જિલ્લા_કક્ષાએ_નવી_ઉચ્ચ_શિક્ષણ_જિલ્લા_નોડલ_કચેરી_શરૂ_કરવા_બાબતે1.pdf
2.2 MB
જિલ્લા કક્ષાએ નવી ઉચ્ચ શિક્ષણ જિલ્લા નોડલ કચેરી શરૂ કરવા બાબતે(1).pdf
UGC NET / GSET Paper 1 ના 10 મહત્વના પ્રશ્નો (Research, Teaching, ICT, Higher Ed, Environment)
Q1. શિક્ષણનું કયું સ્તર (Level of Teaching) સૌથી ઉચ્ચ કક્ષાનું માનવામાં આવે છે?
A. સ્મૃતિ સ્તર (Memory Level)
B. સમજ શક્તિ સ્તર (Understanding Level)
C. ચિંતન સ્તર (Reflective Level)
D. ઉપરોક્ત માંથી કોઈ નહીં
Q2. કયા પ્રકારના સંશોધનમાં 'તાત્કાલિક સમસ્યા ઉકેલ' (Immediate Problem Solving) પર ભાર મૂકવામાં આવે છે?
A. મૂળભૂત સંશોધન (Fundamental Research)
B. ક્રિયાત્મક સંશોધન (Action Research)
C. પ્રાયોગિક સંશોધન (Applied Research)
D. ઐતિહાસિક સંશોધન (Historical Research)
Q3. વર્ગખંડમાં અસરકારક પ્રત્યાયન (Communication) માટે શિક્ષકે શું અપનાવવું જોઈએ?
A. આક્રમક શૈલી
B. તદનુભૂતિ (Empathy)
C. જટિલ શબ્દભંડોળ
D. એકતરફી બોલવું
Q4. ઇન્ટરનેટમાં વપરાતા 'HTTP' નું પૂરું નામ શું છે?
A. Hyper Text Transfer Protocol
B. Hyper Text Transfer Procedure
C. Higher Text Transfer Protocol
D. Higher Tech Transfer Protocol
Q5. નવી શિક્ષણ નીતિ (NEP 2020) મુજબ શાળા શિક્ષણનું નવું માળખું કયું છે?
A. 10 + 2 + 3
B. 5 + 3 + 3 + 4
C. 5 + 4 + 3 + 3
D. 5 + 2 + 2 + 4
Q6. શ્રેણી પૂર્ણ કરો: 2, 5, 10, 17, 26, .... ?
A. 35
B. 36
C. 37
D. 38
Q7. પર્યાવરણને લગતો 'મોન્ટ્રીયલ પ્રોટોકોલ' (Montreal Protocol) કોના રક્ષણ સાથે સંબંધિત છે?
A. ગ્લોબલ વોર્મિંગ
B. એસિડ રેઈન
C. ઓઝોન સ્તર (Ozone Layer)
D. જળ પ્રદૂષણ
Q8. 'સામાન્યથી વિશિષ્ટ' (General to Specific) તરફ જતી તર્ક પદ્ધતિને શું કહેવાય છે?
A. આગમનાત્મક (Inductive)
B. નિગમનાત્મક (Deductive)
C. સાદ્રશ્ય (Analogical)
D. વૈજ્ઞાનિક (Scientific)
Q9. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની વિધિવત સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?
A. 1948
B. 1953
C. 1956
D. 1964
Q10. સંશોધનમાં 'Null Hypothesis' (શૂન્ય ઉત્કલ્પના) ને કયા સંકેતથી દર્શાવવામાં આવે છે?
A. H1
B. H0
C. Ha
D. Hx
✅ સાચા જવાબો (Answers):
(C) ચિંતન સ્તર (Reflective Level)
(B) ક્રિયાત્મક સંશોધન (Action Research)
(B) તદનુભૂતિ (Empathy)
(A) Hyper Text Transfer Protocol
(B) 5 + 3 + 3 + 4
(C) 37 (Logic: +3, +5, +7, +9, +11)
(C) ઓઝોન સ્તર (Ozone Layer)
(B) નિગમનાત્મક (Deductive)
(C) 1956 (Act of Parliament)
(B) H0
👉 Join for more updates: t.me/NETGSET

