*લોકભારતી યુનિવર્સિટીની એક મસ્ત જાહેરાત: 'ગ્રામબંધુ ફેલોશિપ'*
(આ વાત રસ ધરાવતા સૌ સુધી પહોંચાડવા વિનંતી)
--------------
આપ જાણો છો તેમ લોકભારતી છેલ્લાં ૭૦ વર્ષથી ગ્રામોત્થાન માટે શિક્ષણ, સંશોધન અને વિદ્યા-વિસ્તરણની વિવિધ પ્રવૃત્તિ કરી રહી છે જેને પરિણામે વ્યાપક ગ્રામીણ સમાજમાં નોંધપાત્ર રચનાત્મક કાર્યો થઇ શકયા છે.
હવે, લોકભારતી યુનિવર્સિટીનું વિસ્તરણ-કેન્દ્ર ‘ગ્રામબંધુ ફેલોશિપ’ દ્વારા પૂન: ગામડાઓમાં રચનાત્મક કાર્યકરો પહોંચાડવાનો પ્રામાણિક પુરુષાર્થ કરવા જઈ રહ્યું છે. કોઈપણ સ્નાતક કે અનુસ્નાતક જીવનનો અમૂલ્ય સમય સમાજ ઘડતર પાછળ આપવા માંગે તો તેવા ઉત્સાહી યુવાનોને મંચ અને સમર્થન પૂરું પાડવા માટે 'ગ્રામબંધુ ફેલોશિપ' પ્રયત્નશીલ છે.
આ કાર્યક્રમમાં પસંદ થયેલ 'ગ્રામબંધુ' એક અભાવગ્રસ્ત ગામડાંમાં બે વર્ષ સુધી નિવાસ કરશે અને ગામે નક્કી કરેલા રચનાત્મક કાર્યો કરશે. આ ફેલોશિપનો સ્પષ્ટ હેતુ ૨૧મી સદીમાં એવા ગ્રામાભિમુખ કાર્યકરો તૈયાર કરવા કે જેઓ દેશના આર્થિક, સામાજિક અને પર્યાવરણીય દૃષ્ટિએ જરૂરિયાત વાળા કાર્યક્ષેત્રના ગામોમાં રહીને ઈચ્છીત પરિવર્તન માટે કામ કરે.
*કેટલીક પ્રાથિમક માહિતી:*
1. આ ફેલોશીપ કોના માટે છે?
૩૫ વર્ષ સુધીના કોઈપણ સ્નાતક અરજી કરી શકે
2. પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ?
ફૂલ ટાઈમ
3. કેટલો સમય?
ઓકટોબર ૨૦૨૩થી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી
4. શિક્ષણનું માળખું કેવું હશે?
૩૦% સૈધાંતિક અને ૭૦ ગ્રામ-ઇન્ટર્નશિપ
5. ફેલોશિપ દરમિયાન સ્ટાયપેન્ડ કેટલું મળશે?
રૂ. ૧૦,૦૦૦/ માસિક ફિક્સ
6. ક્યાં જવાનું?
પોતાના ગામ સિવાયના કોઈ એક અભાવગ્રસ્ત ગામમાં
7. ત્યાં શું કામ કરવાનું?
ગામે નક્કી કરેલા ગ્રામ-વિકાસના કાર્યો
8. ફેલોની પસંદગી કેવી રીતે થશે?
ટેસ્ટ અને ઇન્ટરવ્યુ દ્વારા
9. વધુમાં વધુ કેટલાં ફેલો પસંદ થઇ શકે?
કુલ ૧૫
10. અરજદાર પાસે શું હોવું જોઈએ?
ગુજરાતી અને હિન્દીનું જ્ઞાન, ઉત્સાહ અને પ્રતિબદ્ધતા
વધુ માહિતી તેમજ ફોર્મ ભરવા માટે નીચેની લિંકનો ઉપયોગો કરશોજી https://www.lokbharatiuniversity.edu.in/gram-bandhu.../
અથવા પોસ્ટર,માં આપેલ QR કોડ સ્કેન કરશોજી.
અન્ય કોઈ પ્રશ્ન માટે આપ ફોન પણ કરી શકો છો:
અમિતભાઈ શાહ – 9733132334 / 9825412841
હાલો ભેરું ગામડે...
-વિશાલ ભાદાણી

