પત્રકતા_૨૪_૦૭_થી_તા_૦૫_૦૮_૨૦૨૩_નું_સમય.pdf
980.1 KB
વિવિધ ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં NOC માંગવી .. હવે ટૂંક સમયમાં અધ્યાપક સહાયકની ભરતી આવશે.....પત્રકતા.૨૪-૦૭ થી તા.૦૫-૦૮-૨૦૨૩ નું સમય.pdf
💥😊આવતીકાલની ઉચ્ચતર માધ્યમિક શાળા માટેની TAT પરીક્ષા આપવા જનાર તમામ મિત્રોને પરીક્ષા માટે ALL THE BEST_ તમે સૌ સફળ થાઓ અને નોકરી સૌનેળે એવી પ્રાર્થના😊💥
હાલમાં 11 મહિનાના કરાર આધારિત અંધકાર ચાલી રહ્યો છે જે આપણા જીવનને અંધકાર બનાવી શકે છે તો આવતીકાલે કાયા રંગના જ કપડા પહેરી કરાર આધારિત ભરતીનો વિરોધ દર્શાવી જીવનમાં અજવાળુ લાવવા અને રંગીન ભવિષ્ય કાયમી ભરતી માટે લડત આપવા સૌને વિનંતિ.
કંઇ જ કરવાનુ નથી માત્ર કાળુ કપડુ પહેરવાનુ છે.આ નાનકડુ લાગે છે પણ એ પણ અસરકારક હોય છે.
《 ALL THE BEST》
From: NET GSET TELEGRAM CHANNEL
●■●■●■●■●●●●■■●●■■■■■■■■●●●●●■■■■■■■■■■■■■■■

TAT 2(HS) વિભાગ-1 પેપરનું લેવલ તમને કેવુ લાગ્યું?
The level Part 1 of TAT 2 Paper ?
The level Part 1 of TAT 2 Paper ?
Anonymous Poll
19%
સરળ( Easy)
58%
મધ્યમ (medium)
28%
અઘરું (Hard)
Forwarded from NET GSET
1. કઈ પૂર્ણ પ્રાયોગિક યોજના છે ?
(A) એક જૂથ યોજના
(B) બે જૂથ યાદૃચ્છિક પાત્રોમા ઉત્તરકસોટી યોજના (C) એક જૂથ પૂર્વકસોટી-ઉત્તરકસોટી યોજના (D) બે જૂથ સ્થિર યોજના
(A) એક જૂથ યોજના
(B) બે જૂથ યાદૃચ્છિક પાત્રોમા ઉત્તરકસોટી યોજના (C) એક જૂથ પૂર્વકસોટી-ઉત્તરકસોટી યોજના (D) બે જૂથ સ્થિર યોજના
Anonymous Quiz
15%
A
35%
B
40%
C
11%
D