મનોવિજ્ઞાનના મુખ્ય વાદ (Schools of Psychology)
રચનાવાદ (Structuralism): આ વાદના પ્રણેતા વિલ્હેમ વુન્ટ હતા. તેમણે મન અને ચેતનાના ઘટકો સમજવા પર ભાર મૂક્યો અને આંતર-નિરીક્ષણ પદ્ધતિ આપી.
કાર્યવાદ (Functionalism): તેના સ્થાપક વિલિયમ જેમ્સે હતા. તેમણે સમજાવ્યું કે મન કેવી રીતે કાર્ય કરે છે અને તે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં કેવી રીતે મદદરૂપ થાય છે.
વર્તનવાદ (Behaviorism): આ વાદના સ્થાપક જે. બી. વૉટસન હતા. તેમણે મનોવિજ્ઞાનને 'વર્તનનું વિજ્ઞાન' કહ્યું અને માત્ર જોઈ શકાય તેવા વર્તનના અભ્યાસ પર ભાર મૂક્યો.
સમષ્ટિવાદ (Gestaltism): તેના મુખ્ય પ્રણેતાઓ વર્ધિમર, કોહલર અને કોફકા હતા. તેમનો મુખ્ય વિચાર હતો કે "સમગ્રતા એ તેના ભાગોના સરવાળા કરતાં વિશેષ છે."
મનોવિશ્લેષણવાદ (Psychoanalysis): આ વાદના પિતા સિગ્મંડ ફ્રોઈડ હતા. તેમણે અચેતન મન અને દમિત ઈચ્છાઓના પ્રભાવ વિશે વાત કરી.
માનવતાવાદ (Humanism): તેના પ્રણેતા અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સ હતા. તેમણે વ્યક્તિની સ્વ-વિકાસની ક્ષમતા અને આત્મ-સાક્ષાત્કાર પર ભાર મૂક્યો.
મનોવિજ્ઞાનના મહત્વના સિદ્ધાંતો અને પ્રતિપાદકો
૧. શિક્ષણ (Learning) ના સિદ્ધાંતો:
પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત: એડવર્ડ એલ. થોર્નડાઇક (બિલાડી પર પ્રયોગ).
શાસ્ત્રીય અભિસંધાન: ઈવાન પાવલોવ (કુતરા પર પ્રયોગ).
કારક અભિસંધાન: બી. એફ. સ્કીનર (ઉંદર અને કબૂતર પર પ્રયોગ).
આંતરસૂઝ દ્વારા શિક્ષણ: કોહલર (ચિમ્પાન્ઝી 'સુલતાન' પર પ્રયોગ).
સામાજિક શિક્ષણનો સિદ્ધાંત: આલ્બર્ટ બાંડુરા (અવલોકન દ્વારા શિક્ષણ).
૨. વિકાસ અને બુદ્ધિના સિદ્ધાંતો:
બોધાત્મક વિકાસનો સિદ્ધાંત: જીન પિયાજે (બાળકના વિકાસના ૪ તબક્કા).
બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત: હોવર્ડ ગાર્ડનર (બુદ્ધિના વિવિધ પ્રકારો).
નૈતિક વિકાસનો સિદ્ધાંત: લોરેન્સ કોહલબર્ગ.
જરૂરિયાતનો શ્રેણીક્રમ: અબ્રાહમ મેસ્લો.
મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત: એરિક એરિક્સન.

