NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
🙌🏼😥🇮🇳💐🙏🏼
ugc-june-2024-final-answer-key.pdf
305.2 KB
ugc-june-2024-final-answer-key.pdf
Date extended..

જે મિત્રોએ
BA+M.Ed
Bsc+M.Ed
B.com+M.Ed

કરેલ હોઇ એવા મિત્રો Educationમાં PhD કરી શકે છે. જેથી ફોર્મ ભરી દેવું...
નોંધ: આ કદાચ છેલ્લી વખત PhD Entrance પર એડમિશન આપશે.. પછી નેટ પર થઈ જવાની શકતા રહેલ છે.. 💐🤟🏼
Joint_CSIR_UGC_NET_Result_June__2024__20241014210210888.pdf
288.7 KB
Joint_CSIR_UGC_NET_Result_June__2024__20241014210210888.pdf
*ક્રિકેટર રાહુલ દ્રવિડને બેંગ્લોર યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી હતી, રાહુલ દ્રવિડે તેને પરત કરી.*

માત્ર પરત કરી નહીં, પરંતુ એક અદ્ભુત ભાષણ પણ આપ્યું, તેમાં તેણે કહ્યું - મારી પત્ની એક ડૉક્ટર છે, તેણે ડૉક્ટરની પદવી મેળવવા માટે અગણિત ઉજાગરા કર્યા છે ત્યારે તે પદવી મળી છે.

મારી માતા આર્કિટેક્ચરની પ્રોફેસર છે, તેણે પણ આ ડિગ્રી માટે પચાસ વર્ષ રાહ જોઈ અને સખત મહેનત કરી.

મેં ક્રિકેટ રમવા માટે ખૂબ જ મહેનત કરી હતી, પણ મેં એટલો બધો અભ્યાસ કર્યો નથી, તો પછી હું આ ડિગ્રી કેવી રીતે લઈ શકુ ???

આશા રાખીએ કે *જે લોકો જે તે ક્ષેત્રમાં કશું પણ યોગદાન આપ્યા વગર તેમજ બિરુદના પસંદગીના ધારાધોરણમાં બંધબેસતા ન હોવા છતા* પણ *'HONORARY RANK OF COLONELS and Doctorates'* જેવી માનદ ઉપાધિઓ પોલીસ પ્રોટેક્શનમાં લેતા હોય છે તેઓ આ પ્રસંગમાંથી કંઈક શીખશે.

અનૈતિક રીતે મેળવેલ *'વિજય'* "વિજય નહી પણ પરાજય છે".
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
99252563665565656565232333333334496ds6jdcutoff.pdf
259 KB
99252563665565656565232333333334496ds6jdcutoff.pdf
Education net cut off
▄︻デ══━一
▄︻デ══━一
24102024065034_img2024102418473609.pdf
1.7 MB
Shri Govind Guru University phd entrance exam result
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Thank you all. With your support we are becoming 4900 subscribe family.....
Now only 100 members remain to become 5000...
So please share and subscribe to our channel.. with your friends 🙏🏼💐🥰🥳🎁
🎁🥳🤞🏼