NET GSET
5.61K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
NET GSET
Results of SHODH Scheme for the Year 2022-23.pdf
ગુજરાતના સંશોધકોની આતુરતાનો અંત. .. અભિનંદન 🙏🎯🎖
*માફી માગવાની શરૂઆત હું કરું છું,*
*માફ કરવાની શરૂઆત તમે કરજો...*

આજ દિન સુધી સબંધ સાચવતા મારી કોઈ ભૂલચૂકને લીધે તમારી લાગણી દુભાઈ હોય તો આ વર્ષના છેલ્લા દિવસોમાં હું દિલ થી માફી માંગું છું...
*વાઘ બારસ થી લાભપાંચમ સુઘી દિવાળી પર્વના તમામ શુભ દિવસોની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ...*
*આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી મારા અને મારા પરિવાર તરફથી શુભકામનાઓ.
💐🙏🏻💐🙏🏻💐🙏🏻
मैं माफ़ी मांग कर शुरुआत करता हूं,*
*माफ करने की शुरुआत आप करना.***

आज दिन टास्क सबंध बचाए रखने में मेरी हुई किसी भी भूल से आपको दुख हुआ हो आपकी भावनाये आहत हुई हो तो साल।के इन आखरी दिनों में मैं दिल से आपकी माफी माँगती हु...
*वाघ बारस से लाभपंचम सुघी दिवाली तक आप सभी को शुभ दिनों की शुभकामनाएं...*
* मेरी और मेरे परिवार की ओर से शुभकामनाएँ कि आने वाला नया साल आपके लिए भरपूर प्रगति और आपकी सभी इच्छाएँ पूरी करने वाला हो।🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌹🌹🌹🌹💐💐💐💐
*दीपस्य प्रकाशः न केवलं भवतः गृहम् उज्ज्वालयतु जीवनम् अपि।*

दीपों की रोशनी न केवल आपके घर को बल्कि आपके जीवन को भी रोशन करे ऐसी प्रार्थना के साथ दीपावली पर्व की ढेरों शुभकामनाएं 🪔
public-notice-for-schedule-of-ugc-net-december-2023.pdf
303 KB
public-notice-for-schedule-of-ugc-net-december-2023.pdf
*https://www.gujaratset.ac.in/*

*GSET EXAM HALL TICKET*
Notification
અધ્યાપક સહાયકની ભરતી માટેની આખરી મેરીટ યાદી વિષયવાર, કેટેગરીવાઇઝ તા.૨૩/૧૧/૨૦૨૩ ના રોજ મૂકવામાં આવેલ છે. ઉમેદવાર પોતાના લોગ-ઇનમાં જઇને જોઇ શકશે. કોલેજ પસંદગી અને આગળની પ્રક્રિયાની સૂચના માટે હવેથી ઉમેદવારે વેબસાઇટ રોજ-બરોજ જોતાં રહેવાનું રહેશે.
CollegeWiseSubjectWiseCategoryWiseListOfVacancies.pdf
16.8 MB
CollegeWiseSubjectWiseCategoryWiseListOfVacancies.pdf
All The Best for GSET 2023..🥳🤟💐🙏🏻
Dear Sir/Mam,

Sree Muthukumaraswamy College is looking for the teaching faculty for Commerce

Eligibility: *M.Com or M.Com with M.Phil., or M.Com With NET or SET or Ph.D*

https://forms.gle/BeBSRyn4jAdz3Sr38

Apply with your updated resume. We will contact you, if your profile is suitable.
No other communication regarding this will be entertained.

Thanks
5_6283071081376909824.pdf
111.9 KB
5_6283071081376909824.pdf
નમસ્તે,
*એક બેરોજગાર યુવાનની અધ્યાપક સહાયક અથવા સરકારી નોકરી કરતા યુવાનોને નમ્ર અરજ:-*

અધ્યાપક સહાયકની ભરતી 2023માં કેટલાક ઉમેદવારો એવા પણ છે જેમની પાસે પહેલેથી જ સરકારી નોકરી છે. જેનો પગાર પણ સારો છે.
હવે તેમને મારે એક વાત કહેવી છે. જો તમારે પોતાની જોબ છોડવી જ નથી.
તો કૉલેજ સિલેક્ટ કરવાનું કારણ શું ?
આપના એક ઇન્ટરવ્યૂનો અનુભવ કોઈની જિંદગી બગાડી શકે છે. જો તમે એ જિદ છોડી દયો તો એક જિંદગી બની જશે. એનું પુણ્ય તમને જરૂર મળશે. એટલે તમારા હાથે જ સારું કાર્ય થશે.
એક બેરોજગાર વ્યક્તિને નોકરી મળશે તો એનું જીવન ધન્ય બની જશે.
તમે કૉલેજ સિલેક્ટ કરશો અને તમે ઇન્ટરવ્યૂ માટે હાજર થશો પણ નોકરીમાં હાજર થવાના જ નથી તો એક જગ્યા કૉલેજની બગડશે. અથવા તમે હાજર નહીં થાવ તો એક જગ્યા એવા વ્યક્તિની જેને નોકરીની ખૂબ જ જરૂર છે તે બગડશે.

શું આપણે આવું વિચારવું ન જોઈએ ?
🤔🤔🤔🤔🤔🤔
મિત્રો

👉નોંધ:ટાટ પરિણામ બાબતે અસંતોષ હોય એવું ચર્ચાઈ રહ્યું છે.જેને ખરેખર લાગતું હોય કે મૂલ્યાંકન માં ભૂલ છે તો સમય વેડફ્યા વગર રાજ્ય પરીક્ષા બોર્ડ જઇને ધારદાર રજૂઆત કરો.મીડિયા ની મદદ લેવી જોઈએ.બાકી ઘરમાં બેસી ને મેસેજ કર્યાથી ફાયદો નહિ થાય.ગુસ્સો ઓછો થયા પછી કઇ સાથ નહિ મળે.ન્યાય માટે રજૂઆત કરવી જોઈએ.

લખાણ આ રીતે કરી શકો છો 👇👇

નમસ્કાર સાહેબ શ્રી,


       સવિનય જણાવવાનું કે તાજેતરમાં જાહેર થયેલ ટાટ ઉચ્ચતર માધ્યમિક મુખ્ય પરીક્ષાના પરિણામમાં ફરીથી ચેક  થાય તે માટે રી એસેસમેન્ટ જેમાં સંપૂર્ણ જવાબવહી ફરીથી મૂલ્યાંકન કરવામાં આવે છે એવો વિકલ્પ આપો એવી અમો બધા ઉમેદવારો તરફથી વિનંતી છે.
       આપને વિદિત હશે કે વર્તમાન રીચેકિંગ પદ્ધતિમાં માત્ર ગુણની ચકાસણી કરવામાં આવે છે તે બદલીને રીએસસેસમેન્ટ નો વિકલ્પ મળે તો અમારા પરિણામમાં  મોટો ફેરફાર થાય એવી સંભાવનાઓ છે.

       રીએસેસમેન્ટ માટે જે ફી માં વધારો થતો હશે તે માટે અમો બધા ઉમેદવારો સંમત છીએ.

                       આપના વિશ્વાસુ,
                     ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા       ઉમેદવાર 2023


#TAT(HS)2023