અને ટ્રાન્સફર કરવાની મંજૂરી
3%
(C) શિક્ષકોના સંશોધન પ્રકાશનોનો રેકોર્ડ રાખે છે.
1%
(D) શૈક્ષણિક સંસ્થાઓની રેન્કિંગ કરે છે.
Forwarded from The Teachers' Academy
NEP-2020 માં 'ત્રિ-ભાષા સૂત્ર' (Three-Language Formula) અંગે શું અભિગમ અપનાવવામાં આવ્યો છે?
Anonymous Quiz
2%
(A) તેને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યું છે.
4%
(B) તેને વધુ કઠોરતાથી લાગુ કરવામાં આવશે.
91%
(C) રાજ્યોને વધુ લવચીકતા આપવામાં આવી છે અને વિદ્યાર્થીઓ પર કોઈ ભાષા લાદવામાં આવશે નહીં.
3%
(D) ફક્ત સંસ્કૃતને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવામાં આવી છે.
Forwarded from The Teachers' Academy
મનોવિજ્ઞાનની સૌથી જૂની અભ્યાસ પદ્ધતિ કઈ છે?
Anonymous Quiz
19%
(A) નિરીક્ષણ પદ્ધતિ
59%
(B) આંતરનિરીક્ષણ પદ્ધતિ
12%
(C) પ્રાયોગિક પદ્ધતિ
10%
(D) પ્રશ્નાવલિ પદ્ધતિ
Forwarded from The Teachers' Academy
પ્રયોગમાં જેની અસર તપાસવાની હોય તેને કયું પરિવર્ત્ય કહે છે?
Anonymous Quiz
24%
(A) સ્વતંત્ર પરિવર્ત્ય
33%
(B) અવલંબી પરિવર્ત્ય
28%
(C) નિયંત્રિત પરિવર્ત્ય
15%
(D) આંતરિક પરિવર્ત્ય
Forwarded from The Teachers' Academy
કુદરતી વાતાવરણમાં જ કઈ પદ્ધતિ દ્વારા અભ્યાસ કરવામાં આવે છે?
Anonymous Quiz
13%
(A) પ્રાયોગિક પદ્ધતિ
64%
(B) ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ
13%
(C) આંતરનિરીક્ષણ
9%
(D) સર્વેક્ષણ
Forwarded from The Teachers' Academy
'વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ' (Case Study) નો મુખ્ય ઉદ્દેશ શો છે?
Anonymous Quiz
12%
(A) જૂથના વર્તનનો અભ્યાસ
78%
(B) ઊંડાણપૂર્વકનો અભ્યાસ
6%
(C) ભવિષ્યવાણી કરવી
4%
(D) આંકડાકીય માહિતી મેળવવી
Forwarded from The Teachers' Academy
પ્રયોગમાં જેના પર અસર તપાસવાની છે તે પરિવર્ત્ય એટલે કયું પરિવર્ત્ય?
Anonymous Quiz
34%
(A) સ્વતંત્ર પરિવર્ત્ય
33%
(B) અવલંબી પરિવર્ત્ય
27%
(C) નિયંત્રિત પરિવર્ત્ય
7%
(D) બાહ્ય પરિવર્ત્ય
Forwarded from The Teachers' Academy
સમકાલીન અભ્યાસ પદ્ધતિમાં શું કરવામાં આવે છે?
Anonymous Quiz
19%
(A) એક જ વ્યક્તિનો લાંબા સમય સુધી અભ્યાસ
76%
(B) જુદી જુદી ઉંમરના જૂથોનો એક જ સમયે અભ્યાસ
1%
(C) પ્રાણીઓનો અભ્યાસ
3%
(D) ભૂતકાળનો અભ્યાસ
Forwarded from The Teachers' Academy
દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિનો મુખ્ય ગેરલાભ કયો છે?
Anonymous Quiz
5%
(A) ખૂબ જ ઓછો સમય લાગે છે
88%
(B) ખૂબ જ ખર્ચાળ અને સમય માંગનારી છે
4%
(C) માહિતી મળતી નથી
4%
(D) ચોકસાઈ હોતી નથી
Forwarded from The Teachers' Academy
પ્રયોગનું મુખ્ય લક્ષણ કયું છે?
Anonymous Quiz
55%
(A) આત્મલક્ષીપણું
39%
(B) નિયંત્રણ
4%
(C) અસ્પષ્ટતા
3%
(D) અચોકસાઈ
Forwarded from The Teachers' Academy
કોઈ ચોક્કસ સમસ્યા અંગે મોટા સમુદાય પાસેથી માહિતી મેળવવા કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે?
Anonymous Quiz
15%
(A) વ્યક્તિ અભ્યાસ
8%
(B) પ્રયોગ
68%
(C) મોજણી (સર્વેક્ષણ)
10%
(D) આંતરનિરીક્ષણ
Forwarded from The Teachers' Academy
'ઉત્કલ્પના' (Hypothesis) એટલે શું?
Anonymous Quiz
3%
(A) પ્રયોગનું પરિણામ
89%
(B) સમસ્યાનો સંભવિત ઉકેલ
5%
(C) પ્રયોગનું સાધન
3%
(D) નિરીક્ષણનો પ્રકાર
Forwarded from The Teachers' Academy
પ્રશ્નાવલિ પદ્ધતિમાં પ્રશ્નો કેવા હોવા જોઈએ?
Anonymous Quiz
1%
(A) અસ્પષ્ટ અને લાંબા
2%
(B) દ્વિઅર્થી
96%
(C) સ્પષ્ટ, ટૂંકા અને સરળ
1%
(D) ખૂબ જ અઘરા
Forwarded from The Teachers' Academy
કઈ પદ્ધતિને 'ચિકિત્સાત્મક પદ્ધતિ' તરીકે પણ ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
10%
(A) સર્વેક્ષણ
24%
(B) પ્રયોગ
54%
(C) વ્યક્તિ અભ્યાસ
12%
(D) નિરીક્ષણ
Forwarded from The Teachers' Academy
આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કોના પર થઈ શકતો નથી?
Anonymous Quiz
13%
(A) પુખ્ત વ્યક્તિઓ પર
72%
(B) બાળકો અને પ્રાણીઓ પર
9%
(C) શિક્ષિત લોકો પર
6%
(D) સ્વસ્થ વ્યક્તિઓ પર
Forwarded from The Teachers' Academy
પ્રયોગ દરમિયાન કયા પરિવર્ત્યોને અટકાવવા કે નિયંત્રિત કરવા પડે છે?
Anonymous Quiz
12%
(A) સ્વતંત્ર પરિવર્ત્ય
22%
(B) અવલંબી પરિવર્ત્ય
64%
(C) નિયંત્રિત (બાહ્ય) પરિવર્ત્ય
2%
(D) મુખ્ય પરિવર્ત્ય
Forwarded from The Teachers' Academy
વિલહેમ વુન્ટ કઈ પદ્ધતિ સાથે સંકળાયેલા હતા?
Anonymous Quiz
66%
(A) આંતરનિરીક્ષણ
11%
(B) સર્વેક્ષણ
7%
(C) મુલાકાત
15%
(D) વ્યક્તિ અભ્યાસ
Forwarded from The Teachers' Academy
નિરીક્ષણ પદ્ધતિને વધુ વિશ્વસનીય બનાવવા માટે શું ઉપયોગી છે?
Anonymous Quiz
8%
(A) અનુમાન
84%
(B) ટેપ રેકોર્ડર અને કેમેરા જેવા સાધનો
3%
(C) માત્ર યાદશક્તિ
4%
(D) બીજાના મંતવ્યો