બુદ્ધિના અન્ય મહત્વના સિદ્ધાંતો
બુદ્ધિનો એકઘટક સિદ્ધાંત: આલ્ફ્રેડ બિને (Alfred Binet)
બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત: સ્પિયરમેન (Spearman) - (G-Factor અને S-Factor)
બુદ્ધિનો ત્રિપરિમાણીય સિદ્ધાંત (Structure of Intellect): જે. પી. ગિલફર્ડ (J. P. Guilford)
બુદ્ધિનો આંક (IQ) શોધનાર: વિલિયમ સ્ટર્ન (William Stern) - (સૂત્ર: માનસિક વય / શારીરિક વય \times 100)
પ્રવાહી અને સ્ફટિકમય બુદ્ધિનો સિદ્ધાંત: રેમન્ડ કેટલ (Raymond Cattell)
વિકાસ અને વ્યક્તિત્વના સિદ્ધાંતો
મનોસામાજિક વિકાસના ૮ તબક્કા: એરિક એરિક્સન (Erik Erikson)
સામાજિક-સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત: લેવ વાયગોત્સ્કી (Lev Vygotsky) - (ZPD અને Scaffolding નો ખ્યાલ)
વ્યક્તિત્વના ગુણધર્મનો સિદ્ધાંત (Trait Theory): જી. ડબલ્યુ. ઓલપોર્ટ (G. W. Allport)
મનોલૈંગિક વિકાસના તબક્કા: સિગ્મંડ ફ્રોઈડ (Sigmund Freud)
સ્વ-સિદ્ધિનો સિદ્ધાંત: અબ્રાહમ મેસ્લો (Abraham Maslow)
શિક્ષણ અને બોધાત્મક સિદ્ધાંતો
અર્થપૂર્ણ શાબ્દિક શિક્ષણનો સિદ્ધાંત: ડેવિડ આસુબેલ (David Ausubel)
ક્ષેત્ર સિદ્ધાંત (Field Theory): કર્ટ લેવિન (Kurt Lewin)
શોધ નિરૂપણ શિક્ષણ (Discovery Learning): જેરોમ બ્રુનર (Jerome Bruner)
ચિહ્ન અભિસંધાનનો સિદ્ધાંત (Sign Learning): એડવર્ડ ટોલમેન (Edward Tolman)
માસ્ટરી લર્નિંગ (Mastery Learning): બેન્જામિન બ્લૂમ (Benjamin Bloom)
અન્ય વિશિષ્ટ ખ્યાલો
કિન્ડરગાર્ટન (KG) પદ્ધતિના સ્થાપક: ફ્રેડરિક ફ્રોબેલ (Friedrich Froebel)
મોન્ટેસરી પદ્ધતિના સ્થાપક: મારિયા મોન્ટેસરી (Maria Montessori)
પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા: વિલિયમ કિલપેટ્રિક (William Kilpatrick)
પ્રશ્નોત્તરી પદ્ધતિ: સોક્રેટિસ (Socrates)

જાદુઈ પિટારા (Jaadui Pitara) મુખ્યત્વે કયા વય જૂથના બાળકો માટે તૈયાર કરવામાં આવ્યું છે?
a) 6 થી 10 વર્ષ
b) 3 થી 8 વર્ષ ✅
c) 10 થી 15 વર્ષ
d) 0 થી 3 વર્ષ
Ex: જાદુઈ પિટારા એ 3 થી 8 વર્ષના બાળકો માટે પ્લે-આધારિત શિક્ષણ સામગ્રી છે.
NEP 2020 મુજબ 'ફાઉન્ડેશન સ્ટેજ' માં કયા ધોરણોનો સમાવેશ થાય છે?
a) ધોરણ 1 થી 5
b) માત્ર બાલવાટિકા
c) આંગણવાડી/બાલવાટિકા થી ધોરણ 2 ✅
d) ધોરણ 3 થી 5
Ex: ફાઉન્ડેશન સ્ટેજમાં 3 વર્ષની પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને ધોરણ 1-2 નો સમાવેશ થાય છે.
શાળામાં 'બેગલેસ ડે' (Bagless Day) ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
a) બાળકોને રજા આપવી
b) પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને કૌશલ્ય વર્ધન ✅
c) માત્ર રમતગમત કરવી
d) શિક્ષકોનો કાર્યભાર ઘટાડવો
Ex: બેગલેસ ડે દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક અને કૌશલ્ય આધારિત શિક્ષણ આપવામાં આવે છે.
'જાદુઈ પિટારા' માં નીચેનામાંથી કઈ સામગ્રીનો સમાવેશ થાય છે?
a) રમકડાં, કાવ્યો અને વાર્તાઓ ✅
b) માત્ર મોટી નવલકથાઓ
c) વિજ્ઞાનના જટિલ સાધનો
d) હાઈસ્કૂલના પાઠ્યપુસ્તકો
Ex: તેમાં નાના બાળકો માટે રમત-ગમતની સામગ્રી, કાર્ડ્સ અને વાર્તાના પુસ્તકો હોય છે.
