Forwarded from NET GSET
9. નીચેના પૈકી કર્યું દૂરવર્તી શિક્ષણનું લક્ષણ નથી ?
(A) મુક્ત અઘ્યયન
(B) રેડિયો અને ટીવી કાર્યક્રમો (C) નિયમિત હાજરી (D) મુદ્રિત સામગ્રી

Anonymous Quiz
13%
A
19%
B
51%
C
17%
D
Forwarded from NET GSET
10.શાળાનો કોઈ શિક્ષક અભ્યાસક્રમનું કોઈ મોડેલ વિચારે છે અને તે વિકસાવીને તેનો અમલ કરે છે જયારે વહીવટકર્તાને એની જાણ થાય છે ત્યારે તે એને સ્વીકારે છે અને આખા ગુજરાતમાં એને અમલમાં મૂકે છે આ મોડેલને કયા નામે ઓળખી શકાય ?
Anonymous Quiz
38%
(A) પ્રણાલી વિશ્લેષણ
21%
(B) તળિયાના સ્તરનું
20%
(C) વહીવટી
21%
(D) નિદર્શન
🌞《《 GOOD MORNING 》》🌞
🏁☆ હાલમા જ GSET પરીક્ષાના ફોર્મ ભરવાના શરુ થઈ ગયા છે જેની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2023 છે. 📚
🔰GSET પરીક્ષા પાસ કરીએ તો શુ ફાયદાઓ થાય ?
✅}} GPSC ASSISTANT PROFESSOR માટે ફોર્મ ભરી શકીએ
✅》》 ગુજરાતમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની લાયકાત થઇ જાય
✅》》 PHD ENTRANCE EXAM આપ્યા વગર જ સીધા જ INTERVIEW VIVA આપી એડમિશન મળે 🚪
✅PhD માં એડમીશન લઈ દર મહિને ગુજરાત સરકાર તરફથી શોધ ફેલોશિપ અંતર્ગત 15000 ₹ મળશે..2 વર્ષ માટે.💸💵
✅》》 PRIVATE COLLEGES માં પણ GSET QUALIFIED હોય તો પહેલી પસંદગી થાય અને પગાર પણ વધુ મળે આસિસ્ટન્ટ પ્રોફેસર GPSC PASS કરીને બનીએ તો પગાર 84000 💸💶💰
✅》》મેરિટ આધારે ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં 40176 પાંચ વર્ષ ફિક્સ .💰💸💵
🔰GSET પરીક્ષામાં M.A,M.Com, M.Sc માં 55% ઓછામાં ઓછા હોય તો ભરી શકાય ફોર્મ SC,ST,PH ને 50%.
🔰M.A M.COM M.SC SEM 3 માં હોય એ પણ ફોર્મ ભરી શકે છે .
🌐Official website 🌐
https://www.gujaratset.ac.in/
🏆ALL THE BEST 🏆
From - NET GSET TELEGRAM CHANNEL
🔔નોંધ: કોઈપણ વ્યક્તિ સેટિંગ કરી જીસેટ પાસ કરી આપવાની લાલચ આપે તો તરત જ જીસેટની વેબસાઇટ પર આપેલ નંબર પર જાણ કરવી...📣🔍
🙏🙏🙏🙏🙏

http://www.sebexam.org/
《 TAT HS FINAL ANSWER KEYS DECLARED 》
《 TAT HS FINAL ANSWER KEYS DECLARED 》
www.sebexam.org
State Examination Board - Gandhinagar Home Page
Information Brochure for Associate Professor Education.pdf
218.2 KB
Information Brochure for Associate Professor Education.pdf
GSET LAST YEAR CUTT OFF... ટકાવારીમાં દર્શાવ્યુ છે..જેને 3 વડે ગુણી દેજો...એટલે ગુણ થઈ જશે...અને જે જવાબ આવે એને 2 વડે ભાગજો એટલા પ્રશ્ન સાચા પડ્યા હશે
ઉદા. Math science
General cutt off 50.67
50.67×300/100= 152 Marks
152/2 =76 પ્રશ્નો સાચા હશે. એ qualified
ઉદા. Math science
General cutt off 50.67
50.67×300/100= 152 Marks
152/2 =76 પ્રશ્નો સાચા હશે. એ qualified