NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
▄︻デ══━一
24102024065034_img2024102418473609.pdf
1.7 MB
Shri Govind Guru University phd entrance exam result
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Thank you all. With your support we are becoming 4900 subscribe family.....
Now only 100 members remain to become 5000...
So please share and subscribe to our channel.. with your friends 🙏🏼💐🥰🥳🎁
🎁🥳🤞🏼
All the best all.. share maximum
નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવી ઉર્જા, ઉમંગ અને ઉત્સાહથી 🥳 પરિપૂર્ણ કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ...🎉

🌻☀️🐝 નૂતન વર્ષા અભિનંદન 🐝☀️🌻
🔰નેટ જીસેટ ટેલીગ્રામ ચેનલ 🔰
ugc salary rs 50000_- judgement .pdf
230.1 KB
ugc salary rs 50000_- judgement .pdf
Forwarded from NET GSET
Good afternoon Friends....

#UGCNETJRF
#GSET
#EDUCATION
#paper2 philosophy🙏🏻👍🏻👍🏻📝
MCQ

Join NET GSET TELEGRAM CHANNEL
Please share with your friends 🙏
Forwarded from NET GSET
1નીચેનામાંથી કઈ શૈક્ષણિક સંકલ્પનાઓ વેદાંત ફિલસુફી માટે સ્વીકાર્ય છે. યોગ્ય સંકેતની પસંદગી કરો.
1. IQ, EQ અને SQ એવા તમામ Q ને
જાગૃત કરવા. 2. શિક્ષણનું વ્યવસાયીકરણ 3. સમાવેશક શિક્ષણ. 4. સર્વ માટે શિક્ષણ. સંકેત :
Anonymous Quiz
16%
(A) ફક્ત 1, 2 અને 3
30%
(B) ફક્ત 2, 3 અને 4
44%
(C) ફક્ત 1, 3 અને 4
9%
(D) ફક્ત 1, 2 અને 4
Forwarded from NET GSET
2.યશપાલ સમીતિના અહેવાલનું શીર્ષક છે.
(A) લર્નિંગ બાય ડુંઈગ
(B) લર્નિંગ થ્રુ એક્ઝામ્પ્સ (C) લર્નિંગ વિધાઉટ બર્ડન (D) કોઓપરેટિવ લર્નિંગ
Anonymous Quiz
28%
A
26%
B
37%
C
9%
D
Forwarded from NET GSET
3.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 માં શિક્ષણ પરનો ખર્ચ રાષ્ટ્રીય આવક ના આવ્યો હતો. વિચારવામાં
(A) 6 ટકા
(B) 7 ટકા (C) 4 ટકા (D) 5 ટકા
Anonymous Quiz
35%
A
29%
B
26%
C
10%
D
Forwarded from NET GSET
4.____ની સુધારણા માટે ‘રાષ્ટ્રીય જ્ઞાન આયોગે' માર્ગદર્શિકા નિયત કરી હતી.
(A) પ્રારંભિક શિક્ષણ
(B) માધ્યમિક શિક્ષણ (C) પૂર્વપ્રાથમિક શિક્ષણ (D) ઊચ્ચ શિક્ષણ
Anonymous Quiz
28%
A
22%
B
27%
C
24%
D
Forwarded from NET GSET
5.નીતિ નિર્ધારણમાં સૌથી પહેલું સોપાન નીચેનામાંથી કયું છે ?
(A) નીતિનો નિર્ણય લેવો
(B) નીતિના અમલનું આયોજન કરવું (C) નીતિના વિકલ્પો તૈયાર કરવા અને તેમનું મૂલ્યાંકન કરવું (D) પ્રવર્તમાન પરિસ્થિતિનું વિષ્લેષણ કરવું
Anonymous Quiz
13%
A
29%
B
24%
C
34%
D
Forwarded from NET GSET
6.શિક્ષણમાં વાસ્તવવાદ મુજબ શિક્ષકે ધ્યાનમાં રાખવાની સૌથી અગત્યની બાબત છે.
(A) બાળકની પ્રકૃતિ
(B) જે શીખવવાનું છે તેની સાવકિતા અને તેનું મૂલ્ય (C) અધ્યાપન પ્રકૃતિ (D) શીખવવાના વિષયવસ્તુનું સંગઠન
Anonymous Quiz
22%
A
38%
B
17%
C
23%
D
Forwarded from NET GSET
7.કોણે શિક્ષણના ધ્યેય તરીકે સત્ય,સુંદરતા અને સારાપણાની સિદ્ધિ પર ભાર મૂક્યો હતો ?
(A) આદર્શવાદીઓ
(B) વાસ્તવવાદીઓ (C) પ્રકૃતિવાદીઓ (D) વ્યવહારવાદીઓ
Anonymous Quiz
41%
A
21%
B
28%
C
10%
D
Forwarded from NET GSET
8.નીચેનામાંથી કઈ શિક્ષણ પ્રણાલી વૈજ્ઞાનિક પ્રગતિને ટેકો આપે છે?
(A) વાસ્તવવાદી શિક્ષણ
(B) પ્રકૃતિવાદી શિક્ષણ (C) આદર્શવાદી શિક્ષણ (D) વ્યવહારવાદી શિક્ષણ
Anonymous Quiz
27%
A
23%
B
24%
C
26%
D
Forwarded from NET GSET
9..રુબ્રિકસના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું નથી ?
(A) માપદંડ પત્રક
(B) મૂલ્યાંકન પત્રક (C) ગુણાંકન માર્ગદર્શિકા (D) ગ્રેડિંગ યોજના
Anonymous Quiz
23%
A
22%
B
27%
C
28%
D