NEP 2020 નું નવું શૈક્ષણિક માળખું કયું છે?
a) 10+2
b) 5+3+3+4 ✅
c) 5+4+3+2
d) 8+4
Ex: નવી શિક્ષણ નીતિ 5+3+3+4 ના માળખા પર આધારિત છે.
બાલવાટિકાથી ધોરણ 2 ના બાળકો માટે બેગલેસ ડે માં કઈ પ્રવૃત્તિ સૂચવવામાં આવી છે?
a) વૈજ્ઞાનિક પ્રયોગો
b) ગીત, વાર્તા અને ચિત્રકામ ✅
c) સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ
d) ગ્રુપ ડિસ્કશન
Ex: નાના બાળકો માટે સર્જનાત્મક અને સરળ પ્રવૃત્તિઓ જેવી કે ગીત-સંગીત શ્રેષ્ઠ છે.
ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે કયા પ્રકારની પ્રવૃત્તિઓ બેગલેસ ડે માં યોગ્ય છે?
a) માત્ર ઊંઘવું
b) વૈજ્ઞાનિક પ્રયોગો અને વોકેશનલ ટ્રેનિંગ ✅
c) અક્ષર લેખન
d) જોડકણાં ગાવા
Ex: મિડલ સ્ટેજમાં વિદ્યાર્થીઓને ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન આપવું જરૂરી છે.
ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા 'જાદુઈ પિટારા' લોન્ચ કરવામાં આવ્યું છે?
a) ગૃહ મંત્રાલય
b) શિક્ષણ મંત્રાલય ✅
c) રમતગમત મંત્રાલય
d) નાણા મંત્રાલય
Ex: શિક્ષણ મંત્રાલય દ્વારા પાયાના શિક્ષણને મજબૂત કરવા આ પહેલ કરવામાં આવી છે.
'પ્રિપેરેટરી સ્ટેજ' (Preparatory Stage) માં કયા વય જૂથના બાળકો આવે છે?
a) 3 થી 6 વર્ષ
b) 8 થી 11 વર્ષ ✅
c) 14 થી 18 વર્ષ
d) 11 થી 14 વર્ષ
Ex: 8 થી 11 વર્ષના બાળકો ધોરણ 3 થી 5 માં અભ્યાસ કરે છે જે પ્રિપેરેટરી સ્ટેજ છે.
શિક્ષણમાં 'માતૃભાષા' ના મહત્વ પર કઈ નીતિ સૌથી વધુ ભાર મૂકે છે?
a) શિક્ષણ નીતિ 1986
b) NEP 2020 ✅
c) હંટર કમિશન
d) મુદાલિયર પંચ
Ex: NEP 2020 પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાની ભલામણ કરે છે.
જાદુઈ પિટારા કેટલી ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે?
a) માત્ર હિન્દી
b) માત્ર અંગ્રેજી
c) 13 ભારતીય ભાષાઓ ✅
d) માત્ર સંસ્કૃત
Ex: જાદુઈ પિટારા વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે જેથી દરેક બાળક સમજી શકે.
'મિડલ સ્ટેજ' (Middle Stage) માં કયા ધોરણોનો સમાવેશ થાય છે?
a) 1 થી 3
b) 6 થી 8 ✅
c) 9 થી 12
d) 3 થી 5
Ex: ધોરણ 6, 7 અને 8 ને મિડલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે.
વર્તમાન સમયમાં શિક્ષકો માટે કઈ સજ્જતા અનિવાર્ય ગણવામાં આવી છે?
a) માત્ર શારીરિક શક્તિ
b) ભાષાકીય અને વિષયવસ્તુ સજ્જતા ✅
c) માત્ર વહીવટી જ્ઞાન
d) રાજકીય જ્ઞાન
Ex: આધુનિક યુગમાં શિક્ષક પાસે ભાષા અને પોતાના વિષયનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ.
