NET GSET
5.61K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
નમસ્કાર! UGC: CEC દ્વારા SWAYAM Portal ઉપર Sociology of Social Movement નામનો MOOC કોર્ષ પુનઃ લોંચ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર કોર્ષ છ મહિના પછી બીજી વખત શરુ થઇ રહ્યો છે. સમાજશાસ્ત્ર સહીત ઈતિહાસ, રાજ્યશાસ્ત્ર, તેમજ અન્ય સમાજ વિજ્ઞાનોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ/અધ્યાપકો/સંશોધકો કે જેમેને ભારતનાં સામાજિક આંદોલનોને સમજવા અને અભ્યાસ કરવામાં રસ હોય તેઓ આ કોર્ષ માટે ઓનલાઇન ફોર્મ નીચે મુજબની લીંકમાં જઈને રરજીસ્ટ્રેશન શકે છે. https://onlinecourses.swayam2.ac.in/cec25_hs82/preview આ કોર્ષમાં આંદોલનોનાં સૈધ્ધાંતિક પરિપ્રેક્ષ્ય સહીત ભારતનાં મહત્વના ખેડૂત આંદોલનો, આદિવાસી આંદોલનો, પુનારુથ્થાનવાદી અને સુધારાવાદી આંદોલનો, દલિત આંદોલનો, ટ્રેડ યુનિયન આંદોલનો, નારી આંદોલનો વિગેરે અંગે ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવી છે. આ કોર્ષ વિધાર્થીઓને સરળતાથી GSET/NET/GPSC/UPSC વિગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સંદર્ભ તરીકે ઉપયોગી બની રહેશે. ગુજરાતનાં અને દેશનાં મહત્વના સમાજવિજ્ઞાનીઓએ આ કોર્ષ ડિઝાઈન કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલ છે. વધુ માહિતી માટે https://youtu.be/2WPVbbBCny8 આ લીંક ઉપર ક્લિક કરો. ધન્યવાદ.
common_122024.pdf
36.5 KB
common_122024.pdf
TET & TAT પરીક્ષા પ્રાથમિક માર્ગદર્શન વર્ગ - 2024 Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabad

પી.ટી.સી./બી.એડ.ની તાલીમ લીધા બાદ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટે/સરકારી શાળામાં નોકરી મેળવવા માટે માર્ગદર્શન મેળવવા ભારત અને ગુજરાત સરકાર માન્ય સમગ્ર દેશમાં પ્રતિષ્ઠિત ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં પ્રવેશ પ્રાપ્ત કરવાની સોનેરી તક.

* અભ્યાસક્રમની ફી:- ૧૦૦ રૂ.

* માધ્યમ:-ગુજરાતી

* અભ્યાસક્રમનો સમયગાળો:- કુલ 12 કલાક

* લાયકાત:-TET & TAT ની પરીક્ષા માટે લાયક ઉમેદવાર

* અભ્યાસક્રમની વિશિષ્ટતા:-

* કુલ 12 કલાક

* નિષ્ણાંતો દ્વારા વિડીઓ લેકચર

* પ્રશ્નોતરી અંગે માર્ગદર્શન

* GOOGLE MEET પર તમામ લેકચર લેવામાં આવશે.

* તમામ જનરલ પેપરનું 12 કલાકમાં માર્ગદર્શન.

તો ચાલો શિક્ષક તરીકેની નોકરી પ્રાપ્ત કરવા માટે આજે જ TET & TAT તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવીએ. વધુ માહિતી અમારી વેબસાઈટ www.baou.edu.in પર ઉપલબ્ધ છે.
પ્રવેશ માટે https://baou.edu.in/newsannouncement/six-day-guidance-class-for-tettat
અથવા બ્રોશરમાં આપેલ QR CODE સ્કેન કરો..
Brochure_National Seminar_11January-2025_MBPCE_SPU.pdf
316.4 KB
Brochure_National Seminar_11January-2025_MBPCE_SPU.pdf
public_notice_for_schedule_of_ugc_net_december_2024_hrvplurnzjd.pdf
350.6 KB
public-notice-for-schedule-of-ugc-net-december-2024-hrvplurnzjd47qa6oja9ksy6m5x6aq.pdf
NET GSET
public_notice_for_schedule_of_ugc_net_december_2024_hrvplurnzjd.pdf
UGC NET Education paper schedule 💐🙏🏼🤟🏼
સંશોધન_અને_તાલીમ_સહાયક_પરીક્ષા_2024_પરિણામનું_જાહેરનામું_122024.pdf
174.4 KB
સંશોધન અને તાલીમ સહાયક પરીક્ષા-2024 પરિણામનું જાહેરનામું_122024.pdf
Om shanti 🙏🏼
Share it 🙏🏼
🅱YE BYe 2024.. 💐💐 🎁🎂🎊🎉🍭
All The Best For UGC NET (Education)
💐🥳🤟🏼🤞🏼🎊🎂🎁
Result of SHODH Scheme for the year 2023-24.pdf
7.9 MB
Result of SHODH Scheme for the year 2023-24.pdf
3045759_Draft_Regulation_Minimum_Qualifications_for_Appointment.pdf
285.5 KB
3045759_Draft-Regulation-Minimum-Qualifications-for-Appointment-and-Promotion-of-Teachers-and-Academic-Staff-in-Universities-and-Colleges-and-Measures-for-the-Maintenance-of-Standards-in-HE-Regulations-2025.pdf
*📃📲DIET MAINS EXAM HALL TICKET NOTIFICATION* 👆🏻
Sebexam.org
Congratulations GSET pass friends 🎉🥳🥳🍫🎊👑🎁🎁
perc01dec2024.pdf
37.8 KB
perc01dec2024.pdf
NET GSET
perc01dec2024.pdf
https://www.gujaratset.ac.in/login/userdash/


Now You can see yours mark🥰💐🥳😇🤞🏼
public_notice_of_postponement_of_the_ugc_–_net_december_2024_examination.pdf
500.6 KB
public_notice_of_postponement_of_the_ugc_–_net_december_2024_examination.pdf