NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
354 files
269 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
NET GSET pinned «UGC NET / GSET Paper 1 ના 10 મહત્વના પ્રશ્નો (Research, Teaching, ICT, Higher Ed, Environment) Q1. શિક્ષણનું કયું સ્તર (Level of Teaching) સૌથી ઉચ્ચ કક્ષાનું માનવામાં આવે છે? A. સ્મૃતિ સ્તર (Memory Level) B. સમજ શક્તિ સ્તર (Understanding Level) C. ચિંતન…»
UGC NET / GSET Paper 1 માટે શ્રેષ્ઠ પુસ્તક 📚
મિત્રો, જે વિદ્યાર્થીઓ UGC NET અને GSET ની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે KVS Madaan નું આ પુસ્તક સૌથી બેસ્ટ છે. તેમાં દરેક ટોપિક ખૂબ સરળ ભાષામાં સમજાવેલા છે.
જો તમારે પરીક્ષા પાસ કરવી હોય તો આ બુક ખાસ વાંચવી જોઈએ. 👇
🔗 બુક ખરીદવા માટે અહીં ક્લિક કરો:
https://amzn.to/3Lhg1Cu
(નોંધ: આ બુક લિમિટેડ સ્ટોકમાં છે, આજે જ ઓર્ડર કરો.)
NET GSET pinned «UGC NET / GSET Paper 1 માટે શ્રેષ્ઠ પુસ્તક 📚 મિત્રો, જે વિદ્યાર્થીઓ UGC NET અને GSET ની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે KVS Madaan નું આ પુસ્તક સૌથી બેસ્ટ છે. તેમાં દરેક ટોપિક ખૂબ સરળ ભાષામાં સમજાવેલા છે. જો તમારે પરીક્ષા પાસ કરવી હોય તો આ બુક ખાસ વાંચવી જોઈએ.…»
🎓 Ph.D કે VIP.D! 🤔

"ભણશે ગુજરાત, પણ ડિગ્રી તો નેતાના સગા જ લઈ જશે!"😥

માત્ર 10 વર્ષમાં નેતાઓના 30 સગાઓ Ph.D બની જાય અને સામાન્ય વિદ્યાર્થી 3–5 વર્ષમાં “ડિગ્રી” નહીં, ડિપ્રેશન કમાઈ લે!😠

ગુજરાત યુનિવર્સિટી! તમે તો જ્ઞાનના દરિયાને બદલે 'ડિગ્રીનું વેચાણ કેન્દ્ર' ખોલી નાખ્યું હોય એવું લાગે છે.

ગુજરાત યુનિવર્સિટીમાં હવે પ્રશ્ન એ નથી કે
Ph.D માટે કાબેલિયત કેટલી જોઈએ?
પ્રશ્ન એ છે કે —
👉#કયા_નેતાનો_સગો_છો ?”

રિસર્ચ માટે લાઇબ્રેરી નહીં,
📂 ફાઇલ માટે ઓળખાણ,

📞 ગાઇડ માટે ફોન,
🪜 અને ડિગ્રી માટે સીધી લિફ્ટ!

એક બાજુ ગરીબ વિદ્યાર્થી NET–SETમાં વર્ષો વેડફે,
ફી ભરે, ગાઇડ માટે ભટકે,
અને બીજી બાજુ સગાશ્રી ક્વોટાથી
થિસિસ પહેલા “ડૉ.”નો પ્રીફિક્સ લાગી જાય!

આ શિક્ષણ નથી,
📌 આ તો અકાદમિક #વંશવાદ છે.

જો આને જ “#રિસર્ચ_કલ્ચર” કહેવામાં આવે,
તો આવતીકાલે
👉 ડિગ્રી સાથે ઓળખપત્ર પણ જોડવું પડશે —
“હું કોનો સગો છું!”

શિક્ષણ મંદિરને
રાજકીય મહેલ બનાવનારાઓ માટે
આંકડા શરમજનક છે,
પણ સત્તાધારીઓ માટે
આ તો સક્સેસ સ્ટોરી છે!

હવે એક જ સવાલ છે —
Ph.D નો અર્થ Doctor of Philosophy છે
કે
Dependent on Political Heritage?

શું આ નેતાઓના સગાઓ ખરેખર એટલા બુદ્ધિશાળી છે કે ૩ વર્ષમાં અસાધારણ સંશોધન કરી નાખ્યું?
શું યુનિવર્સિટીના કુલપતિ અને ગાઈડ્સ માત્ર રબર સ્ટેમ્પ બની ગયા છે?
જે વિદ્યાર્થીઓ ખરેખર લાયક છે, તેમના ભવિષ્ય સાથે થતા આ ચેડાંનો હિસાબ કોણ આપશે?
બોધપાઠ : હવે ગુજરાતમાં પીએચ.ડી કરવું હોય તો થીસીસ લખતા શીખવા કરતા 'ઝભ્ભો-લેંઘો' પહેરીને નેતાઓના ચરણસ્પર્શ કરતા શીખવું વધુ જરૂરી છે. કારણ કે અહીં જ્ઞાન કરતા 'ગોઠવણ' ની કિંમત વધુ છે.એમાં પણ ભાજપા નો દબદબો છે.