ટેટ (TET) પરીક્ષાનું પૂરું નામ શું છે?
a) Teacher Eligibility Test ✅
b) Teaching Entrance Tool
c) Technical Education Test
d) Total Education Task
Ex: શિક્ષક બનવા માટેની લાયકાત કસોટી એટલે Teacher Eligibility Test.
NEP 2020 મુજબ કયા ધોરણથી વ્યવસાયિક શિક્ષણ (Vocational Education) શરૂ કરવામાં આવશે?
a) ધોરણ 1
b) ધોરણ 10
c) ધોરણ 6 ✅
d) ધોરણ 3
Ex: વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ માટે ધોરણ 6 થી જ વોકેશનલ શિક્ષણની શરૂઆત થશે.
'જાદુઈ પિટારા' કયા લર્નિંગ મોડલ પર આધારિત છે?
a) માત્ર પુસ્તક વાંચન
b) લર્નિંગ બાય ડુઈંગ (Learning by Doing) ✅
c) માત્ર ગોખણપટ્ટી
d) ઓનલાઇન ગેમિંગ
Ex: તે પ્રવૃત્તિ દ્વારા શીખવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે.
વર્ષમાં કેટલા દિવસ 'બેગલેસ ડે' રાખવાની જોગવાઈ NEP 2020 માં છે?
a) 5 દિવસ
b) 10 દિવસ ✅
c) 20 દિવસ
d) 30 દિવસ
Ex: વર્ષમાં ઓછામાં ઓછા 10 દિવસ બેગલેસ ડે રાખવાનું સૂચન છે.
શિક્ષણ ક્ષેત્રે 'નિપુણ ભારત' (NIPUN Bharat) મિશનનો હેતુ શું છે?
a) ઉચ્ચ શિક્ષણમાં સુધારો
b) પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન (FLN) ✅
c) વિદેશમાં શિક્ષણ
d) મફત લેપટોપ વિતરણ.
આપેલ ચેનલમાં જે મિત્રો ચેનલમાં JOIN ના હોય તે મિત્રો ચેનલમાં જોડાઈ શકે છે.

https://chat.whatsapp.com/ILzWiqy504oIrflQoequ6I?mode=gi_t
TAT (HS) Commerce
મુખ્ય ઉદ્દેશ્યો:
મુખ્ય પરીક્ષા (Mains) માંથી S.P.C.C. વિષયને દૂર કરાવવા રજૂઆત કરવી, કારણ કે તેની કોઈ B.Ed. મેથડ ઉપલબ્ધ નથી.
મુખ્ય પરીક્ષાના પેપર-૨ માં Account અને B.A. વિષય રાખો પણ અથવામાં અપાવવા માંગણી કરવી.
અન્ય વિષયોની સરખામણીએ કોમર્સમાં સમાન પરીક્ષા માળખું લાવવા પ્રયત્ન કરવો.
જરૂરી નોંધ : ફક્ત કોમર્સ વિષયના મિત્રો જ આ ગ્રુપમાં જોડાય... અને કોમર્સ વિષયના મિત્રો સાથે શેર કરવા વિનંતી છે....

https://cdnbbsr.s3waas.gov.in/s301eee509ee2f68dc6014898c309e86bf/uploads/2026/04/202604031330082222.pdf
Revised final answer key
Ugc net dec 2025
Declared
Due to Court case
Revised final answer key
Ugc net dec 2025
Declared
Due to Court case
Forwarded from The Teachers' Academy
NEP-2020 માં કઈ ડિગ્રી નાબૂદ કરવાની ભલામણ કરવામાં આવી છે?
Anonymous Quiz
83%
(A) એમ.ફિલ. (M.Phil.)
10%
(B) પી.એચ.ડી. (Ph.D.)
3%
(C) એમ.એ. (M.A.)
4%
(D) બી.એડ. (B.Ed.)
Forwarded from The Teachers' Academy
NEP-2020 મુજબ, શિક્ષકો માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત શું હશે?
Anonymous Quiz
25%
(A) 2-વર્ષીય B.Ed.
