NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
🌞《《 GOOD MORNING 》》🌞
🏁☆ હાલમા જ GSET પરીક્ષાના ફોર્મ ભરવાના શરુ થઈ ગયા છે જેની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2023 છે. 📚

🔰GSET પરીક્ષા પાસ કરીએ તો શુ ફાયદાઓ થાય ?

}} GPSC ASSISTANT PROFESSOR માટે ફોર્મ ભરી શકીએ

》》 ગુજરાતમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની લાયકાત થઇ જાય

》》 PHD ENTRANCE EXAM આપ્યા વગર જ સીધા જ INTERVIEW VIVA આપી એડમિશન મળે 🚪

PhD માં એડમીશન લઈ દર મહિને ગુજરાત સરકાર તરફથી શોધ ફેલોશિપ અંતર્ગત 15000 ₹ મળશે..2 વર્ષ માટે.💸💵

》》 PRIVATE COLLEGES માં પણ GSET QUALIFIED હોય તો પહેલી પસંદગી થાય અને પગાર પણ વધુ મળે આસિસ્ટન્ટ પ્રોફેસર GPSC PASS કરીને બનીએ તો પગાર 84000 💸💶💰

》》મેરિટ આધારે ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં 40176 પાંચ વર્ષ ફિક્સ .💰💸💵

🔰GSET પરીક્ષામાં M.A,M.Com, M.Sc માં 55% ઓછામાં ઓછા હોય તો ભરી શકાય ફોર્મ SC,ST,PH ને 50%.

🔰M.A M.COM M.SC SEM 3 માં હોય એ પણ ફોર્મ ભરી શકે છે .

🌐Official website 🌐
https://www.gujaratset.ac.in/


🏆ALL THE BEST 🏆

From - NET GSET TELEGRAM CHANNEL

🔔નોંધ: કોઈપણ વ્યક્તિ સેટિંગ કરી જીસેટ પાસ કરી આપવાની લાલચ આપે તો તરત જ જીસેટની વેબસાઇટ પર આપેલ નંબર પર જાણ કરવી...📣🔍
🙏🙏🙏🙏🙏
ખૂબ જ સરસ નિયમ
Information Brochure for Associate Professor Education.pdf
218.2 KB
Information Brochure for Associate Professor Education.pdf
GSET LAST YEAR CUTT OFF... ટકાવારીમાં દર્શાવ્યુ છે..જેને 3 વડે ગુણી દેજો...એટલે ગુણ થઈ જશે...અને જે જવાબ આવે એને 2 વડે ભાગજો એટલા પ્રશ્ન સાચા પડ્યા હશે

ઉદા. Math science
General cutt off 50.67

50.67×300/100= 152 Marks


152/2 =76 પ્રશ્નો સાચા હશે. એ qualified
ITEP Book (1).pdf
13 MB
ITEP Book (1).pdf
NCFSE-2023-August_2023.pdf
20.7 MB
NCFSE-2023-August_2023.pdf
શોધ ફેલોશિપની રાહ જોતા સંશોધક માટે.. ખુશી ના સમાચાર 👌🏆😍
https://www.gujaratset.ac.in/syll
GSET નો અભ્યાસક્રમ
NET GSET pinned a file