Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
મનોવિજ્ઞાનની સૌપ્રથમપ્રયોગશાળાની સ્થાપના ક્યારે કરવામાં આવી?
Anonymous Quiz
12%
1897
13%
1798
63%
1879
13%
1869
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે ?
Anonymous Quiz
28%
વિલયમ જેમ્સ
20%
કોહલર
48%
વુન્ટ
3%
યુંગ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો ?
Anonymous Quiz
10%
બાહ્યનિરીક્ષણ
29%
પ્રયોગપદ્ધતિ
24%
સહભાગી નિરીક્ષણ
36%
આંતર નિરીક્ષણ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
કોલકાતા યુનિવર્સિટી ખાતે ઈ.સ 1905માં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી ?
Anonymous Quiz
16%
એન.એસ.ગુપ્તા
18%
પી.જે.દાસ
61%
બોજેન્દ્રનાથ સીલ
5%
એકપણ નહીં
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
મનોવિજ્ઞાનનું સૌપ્રથમ નોબલ પ્રાઈઝ કોને મળ્યું હતું?
Anonymous Quiz
38%
પાવલોવ
43%
સિગ્મંડ ફ્રોઈડ
13%
વોટ્સન
6%
સ્કિનર
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
મનોવિજ્ઞાનના વિકાસનો સાચો કાળક્રમ જણાવો.
Anonymous Quiz
9%
ચેતના, વર્તન, મન, આત્મા
51%
આત્મા, મન, ચેતના, વર્તન
34%
મન, આત્મા, ચેતના, વર્તન
6%
વર્તન, મન, આત્મા, ચેતના
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
જોડકા જોડો.
a. પ્રયોજનવાદ - (i) કુર્ટ લેવિન b. માનવવાદ - (ii) મેક્સવર્ધીમર c. ગેસ્ટાલ્ટ સ્કૂલ - (iii) વિલિયમ મૈકડુગલ d. ક્ષેત્ર સિદ્ધાંત - (iv) જે.બી.વોટ્સન (v) અબ્રાહમ મૈસ્લો
a. પ્રયોજનવાદ - (i) કુર્ટ લેવિન b. માનવવાદ - (ii) મેક્સવર્ધીમર c. ગેસ્ટાલ્ટ સ્કૂલ - (iii) વિલિયમ મૈકડુગલ d. ક્ષેત્ર સિદ્ધાંત - (iv) જે.બી.વોટ્સન (v) અબ્રાહમ મૈસ્લો
Anonymous Quiz
9%
(a-iii), (b-iv), (c-i), (d-ii)
38%
(a-iii), (b-iv), (c- ii), (d-i)
28%
(a-iii), (b-ii), (c-v), (d-i)
25%
(a-iii), (b-v), (c- ii), (d-i)
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
ઈન્ડિયન સાયકોલૉજિસ્ટ એસોસિયેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Anonymous Quiz
42%
1905
25%
1915
28%
1924
5%
1914
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
‘Principle of psychology’ પુસ્તક કોનું છે ?
Anonymous Quiz
19%
વુન્ટ
44%
વિલિયમ જેમ્સ
18%
ઈમેન્યૂઅલ કાન્ટ
18%
સિગ્મંડ ફ્રોઈડ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
સિગ્મંડ ફ્રોઈડ અનુસાર મન પર સાસન કરનારી ત્રણ શક્તિઓમાં નીચેનામાંથી કઈ નથી ?
Anonymous Quiz
9%
ઈદમ્
25%
અહમ્
27%
પરમ
39%
ઉરમ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
‘શિક્ષાથી મારો અભિપ્રાય મનુષ્યના શરીર, આત્મા અને મસ્તિષ્કના સર્વાંગી અને સર્વોત્તમ વિકાસથી છે.’ આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
45%
ગાંધીજી
38%
સ્વામી વિવેકાનંદ
10%
ભાટિયા
7%
અબ્દુલ કલામ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
“શૈક્ષણિક મનોવિજ્ઞાન અર્થાત્ વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધી શીખવાના અનુભવોનું વર્ણન અને વ્યાખ્યા” આ કથન કોનું છે?
Anonymous Quiz
33%
સ્કિનર
17%
ભાટિયા
9%
સેન્ટ્રોક
41%
ક્રો એન્ડ ક્રો
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
NBRC - નેશનલ બ્રેઈન રીસર્ચ સેન્ટર સંસ્થા ક્યાં આવેલી છે?
Anonymous Quiz
21%
અમદાવાદ
33%
ગુડગાંવ
34%
દિલ્હી
12%
અલ્હાબાદ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
નીચેનામાંથી કઈ શૈક્ષણિક મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિ નથી ?
Anonymous Quiz
13%
મુલાકાત પદ્ધતિ
11%
પ્રશ્નાવલિ પદ્ધતિ
68%
બ્રેનમેપિંગ પદ્ધતિ
9%
પ્રયોગ પદ્ધતિ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
“માનવ વેપાર સાથે સંકળાયેલ ટોળકી વિશેની માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષકે ટોળકીના સભ્ય બનીને માહિતી મેળવવી પડે” આ કયા પ્રકારની નિરીક્ષણ પદ્ધતિ છે.
Anonymous Quiz
9%
પ્રયોગાત્મક
21%
મુલાકાત
10%
વ્યવસ્થિત
60%
સહભાગી
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
કોઈ કસોટી વ્યક્તિઓનાં જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તેને શું કહેવાય ?
Anonymous Quiz
17%
વિશ્વસનીયતા
42%
વસ્તુલક્ષીતા
27%
યથાર્થતા
14%
પ્રમાણિતતા
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
“મનોવિજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે” આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
28%
યંગ
42%
ગુડ અને હટ
15%
કરલિંગર
15%
અનાસ્ટસી
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
“મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે” આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
28%
ગુડ અને હટ
34%
કટલિંગર
26%
યંગ
11%
અનાસ્ટસી