9%
(B) 1-વર્ષીય B.Ed.
59%
(C) 4-વર્ષીય સંકલિત B.Ed.
6%
(D) ડિપ્લોમા ઇન એજ્યુકેશન
Forwarded from The Teachers' Academy
NEP-2020 માં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે કઈ એક જ નિયામક સંસ્થા બનાવવાની ભલામણ છે?
Anonymous Quiz
36%
(A) HECI (Higher Education Commission of India)
25%
(B) UGC (University Grants Commission)
16%
(C) AICTE (All India Council for Technical Education)
24%
(D) NCTE (National Council for Teacher Education)
Forwarded from The Teachers' Academy
NEP-2020 મુજબ, GDP નો કેટલો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો લક્ષ્યાંક છે?
Anonymous Quiz
4%
(A) 3%
20%
(B) 4.5%
72%
(C) 6%
4%
(D) 8%
Forwarded from The Teachers' Academy
NEP-2020 માં કયા વર્ષ સુધીમાં તમામ બાળકોને શાળાકીય શિક્ષણમાં 100% પ્રવેશ સુનિશ્ચિત કરવાનો લક્ષ્યાંક છે?
Anonymous Quiz
5%
(A) 2025
69%
(B) 2030
21%
(C) 2035
5%
(D) 2040
Forwarded from The Teachers' Academy
NEP-2020 માં કઈ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે?
Anonymous Quiz
1%
(A) ગોખણપટ્ટી
1%
(B) માત્ર પુસ્તકીય જ્ઞાન
97%
(C) કૌશલ્ય વિકાસ અને વિવેચનાત્મક વિચારસરણી
1%
(D) પરીક્ષા લક્ષી શિક્ષણ
Forwarded from The Teachers' Academy
NEP-2020 માં 'PARAKH' નું પૂરું નામ શું છે?
Anonymous Quiz
66%
(A) Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development
22%
(B) Progressive Assessment and Review for Knowledge and Holistic Advancement
5%
(C) Pupil Assessment, Review, and Analysis for Knowledge Enhancement
8%
(D) Primary Assessment, Review, and Analysis for Knowledge for Holistic Development
Forwarded from The Teachers' Academy
NEP-2020 મુજબ, સ્નાતક અભ્યાસક્રમ કેટલા વર્ષનો હોઈ શકે છે?
Anonymous Quiz
7%
(A) ફક્ત 3 વર્ષ
30%
(B) ફક્ત 4 વર્ષ
61%
(C) 3 અથવા 4 વર્ષ (બહુવિધ પ્રવેશ અને નિકાસ વિકલ્પો સાથે)
2%
(D) 5 વર્ષ
Forwarded from The Teachers' Academy
NEP-2020 માં કઈ ભાષાઓના અભ્યાસ પર ભાર મૂકવામાં આવ્યો છે?
Anonymous Quiz
1%
(A) ફક્ત અંગ્રેજી
2%
(B) ફક્ત હિન્દી
82%
(C) ત્રિ-ભાષા સૂત્ર અને શાસ્ત્રીય ભાષાઓ
15%
(D) ફક્ત પ્રાદેશિક ભાષા
Forwarded from The Teachers' Academy
NEP-2020 મુજબ, શાળાના બાળકો માટે વર્ષમાં કેટલા દિવસ 'બેગ-લેસ' (દફતર વગરના) દિવસો રાખવાની ભલામણ છે?
Anonymous Quiz
7%
(A) 5 દિવસ
70%
(B) 10 દિવસ
15%
(C) 15 દિવસ
9%
(D) 20 દિવસ
Forwarded from The Teachers' Academy
NEP-2020 માં 'NPS' નું પૂરું નામ શું છે?
Anonymous Quiz
38%
(A) National Professional Standards for Teachers
17%
(B) National Primary School for Teachers
20%
(C) New Professional Standards for Teaching
25%
(D) National Policy on School Teaching
Forwarded from The Teachers' Academy
NEP-2020 કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે?
Anonymous Quiz
6%
(A) UGC
23%
(B) NCERT
70%
(C) માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિ
1%
(D) સંસદ