Telegram
NET GSET
Join for UGC-NET-JRF and SET Exam
Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants
Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.
Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants
Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.
Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
UGC NET / GSET Paper 1 માટે શ્રેષ્ઠ પુસ્તક 📚
મિત્રો, જે વિદ્યાર્થીઓ UGC NET અને GSET ની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે KVS Madaan નું આ પુસ્તક સૌથી બેસ્ટ છે. તેમાં દરેક ટોપિક ખૂબ સરળ ભાષામાં સમજાવેલા છે.
જો તમારે પરીક્ષા પાસ કરવી હોય તો આ બુક ખાસ વાંચવી જોઈએ. 👇
🔗 બુક ખરીદવા માટે અહીં ક્લિક કરો:
https://amzn.to/3Lhg1Cu
(નોંધ: આ બુક લિમિટેડ સ્ટોકમાં છે, આજે જ ઓર્ડર કરો.)

Amazon
Amazon.in: Ugc Net Paper 1 Kvs Madaan
Amazon.in: ugc net paper 1 kvs madaan
🎓 Ph.D કે VIP.D! ❓🤔
"ભણશે ગુજરાત, પણ ડિગ્રી તો નેતાના સગા જ લઈ જશે!"😥
માત્ર 10 વર્ષમાં નેતાઓના 30 સગાઓ Ph.D બની જાય અને સામાન્ય વિદ્યાર્થી 3–5 વર્ષમાં “ડિગ્રી” નહીં, ડિપ્રેશન કમાઈ લે!😠
ગુજરાત યુનિવર્સિટી! તમે તો જ્ઞાનના દરિયાને બદલે 'ડિગ્રીનું વેચાણ કેન્દ્ર' ખોલી નાખ્યું હોય એવું લાગે છે.
ગુજરાત યુનિવર્સિટીમાં હવે પ્રશ્ન એ નથી કે
Ph.D માટે કાબેલિયત કેટલી જોઈએ?
પ્રશ્ન એ છે કે —
👉 “#કયા_નેતાનો_સગો_છો ?”
રિસર્ચ માટે લાઇબ્રેરી નહીં,
📂 ફાઇલ માટે ઓળખાણ,
📞 ગાઇડ માટે ફોન,
🪜 અને ડિગ્રી માટે સીધી લિફ્ટ!
એક બાજુ ગરીબ વિદ્યાર્થી NET–SETમાં વર્ષો વેડફે,
ફી ભરે, ગાઇડ માટે ભટકે,
અને બીજી બાજુ સગાશ્રી ક્વોટાથી
થિસિસ પહેલા “ડૉ.”નો પ્રીફિક્સ લાગી જાય!
આ શિક્ષણ નથી,
📌 આ તો અકાદમિક #વંશવાદ છે.
જો આને જ “#રિસર્ચ_કલ્ચર” કહેવામાં આવે,
તો આવતીકાલે
👉 ડિગ્રી સાથે ઓળખપત્ર પણ જોડવું પડશે —
“હું કોનો સગો છું!”
શિક્ષણ મંદિરને
રાજકીય મહેલ બનાવનારાઓ માટે
આંકડા શરમજનક છે,
પણ સત્તાધારીઓ માટે
આ તો સક્સેસ સ્ટોરી છે!
❓ હવે એક જ સવાલ છે —
Ph.D નો અર્થ Doctor of Philosophy છે
કે
Dependent on Political Heritage?
❓ શું આ નેતાઓના સગાઓ ખરેખર એટલા બુદ્ધિશાળી છે કે ૩ વર્ષમાં અસાધારણ સંશોધન કરી નાખ્યું?
❓ શું યુનિવર્સિટીના કુલપતિ અને ગાઈડ્સ માત્ર રબર સ્ટેમ્પ બની ગયા છે?
❓ જે વિદ્યાર્થીઓ ખરેખર લાયક છે, તેમના ભવિષ્ય સાથે થતા આ ચેડાંનો હિસાબ કોણ આપશે?
બોધપાઠ : હવે ગુજરાતમાં પીએચ.ડી કરવું હોય તો થીસીસ લખતા શીખવા કરતા 'ઝભ્ભો-લેંઘો' પહેરીને નેતાઓના ચરણસ્પર્શ કરતા શીખવું વધુ જરૂરી છે. કારણ કે અહીં જ્ઞાન કરતા 'ગોઠવણ' ની કિંમત વધુ છે.એમાં પણ ભાજપા નો દબદબો છે.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#VIP_Degree
#PhD_કૌભાંડ
#AcademicCorruption
#સગાશ્રી_યુનિવર્સિટી
#EducationUnderInfluence
https://x.com/i/status/2009110305134268786