✍🏻 યુવરાજસિંહ જાડેજા

#VIP_Degree
#PhD_કૌભાંડ
#AcademicCorruption
#સગાશ્રી_યુનિવર્સિટી
#EducationUnderInfluence
https://x.com/i/status/2009110305134268786
https://ugcnet.nta.nic.in/
PROVISIONAL ANSWER KEY 🔑 UGC NET DEC .2025 UPDATE
pn161125130126_260113_145252.pdf
78.8 KB
GSET cut off 2025
*📢 ભરતી જાહેરાત: મદદનીશ કેળવણી નિરીક્ષક (AEIAT) - ૨૦૨૬ 📢*
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક (Assistant Education Inspector) વર્ગ-3 ની ભરતી માટેની પરીક્ષા (AEIAT) નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
📌 મહત્વની વિગતો:
🔹 કુલ જગ્યાઓ: ૨૦૪ (જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તક)
🔹 પરીક્ષાનું નામ: AEIAT 2026
🗓 અગત્યની તારીખો:
ફોર્મ ભરવાની શરૂઆત: ૧૫/૦૧/૨૦૨૬
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૭/૦૧/૨૦૨૬
ફી ભરવાની છેલ્લી તારીખ: ૨૮/૦૧/૨૦૨૬
પ્રાથમિક પરીક્ષા (Prelims): ૦૧/૦૩/૨૦૨૬
🎓 લાયકાત:
🔸 સ્નાતક (Arts/Sci/Com) + B.Ed અથવા PTC/D.El.Ed અથવા B.El.Ed
🔸 અનુભવ: શિક્ષક/વિદ્યાસહાયક તરીકે ૫ વર્ષનો અનુભવ (સરકારી/ખાનગી માન્ય શાળામાં)
🔸 ઉંમર: ૪૨ વર્ષથી વધુ નહીં
💰 પરીક્ષા ફી:
▪️ General: ₹ ૩૫૦/- (+ ચાર્જ)
▪️ SC/ST/SEBC/PH/EWS: ₹ ૨૫૦/- (+ ચાર્જ)
🔗 ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઈટ:
http://www.sebexam.org
આ મેસેજ તમારા મિત્રો અને શિક્ષક ગ્રુપમાં શેર કરો જેથી લાયકાત ધરાવતા મિત્રો અરજી કરી શકે. 👍
What's App Link for More Information
https://whatsapp.com/channel/0029VaAV50j5PO0rXo983O3q
મદદનીશ_કેળવણી_નિરીક્ષક_એપ્ટીટ્યુડ_ટેસ્ટ_aeiat_વર્ગ_૩_પ્રાથમિક_શાળાઓ.pdf
3.1 MB
મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટીટ્યુડ ટેસ્ટ (aeiat) (વર્ગ-૩) (પ્રાથમિક શાળાઓ) – 2026 જાહેરનામું_012026.pdf
TAT-S & TAT-HS Paper Pattern
🥳 Congratulations Himmatnagar 🥳🤟🏼
#himmatnagar
#gset
🎓 PhD NET & Shodh Contingency માટે બેસ્ટ ડીલ! 🎓
મિત્રો, જો તમે તમારી કન્ટિન્જન્સી ગ્રાન્ટ (Contingency) નો ઉપયોગ કરવા માટે સારી પ્રોડક્ટ શોધી રહ્યા હોવ, તો અત્યારે આના પર જબરદસ્ત ઓફર ચાલી રહી છે.
> રિસર્ચ વર્ક માટે ખૂબ ઉપયોગી.
> પાકું બિલ મળશે (જે તમે યુનિવર્સિટીમાં ક્લેમ કરી શકશો).
> લિમિટેડ ટાઈમ ઓફર છે.
https://fktr.in/xqQKFKq
Channel photo updated
NET GSET pinned «🎓 PhD NET & Shodh Contingency માટે બેસ્ટ ડીલ! 🎓 મિત્રો, જો તમે તમારી કન્ટિન્જન્સી ગ્રાન્ટ (Contingency) નો ઉપયોગ કરવા માટે સારી પ્રોડક્ટ શોધી રહ્યા હોવ, તો અત્યારે આના પર જબરદસ્ત ઓફર ચાલી રહી છે. > રિસર્ચ વર્ક માટે ખૂબ ઉપયોગી. > પાકું બિલ મળશે (જે તમે…»