NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
10.કઈ પંચવર્ષીય યોજનાએ માનવ મૂડીનું
મહત્વ ઓળખ્યું હતું ?
(A) ચોથી પંચવર્ષીય યોજના (B) પાંચમી પંચવર્ષીય યોજના (C) છઠ્ઠી પંચવર્ષીય યોજના (D) સાતમી પંચવર્ષીય યોજના
Anonymous Quiz
13%
A
46%
B
28%
C
13%
D
NET GSET pinned «Good afternoon Friends.... #UGCNETJRF #GSET #EDUCATION #paper2 philosophy🙏🏻👍🏻👍🏻📝 MCQ Join NET GSET TELEGRAM CHANNEL Please share with your friends 🙏»
Gujarat Common Universities Bill Draft 2023.pdf
1.2 MB
Gujarat Common Universities Bill Draft 2023.pdf
Congratulations all TAT 1 candidates
એક વિચાર કરવા જેવો
પત્રકતા_૨૪_૦૭_થી_તા_૦૫_૦૮_૨૦૨૩_નું_સમય.pdf
980.1 KB
વિવિધ ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં NOC માંગવી .. હવે ટૂંક સમયમાં અધ્યાપક સહાયકની ભરતી આવશે.....પત્રકતા.૨૪-૦૭ થી તા.૦૫-૦૮-૨૦૨૩ નું સમય.pdf
💥😊આવતીકાલની ઉચ્ચતર માધ્યમિક શાળા માટેની TAT પરીક્ષા આપવા જનાર તમામ મિત્રોને પરીક્ષા માટે ALL THE BEST_ તમે સૌ સફળ થાઓ અને નોકરી સૌનેળે એવી પ્રાર્થના😊💥


હાલમાં 11 મહિનાના કરાર આધારિત અંધકાર ચાલી રહ્યો છે જે આપણા જીવનને અંધકાર બનાવી શકે છે તો આવતીકાલે કાયા રંગના જ કપડા પહેરી કરાર આધારિત ભરતીનો વિરોધ દર્શાવી જીવનમાં અજવાળુ લાવવા અને રંગીન ભવિષ્ય કાયમી ભરતી માટે લડત આપવા સૌને વિનંતિ.

કંઇ જ કરવાનુ નથી માત્ર કાળુ કપડુ પહેરવાનુ છે.આ નાનકડુ લાગે છે પણ એ પણ અસરકારક હોય છે.
《 ALL THE BEST》
From: NET GSET TELEGRAM CHANNEL
●■●■●■●■●●●●■■●●■■■■■■■■●●●●●■■■■■■■■■■■■■■■
TAT 2(HS) વિભાગ-1 પેપરનું લેવલ તમને કેવુ લાગ્યું?
The level Part 1 of TAT 2 Paper ?
Anonymous Poll
19%
સરળ( Easy)
58%
મધ્યમ (medium)
28%
અઘરું (Hard)