NET GSET
5.61K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
Dear Sir/Mam,

Sree Muthukumaraswamy College is looking for the teaching faculty for Commerce

Eligibility: *M.Com or M.Com with M.Phil., or M.Com With NET or SET or Ph.D*

https://forms.gle/BeBSRyn4jAdz3Sr38

Apply with your updated resume. We will contact you, if your profile is suitable.
No other communication regarding this will be entertained.

Thanks
5_6283071081376909824.pdf
111.9 KB
5_6283071081376909824.pdf
નમસ્તે,
*એક બેરોજગાર યુવાનની અધ્યાપક સહાયક અથવા સરકારી નોકરી કરતા યુવાનોને નમ્ર અરજ:-*

અધ્યાપક સહાયકની ભરતી 2023માં કેટલાક ઉમેદવારો એવા પણ છે જેમની પાસે પહેલેથી જ સરકારી નોકરી છે. જેનો પગાર પણ સારો છે.
હવે તેમને મારે એક વાત કહેવી છે. જો તમારે પોતાની જોબ છોડવી જ નથી.
તો કૉલેજ સિલેક્ટ કરવાનું કારણ શું ?
આપના એક ઇન્ટરવ્યૂનો અનુભવ કોઈની જિંદગી બગાડી શકે છે. જો તમે એ જિદ છોડી દયો તો એક જિંદગી બની જશે. એનું પુણ્ય તમને જરૂર મળશે. એટલે તમારા હાથે જ સારું કાર્ય થશે.
એક બેરોજગાર વ્યક્તિને નોકરી મળશે તો એનું જીવન ધન્ય બની જશે.
તમે કૉલેજ સિલેક્ટ કરશો અને તમે ઇન્ટરવ્યૂ માટે હાજર થશો પણ નોકરીમાં હાજર થવાના જ નથી તો એક જગ્યા કૉલેજની બગડશે. અથવા તમે હાજર નહીં થાવ તો એક જગ્યા એવા વ્યક્તિની જેને નોકરીની ખૂબ જ જરૂર છે તે બગડશે.

શું આપણે આવું વિચારવું ન જોઈએ ?
🤔🤔🤔🤔🤔🤔
મિત્રો

👉નોંધ:ટાટ પરિણામ બાબતે અસંતોષ હોય એવું ચર્ચાઈ રહ્યું છે.જેને ખરેખર લાગતું હોય કે મૂલ્યાંકન માં ભૂલ છે તો સમય વેડફ્યા વગર રાજ્ય પરીક્ષા બોર્ડ જઇને ધારદાર રજૂઆત કરો.મીડિયા ની મદદ લેવી જોઈએ.બાકી ઘરમાં બેસી ને મેસેજ કર્યાથી ફાયદો નહિ થાય.ગુસ્સો ઓછો થયા પછી કઇ સાથ નહિ મળે.ન્યાય માટે રજૂઆત કરવી જોઈએ.

લખાણ આ રીતે કરી શકો છો 👇👇

નમસ્કાર સાહેબ શ્રી,


       સવિનય જણાવવાનું કે તાજેતરમાં જાહેર થયેલ ટાટ ઉચ્ચતર માધ્યમિક મુખ્ય પરીક્ષાના પરિણામમાં ફરીથી ચેક  થાય તે માટે રી એસેસમેન્ટ જેમાં સંપૂર્ણ જવાબવહી ફરીથી મૂલ્યાંકન કરવામાં આવે છે એવો વિકલ્પ આપો એવી અમો બધા ઉમેદવારો તરફથી વિનંતી છે.
       આપને વિદિત હશે કે વર્તમાન રીચેકિંગ પદ્ધતિમાં માત્ર ગુણની ચકાસણી કરવામાં આવે છે તે બદલીને રીએસસેસમેન્ટ નો વિકલ્પ મળે તો અમારા પરિણામમાં  મોટો ફેરફાર થાય એવી સંભાવનાઓ છે.

       રીએસેસમેન્ટ માટે જે ફી માં વધારો થતો હશે તે માટે અમો બધા ઉમેદવારો સંમત છીએ.

                       આપના વિશ્વાસુ,
                     ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા       ઉમેદવાર 2023


#TAT(HS)2023
https://ugcnet.ntaonline.in/frontend/web/advancecityintimationslip/admit-card




Net call letter link👆👆✌️🤞🫰
All the best
Netgset telegram channel
DOC-20231207-WA0007
852 KB
UGC NET 2023 Exam Analysis (December 7
and 6 All Shifts): Question Paper Review,
Difficulty Level, and Good Attempts
All The Best
To All UGC- NET (Education) Aspirants 🎁🥳🙏🏻🤟🎂

Best Wishes
NETGSET TELEGRAM CHANNEL 🇮🇳
Announcement_spursm23.pdf
1.6 MB
Announcement_spursm23.pdf
▄︻デD€$t!π@tion══━一
અધ્યાપક સહાયક ભરતી 2023 ની સમાલાપની કાર્યવાહી તા. 22/12/2023 શુક્રવારથી શરુ થનાર છે. આથી દરેક ઉમેદવારે પોતાના લોગીન માં કોલ લેટર સતત જોતા રહેવા સૂચના છે

Interview process for Adhyapak Sahayak Recruitment 2023 will commence from 22/12/2023 Friday. Candidates are instructed to look for call letter in their login.
All the best 🎷🤟
Very Soon NET and GSET Result Will be declared 🙏
Forwarded from NET GSET
Good afternoon Friends....

#UGCNETJRF
#GSET
#EDUCATION
#paper2 philosophy🙏🏻👍🏻👍🏻📝
MCQ

Join NET GSET TELEGRAM CHANNEL
Please share with your friends 🙏
Forwarded from NET GSET
1નીચેનામાંથી કઈ શૈક્ષણિક સંકલ્પનાઓ વેદાંત ફિલસુફી માટે સ્વીકાર્ય છે. યોગ્ય સંકેતની પસંદગી કરો.
1. IQ, EQ અને SQ એવા તમામ Q ને
જાગૃત કરવા. 2. શિક્ષણનું વ્યવસાયીકરણ 3. સમાવેશક શિક્ષણ. 4. સર્વ માટે શિક્ષણ. સંકેત :
Anonymous Quiz
16%
(A) ફક્ત 1, 2 અને 3
30%
(B) ફક્ત 2, 3 અને 4
44%
(C) ફક્ત 1, 3 અને 4
9%
(D) ફક્ત 1, 2 અને 4
Forwarded from NET GSET
2.યશપાલ સમીતિના અહેવાલનું શીર્ષક છે.
(A) લર્નિંગ બાય ડુંઈગ
(B) લર્નિંગ થ્રુ એક્ઝામ્પ્સ (C) લર્નિંગ વિધાઉટ બર્ડન (D) કોઓપરેટિવ લર્નિંગ
Anonymous Quiz
28%
A
26%
B
37%
C
9%
D
Forwarded from NET GSET
3.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 માં શિક્ષણ પરનો ખર્ચ રાષ્ટ્રીય આવક ના આવ્યો હતો. વિચારવામાં
(A) 6 ટકા
(B) 7 ટકા (C) 4 ટકા (D) 5 ટકા
Anonymous Quiz
35%
A
29%
B
26%
C
10%
D