Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
NEP 2020 ના નવા અભ્યાસક્રમ માળખા મુજબ શાળાકીય શિક્ષણમાં કયા વયજૂથને આવરી લેવામાં આવ્યું છે?
Anonymous Quiz
9%
16-18
42%
3-18
40%
6-18
9%
5-18
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં સૂચિત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્રને શું નામ આપવામાં આવ્યું છે?
Anonymous Quiz
27%
દીક્ષા (DIKSHA)
62%
પરખ (PARAKH)
8%
દિશા (DISHA)
3%
નિખાર (NIKHAR)
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (કુલ નોંધણી પ્રમાણ) કેટલા ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક છે?
Anonymous Quiz
14%
25%
54%
50%
26%
35%
6%
40%
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
નીચેનામાંથી કોના દ્વારા મનોવિજ્ઞાનને “ચેતનાનું વિજ્ઞાન” માનવામાં આવ્યું છે ?
Anonymous Quiz
29%
જે.બી. વોટસન
47%
વિલિયમ વુન્ટ
16%
વુડવર્થ
8%
ક્રોએન્ડ ક્રો
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
નીચેનામાંથી કોણે ચેતનાને મનોવિજ્ઞાનની વિષયવસ્તુ તરીકે અસ્વીકાર કરી ચેતનાને ત્રિસ્તરીય તરીકે રજૂ કરી ?
Anonymous Quiz
23%
વિલિયમ જેમ્સ
20%
ઈમેન્યુઅલ કાન્ટ
46%
સિગ્મંડ ફ્રોયડ
10%
ઉપરોક્તમાંથી એકપણ નહીં
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
“મનોવિજ્ઞાન (સાયકોલોજી)”શબ્દ કઈ ભાષામાંથી ઊતરી આવ્યો છે ?
Anonymous Quiz
4%
અંગ્રેજી
15%
જર્મન
78%
ગ્રીક
3%
સ્પેનિશ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે ?
Anonymous Quiz
9%
રસ
7%
રુચિ
58%
મનોવલણો
26%
વાતાવરણ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
મનોવિજ્ઞાનની સૌપ્રથમપ્રયોગશાળાની સ્થાપના ક્યારે કરવામાં આવી?
Anonymous Quiz
12%
1897
13%
1798
63%
1879
13%
1869
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે ?
Anonymous Quiz
28%
વિલયમ જેમ્સ
20%
કોહલર
48%
વુન્ટ
3%
યુંગ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો ?
Anonymous Quiz
10%
બાહ્યનિરીક્ષણ
29%
પ્રયોગપદ્ધતિ
24%
સહભાગી નિરીક્ષણ
36%
આંતર નિરીક્ષણ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
કોલકાતા યુનિવર્સિટી ખાતે ઈ.સ 1905માં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી ?
Anonymous Quiz
16%
એન.એસ.ગુપ્તા
18%
પી.જે.દાસ
61%
બોજેન્દ્રનાથ સીલ
5%
એકપણ નહીં
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
મનોવિજ્ઞાનનું સૌપ્રથમ નોબલ પ્રાઈઝ કોને મળ્યું હતું?
Anonymous Quiz
38%
પાવલોવ
43%
સિગ્મંડ ફ્રોઈડ
13%
વોટ્સન
6%
સ્કિનર
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
મનોવિજ્ઞાનના વિકાસનો સાચો કાળક્રમ જણાવો.
Anonymous Quiz
9%
ચેતના, વર્તન, મન, આત્મા
51%
આત્મા, મન, ચેતના, વર્તન
34%
મન, આત્મા, ચેતના, વર્તન
6%
વર્તન, મન, આત્મા, ચેતના
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
જોડકા જોડો.
a. પ્રયોજનવાદ - (i) કુર્ટ લેવિન b. માનવવાદ - (ii) મેક્સવર્ધીમર c. ગેસ્ટાલ્ટ સ્કૂલ - (iii) વિલિયમ મૈકડુગલ d. ક્ષેત્ર સિદ્ધાંત - (iv) જે.બી.વોટ્સન (v) અબ્રાહમ મૈસ્લો
a. પ્રયોજનવાદ - (i) કુર્ટ લેવિન b. માનવવાદ - (ii) મેક્સવર્ધીમર c. ગેસ્ટાલ્ટ સ્કૂલ - (iii) વિલિયમ મૈકડુગલ d. ક્ષેત્ર સિદ્ધાંત - (iv) જે.બી.વોટ્સન (v) અબ્રાહમ મૈસ્લો
Anonymous Quiz
9%
(a-iii), (b-iv), (c-i), (d-ii)
38%
(a-iii), (b-iv), (c- ii), (d-i)
28%
(a-iii), (b-ii), (c-v), (d-i)
25%
(a-iii), (b-v), (c- ii), (d-i)
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
ઈન્ડિયન સાયકોલૉજિસ્ટ એસોસિયેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Anonymous Quiz
42%
1905
25%
1915
28%
1924
5%
1914
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
‘Principle of psychology’ પુસ્તક કોનું છે ?
Anonymous Quiz
19%
વુન્ટ
44%
વિલિયમ જેમ્સ
18%
ઈમેન્યૂઅલ કાન્ટ
18%
સિગ્મંડ ફ્રોઈડ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
સિગ્મંડ ફ્રોઈડ અનુસાર મન પર સાસન કરનારી ત્રણ શક્તિઓમાં નીચેનામાંથી કઈ નથી ?
Anonymous Quiz
9%
ઈદમ્
25%
અહમ્
27%
પરમ
39%
ઉરમ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
‘શિક્ષાથી મારો અભિપ્રાય મનુષ્યના શરીર, આત્મા અને મસ્તિષ્કના સર્વાંગી અને સર્વોત્તમ વિકાસથી છે.’ આ વિધાન કોનું છે ?
Anonymous Quiz
45%
ગાંધીજી
38%
સ્વામી વિવેકાનંદ
10%
ભાટિયા
7%
અબ્દુલ કલામ