7. ભાગીદારની નિવૃત્તિ વખતે પાકા નફા-નુકસાન નોંધાય છે. સરવૈયામાં દર્શાવેલ ખાતાની ઉધાર બાકી
Anonymous Quiz
16%
(A) બાકીના ભાગીદારોનાં મૂડી ખાતાની ઉધાર બાજુ. તેમના લાભના પ્રમાણમાં
26%
(B) ફક્ત નિવૃત્ત થતા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ
46%
(C) નિવૃત્ત થતા ભાગીદાર સહિત બધા ભાગીદારોનાં મૂડી ખાતાંની જમા બાજુ, જૂના નફા-નુકસાનના પ્રમાણમાં
12%
(D) નિવૃત્ત થતા ભાગીદાર સહિત બધા ભાગીદારોનાં મૂડી ખાતાની ઉધાર પ્રમાણમાં
8. ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડી નોંધાય છે.
Anonymous Quiz
22%
(A) બધા જ ભાગીદારોનાં મૂડી ખાતાંની જમાં બાજુ, જૂના નફા-નુકસાનના પ્રમાણમાં
24%
(B) ફક્ત નિવૃત્ત થતા ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ
44%
(C) બધા જ ભાગીદારોનાં મૂડી ખાતાંની ઉધાર બાજુ, જૂના નફા-નુકસાનના પ્રમાણમાં
10%
(D) જો ભાગીદારો નક્કી કરે તો નવા પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે
9. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે?
(A) ચાર
(B) બે (C) પાંચ (D) એક
(A) ચાર
(B) બે (C) પાંચ (D) એક
Anonymous Quiz
25%
A
51%
B
18%
C
5%
D
10. માલ-મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
(A) કાચું પુનઃમૂલ્યાંકનું ખાતું
(B) પુનઃમૂલ્યાંકન ખાતું (C) નફા-નુકસાન હવાલા ખાતું (D) સંપાદન ખાતું
(A) કાચું પુનઃમૂલ્યાંકનું ખાતું
(B) પુનઃમૂલ્યાંકન ખાતું (C) નફા-નુકસાન હવાલા ખાતું (D) સંપાદન ખાતું
Anonymous Quiz
11%
A
27%
B
33%
C
29%
D
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
1.NEP 2020 પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા?
Anonymous Quiz
5%
કૈલાસાવાદીવૂ સિવાન
76%
ડૉ. કે. કસ્તુરીરંગન
16%
પ્રો. યશપાલ શર્મા
4%
પ્રો. જી. રાજા ગોપાલ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
2. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં કેટલા મૂળભૂત સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
Anonymous Quiz
29%
5
40%
11
27%
22
4%
20
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
NEP 2020 મુજબ, નવી શૈક્ષણિક અભ્યાસક્રમ પ્રણાલી કઈ છે?
Anonymous Quiz
11%
3 + 4 + 4 + 5
77%
5 + 3 + 3 + 4
5%
4 + 3 + 3 + 5
7%
5 + 4 + 3 + 3
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
NEP 2020 ના નવા અભ્યાસક્રમ માળખા મુજબ શાળાકીય શિક્ષણમાં કયા વયજૂથને આવરી લેવામાં આવ્યું છે?
Anonymous Quiz
9%
16-18
42%
3-18
40%
6-18
9%
5-18
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં સૂચિત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્રને શું નામ આપવામાં આવ્યું છે?
Anonymous Quiz
27%
દીક્ષા (DIKSHA)
62%
પરખ (PARAKH)
8%
દિશા (DISHA)
3%
નિખાર (NIKHAR)
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (કુલ નોંધણી પ્રમાણ) કેટલા ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક છે?
Anonymous Quiz
14%
25%
54%
50%
26%
35%
6%
40%
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
નીચેનામાંથી કોના દ્વારા મનોવિજ્ઞાનને “ચેતનાનું વિજ્ઞાન” માનવામાં આવ્યું છે ?
Anonymous Quiz
29%
જે.બી. વોટસન
47%
વિલિયમ વુન્ટ
16%
વુડવર્થ
8%
ક્રોએન્ડ ક્રો
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
નીચેનામાંથી કોણે ચેતનાને મનોવિજ્ઞાનની વિષયવસ્તુ તરીકે અસ્વીકાર કરી ચેતનાને ત્રિસ્તરીય તરીકે રજૂ કરી ?
Anonymous Quiz
23%
વિલિયમ જેમ્સ
20%
ઈમેન્યુઅલ કાન્ટ
46%
સિગ્મંડ ફ્રોયડ
10%
ઉપરોક્તમાંથી એકપણ નહીં
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
“મનોવિજ્ઞાન (સાયકોલોજી)”શબ્દ કઈ ભાષામાંથી ઊતરી આવ્યો છે ?
Anonymous Quiz
4%
અંગ્રેજી
15%
જર્મન
78%
ગ્રીક
3%
સ્પેનિશ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે ?
Anonymous Quiz
9%
રસ
7%
રુચિ
58%
મનોવલણો
26%
વાતાવરણ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
મનોવિજ્ઞાનની સૌપ્રથમપ્રયોગશાળાની સ્થાપના ક્યારે કરવામાં આવી?
Anonymous Quiz
12%
1897
13%
1798
63%
1879
13%
1869
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે ?
Anonymous Quiz
28%
વિલયમ જેમ્સ
20%
કોહલર
48%
વુન્ટ
3%
યુંગ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો ?
Anonymous Quiz
10%
બાહ્યનિરીક્ષણ
29%
પ્રયોગપદ્ધતિ
24%
સહભાગી નિરીક્ષણ
36%
આંતર નિરીક્ષણ
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
Forwarded from TET TAT KISWA (શિક્ષણ)
કોલકાતા યુનિવર્સિટી ખાતે ઈ.સ 1905માં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી ?
Anonymous Quiz
16%
એન.એસ.ગુપ્તા
18%
પી.જે.દાસ
61%
બોજેન્દ્રનાથ સીલ
5%
એકપણ નહીં