public-notice-for-schedule-of-ugc-net-december-2023.pdf
303 KB
public-notice-for-schedule-of-ugc-net-december-2023.pdf
Notification
અધ્યાપક સહાયકની ભરતી માટેની આખરી મેરીટ યાદી વિષયવાર, કેટેગરીવાઇઝ તા.૨૩/૧૧/૨૦૨૩ ના રોજ મૂકવામાં આવેલ છે. ઉમેદવાર પોતાના લોગ-ઇનમાં જઇને જોઇ શકશે. કોલેજ પસંદગી અને આગળની પ્રક્રિયાની સૂચના માટે હવેથી ઉમેદવારે વેબસાઇટ રોજ-બરોજ જોતાં રહેવાનું રહેશે.

CollegeWiseSubjectWiseCategoryWiseListOfVacancies.pdf
16.8 MB
CollegeWiseSubjectWiseCategoryWiseListOfVacancies.pdf
Dear Sir/Mam,
Sree Muthukumaraswamy College is looking for the teaching faculty for Commerce
Eligibility: *M.Com or M.Com with M.Phil., or M.Com With NET or SET or Ph.D*
https://forms.gle/BeBSRyn4jAdz3Sr38
Apply with your updated resume. We will contact you, if your profile is suitable.
No other communication regarding this will be entertained.
Thanks

નમસ્તે,
*એક બેરોજગાર યુવાનની અધ્યાપક સહાયક અથવા સરકારી નોકરી કરતા યુવાનોને નમ્ર અરજ:-*
અધ્યાપક સહાયકની ભરતી 2023માં કેટલાક ઉમેદવારો એવા પણ છે જેમની પાસે પહેલેથી જ સરકારી નોકરી છે. જેનો પગાર પણ સારો છે.
હવે તેમને મારે એક વાત કહેવી છે. જો તમારે પોતાની જોબ છોડવી જ નથી.
તો કૉલેજ સિલેક્ટ કરવાનું કારણ શું ?
આપના એક ઇન્ટરવ્યૂનો અનુભવ કોઈની જિંદગી બગાડી શકે છે. જો તમે એ જિદ છોડી દયો તો એક જિંદગી બની જશે. એનું પુણ્ય તમને જરૂર મળશે. એટલે તમારા હાથે જ સારું કાર્ય થશે.
એક બેરોજગાર વ્યક્તિને નોકરી મળશે તો એનું જીવન ધન્ય બની જશે.
તમે કૉલેજ સિલેક્ટ કરશો અને તમે ઇન્ટરવ્યૂ માટે હાજર થશો પણ નોકરીમાં હાજર થવાના જ નથી તો એક જગ્યા કૉલેજની બગડશે. અથવા તમે હાજર નહીં થાવ તો એક જગ્યા એવા વ્યક્તિની જેને નોકરીની ખૂબ જ જરૂર છે તે બગડશે.
શું આપણે આવું વિચારવું ન જોઈએ ?
🤔🤔🤔🤔🤔🤔

મિત્રો
👉નોંધ:ટાટ પરિણામ બાબતે અસંતોષ હોય એવું ચર્ચાઈ રહ્યું છે.જેને ખરેખર લાગતું હોય કે મૂલ્યાંકન માં ભૂલ છે તો સમય વેડફ્યા વગર રાજ્ય પરીક્ષા બોર્ડ જઇને ધારદાર રજૂઆત કરો.મીડિયા ની મદદ લેવી જોઈએ.બાકી ઘરમાં બેસી ને મેસેજ કર્યાથી ફાયદો નહિ થાય.ગુસ્સો ઓછો થયા પછી કઇ સાથ નહિ મળે.ન્યાય માટે રજૂઆત કરવી જોઈએ.
લખાણ આ રીતે કરી શકો છો 👇👇
નમસ્કાર સાહેબ શ્રી,
સવિનય જણાવવાનું કે તાજેતરમાં જાહેર થયેલ ટાટ ઉચ્ચતર માધ્યમિક મુખ્ય પરીક્ષાના પરિણામમાં ફરીથી ચેક થાય તે માટે રી એસેસમેન્ટ જેમાં સંપૂર્ણ જવાબવહી ફરીથી મૂલ્યાંકન કરવામાં આવે છે એવો વિકલ્પ આપો એવી અમો બધા ઉમેદવારો તરફથી વિનંતી છે.
આપને વિદિત હશે કે વર્તમાન રીચેકિંગ પદ્ધતિમાં માત્ર ગુણની ચકાસણી કરવામાં આવે છે તે બદલીને રીએસસેસમેન્ટ નો વિકલ્પ મળે તો અમારા પરિણામમાં મોટો ફેરફાર થાય એવી સંભાવનાઓ છે.
રીએસેસમેન્ટ માટે જે ફી માં વધારો થતો હશે તે માટે અમો બધા ઉમેદવારો સંમત છીએ.
આપના વિશ્વાસુ,
ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ઉમેદવાર 2023
#TAT(HS)2023

https://ugcnet.ntaonline.in/frontend/web/advancecityintimationslip/admit-card
Net call letter link👆👆✌️🤞🫰
All the best
Netgset telegram channel
Net call letter link👆👆✌️🤞🫰
All the best
Netgset telegram channel
DOC-20231207-WA0007
852 KB
UGC NET 2023 Exam Analysis (December 7
and 6 All Shifts): Question Paper Review,
Difficulty Level, and Good Attempts

All The Best
To All UGC- NET (Education) Aspirants 🎁🥳🙏🏻🤟🎂
Best Wishes
NETGSET TELEGRAM CHANNEL 🇮🇳