Lokbharati University for Rural Innovation - Sanosara - Best College for BRS, B.Voc in Gujarat
Gram Bandhu Fellowship - Lokbharati University for Rural Innovation - Sanosara
ટાઈમ ટેબલ સાથે ફેલોશિપની સંપૂર્ણ માહિતી Download PDF ફેલોશીપ માટે અવારનવાર પૂછાતાં પ્રશ્નો અને જવાબ આ ફેલોશીપ કોના માટે છે? કોઈપણ સ્નાતક અરજી કરી શકે. પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ? ફૂલ ટાઈમ કેટલો સમય? ઓકટોબર ૨૦૨૩થી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી. શિક્ષણનું માળખું કેવું હશે?…
NET GSET
VerificationInstruction.pdf
અધ્યાપક સહાયક વેરીફીકેશન
Verification will start from 04/10/2023 in Room No. 23, Ground Floor, Government Commerce College, Sec. 15, Gandhinagar.

https://gyansahayak.ssgujarat.org/Merit-List
જ્ઞાન સહાયક પ્રોજેક્ટનું મેરીટ લીસ્ટ જોવા માટે આપેલ લિંક ક્લિક કરો.
NET GSET TELEGRAM CHANNEL
FOLLOW કરો.

information-bulletin-for-ugc-net-december-2023.pdf
6.4 MB
information-bulletin-for-ugc-net-december-2023.pdf
*મેરા નંબર કબ આયેંગે*👍
હાલ ઘણા મિત્રોના ફોન આવે છે કે જે લોકો મેરીટ હોય એમને જ ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન માટે મેઇલ અને કોલ આવે છે.. જે પાયા વિહોણી વાત છે એ બાબતે ધ્યાન ન આપવા વિનંતી... કેમ કે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ખાલી પ્રોવિઝન છે.. ફાઈનલ મેરીટ DV થાય પછી ખબર પડે.. એટલે ચિંતા ના કરો Dv માટે ...બધા ને બોલાવશે... પછી ફાઈનલ મેરીટ પછી ઇન્ટરવ્યુ માટે બોલાવશે.....જો તમને ટોપ 6 માં હશો તો...☺️🙏
ખાસ નોંધ: અફવાથી દૂર રહો.. અધિકૃત માહિત જ મેળવો...
(હવે વિચારતા નહિ કે આ કોનો DV લેટર છે😜👻)
Best Wishes with Regards
NET GSET TELEGRAM CHANNEL 🎯

Results of SHODH Scheme for the Year 2022-23.pdf
4.9 MB

ગુજરાતના સંશોધકોની આતુરતાનો અંત. .. અભિનંદન 🙏🎯🎖
UGC : recruitment of professor pop 40 advertisements UGC NET PhD eligibility not required - UGC : प्रोफेसर की भर्ती के लिए निकाले गए 40 से ज्यादा विज्ञापन, UGC NET , PhD की जरूरत नहीं , करियर न्यूज
https://www.livehindustan.com/career/story-ugc-recruitment-of-professor-pop-40-advertisements-ugc-net-phd-eligibility-not-required-8920992.html

Hindustan
UGC : प्रोफेसर की भर्ती के लिए निकाले गए 40 से ज्यादा विज्ञापन, UGC NET , PhD की जरूरत नहीं
यूजीसी ने प्रोफेसर ऑफ प्रैक्टिस की संख्या बढ़ाने को लेकर इनकी भर्ती के लिए विभिन्न क्षेत्रों के विशेषज्ञों से आवेदन मांगे हैं। इसके लिए यूजीसी नेट पास होना या पीएचडी की डिग्री की जरूरत नहीं है।