X (formerly Twitter)
Yuvrajsinh Jadeja (@YAJadeja) on X
🎓 Ph.D કે VIP.D! ❓🤔
"ભણશે ગુજરાત, પણ ડિગ્રી તો નેતાના સગા જ લઈ જશે!"😥
માત્ર 10 વર્ષમાં નેતાઓના 30 સગાઓ Ph.D બની જાય અને સામાન્ય વિદ્યાર્થી 3–5 વર્ષમાં “ડિગ્રી” નહીં, ડિપ્રેશન કમાઈ લે!😠
ગુજરાત યુનિવર્સિટી! તમે તો જ્ઞાનના દરિયાને બદલે 'ડિગ્રીનું વેચાણ કેન્દ્ર'…

*📢 ભરતી જાહેરાત: મદદનીશ કેળવણી નિરીક્ષક (AEIAT) - ૨૦૨૬ 📢*
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક (Assistant Education Inspector) વર્ગ-3 ની ભરતી માટેની પરીક્ષા (AEIAT) નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
📌 મહત્વની વિગતો:
🔹 કુલ જગ્યાઓ: ૨૦૪ (જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તક)
🔹 પરીક્ષાનું નામ: AEIAT 2026
🗓 અગત્યની તારીખો:
✅ ફોર્મ ભરવાની શરૂઆત: ૧૫/૦૧/૨૦૨૬
✅ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૨૭/૦૧/૨૦૨૬
✅ ફી ભરવાની છેલ્લી તારીખ: ૨૮/૦૧/૨૦૨૬
✅ પ્રાથમિક પરીક્ષા (Prelims): ૦૧/૦૩/૨૦૨૬
🎓 લાયકાત:
🔸 સ્નાતક (Arts/Sci/Com) + B.Ed અથવા PTC/D.El.Ed અથવા B.El.Ed
🔸 અનુભવ: શિક્ષક/વિદ્યાસહાયક તરીકે ૫ વર્ષનો અનુભવ (સરકારી/ખાનગી માન્ય શાળામાં)
🔸 ઉંમર: ૪૨ વર્ષથી વધુ નહીં
💰 પરીક્ષા ફી:
▪️ General: ₹ ૩૫૦/- (+ ચાર્જ)
▪️ SC/ST/SEBC/PH/EWS: ₹ ૨૫૦/- (+ ચાર્જ)
🔗 ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઈટ:
http://www.sebexam.org
આ મેસેજ તમારા મિત્રો અને શિક્ષક ગ્રુપમાં શેર કરો જેથી લાયકાત ધરાવતા મિત્રો અરજી કરી શકે. 👍✨
What's App Link for More Information
https://whatsapp.com/channel/0029VaAV50j5PO0rXo983O3q

www.sebexam.org
State Examination Board - Gandhinagar Home Page
મદદનીશ_કેળવણી_નિરીક્ષક_એપ્ટીટ્યુડ_ટેસ્ટ_aeiat_વર્ગ_૩_પ્રાથમિક_શાળાઓ.pdf
3.1 MB
મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટીટ્યુડ ટેસ્ટ (aeiat) (વર્ગ-૩) (પ્રાથમિક શાળાઓ) – 2026 જાહેરનામું_012026.pdf