Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું ?
Anonymous Quiz
6%
20
14%
18
14%
21
66%
24
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
‘એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું’ એટલે?
Anonymous Quiz
19%
ભેદબોધન
11%
વિલોપન
55%
સામાન્યીકરણ
15%
પ્રતિક્રિયા
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે ?
Anonymous Quiz
3%
અવલોકનાત્મક શિક્ષણ
33%
આંતરસૂઝદ્વારા શિક્ષણ
32%
શાસ્ત્રીય અભિસંધાન
32%
કારક અભિસંધાન
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Dharma Ahjoliya)
મનોવલણો જન્મજાત નહિ પરંતુ કેવા હોય છે?
Anonymous Quiz
46%
સંપાદિત
27%
અપેક્ષિત
11%
અનિવાર્ય
16%
કાયમી
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
ક્રિયાત્મક સંશોધનનું પ્રારંભિક કાર્ય કયા દેશમાં થયું હતું?
Anonymous Quiz
6%
ભારત
28%
ફ્રાન્સ
34%
જર્મની
32%
અમેરિકા
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
કોને શરીરવિજ્ઞાન અને તબીબીવિજ્ઞાન ક્ષેત્રે નોબલ પારિતોષિક એનાયત થયું હતું ?
Anonymous Quiz
11%
સ્કિનર
10%
કોહલર
72%
પાવલોવ
8%
થોર્નડાઈક
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
થોર્નડાઈકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું ?
Anonymous Quiz
3%
20
8%
18
11%
21
78%
24
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
અધ્યયન સંક્રમણને અસર કરતા મુખ્ય પરિબળ ..........
Anonymous Quiz
4%
બુદ્ધિ
10%
હકારાત્મક વલણ
6%
અર્થપૂર્ણ વિષયવસ્તુ
80%
આપેલ તમામ
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
કારક અભિસંધાનનું બીજું નામ કયું છે ?
Anonymous Quiz
10%
સાધનભૂત અભિસંધાન
12%
ક્રિયાપ્રસૂત અભિસંધાન
20%
રૈખિક અભિક્રમિક અધ્યયન
59%
આપેલ તમામ
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
બુદ્ધિ માપનની પદ્ધતિ 1905 માં સૌપ્રથમ કોણે નિર્મિત કરી?
Anonymous Quiz
12%
વુંટ
66%
બિને તથા સાયમન
5%
ત્રણ અવયવી સિદ્ધાંત
18%
ઉપરનાં બધા જ
બંધારણ MCQ પ્રશ્નો1100 +.pdf
112.3 KB
બંધારણ MCQ TAT special પ્રશ્નો1100 +.pdf
મનોવિજ્ઞાનના મુખ્ય વાદ (Schools of Psychology)
રચનાવાદ (Structuralism): આ વાદના પ્રણેતા વિલ્હેમ વુન્ટ હતા. તેમણે મન અને ચેતનાના ઘટકો સમજવા પર ભાર મૂક્યો અને આંતર-નિરીક્ષણ પદ્ધતિ આપી.
કાર્યવાદ (Functionalism): તેના સ્થાપક વિલિયમ જેમ્સે હતા. તેમણે સમજાવ્યું કે મન કેવી રીતે કાર્ય કરે છે અને તે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં કેવી રીતે મદદરૂપ થાય છે.
વર્તનવાદ (Behaviorism): આ વાદના સ્થાપક જે. બી. વૉટસન હતા. તેમણે મનોવિજ્ઞાનને 'વર્તનનું વિજ્ઞાન' કહ્યું અને માત્ર જોઈ શકાય તેવા વર્તનના અભ્યાસ પર ભાર મૂક્યો.
સમષ્ટિવાદ (Gestaltism): તેના મુખ્ય પ્રણેતાઓ વર્ધિમર, કોહલર અને કોફકા હતા. તેમનો મુખ્ય વિચાર હતો કે "સમગ્રતા એ તેના ભાગોના સરવાળા કરતાં વિશેષ છે."
મનોવિશ્લેષણવાદ (Psychoanalysis): આ વાદના પિતા સિગ્મંડ ફ્રોઈડ હતા. તેમણે અચેતન મન અને દમિત ઈચ્છાઓના પ્રભાવ વિશે વાત કરી.
માનવતાવાદ (Humanism): તેના પ્રણેતા અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સ હતા. તેમણે વ્યક્તિની સ્વ-વિકાસની ક્ષમતા અને આત્મ-સાક્ષાત્કાર પર ભાર મૂક્યો.
મનોવિજ્ઞાનના મહત્વના સિદ્ધાંતો અને પ્રતિપાદકો
૧. શિક્ષણ (Learning) ના સિદ્ધાંતો:
પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત: એડવર્ડ એલ. થોર્નડાઇક (બિલાડી પર પ્રયોગ).
શાસ્ત્રીય અભિસંધાન: ઈવાન પાવલોવ (કુતરા પર પ્રયોગ).
કારક અભિસંધાન: બી. એફ. સ્કીનર (ઉંદર અને કબૂતર પર પ્રયોગ).
આંતરસૂઝ દ્વારા શિક્ષણ: કોહલર (ચિમ્પાન્ઝી 'સુલતાન' પર પ્રયોગ).
સામાજિક શિક્ષણનો સિદ્ધાંત: આલ્બર્ટ બાંડુરા (અવલોકન દ્વારા શિક્ષણ).
૨. વિકાસ અને બુદ્ધિના સિદ્ધાંતો:
બોધાત્મક વિકાસનો સિદ્ધાંત: જીન પિયાજે (બાળકના વિકાસના ૪ તબક્કા).
બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત: હોવર્ડ ગાર્ડનર (બુદ્ધિના વિવિધ પ્રકારો).
નૈતિક વિકાસનો સિદ્ધાંત: લોરેન્સ કોહલબર્ગ.
જરૂરિયાતનો શ્રેણીક્રમ: અબ્રાહમ મેસ્લો.
મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત: એરિક એરિક્સન.