NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
NET GSET
પ્રવાસી શિક્ષક 24-7-2023.pdf
*🔥"જ્ઞાન સહાયક યોજના " હેઠળ જ્ઞાન સહાયકોની નિમણૂક ન થાય ત્યાં સુધી રાજ્યની સરકારી / બિન સરકારી અનુદાનિત શાળાઓમાં સને 2023 - 24 ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવાસી શિક્ષકોની પ્રવર્તમાન યોજના ચાલુ રાખવા બાબત..🔥*
Good afternoon Friends....

#UGCNETJRF
#GSET
#EDUCATION
#paper2 philosophy🙏🏻👍🏻👍🏻📝
MCQ

Please share with your friends 🙏
1. કયું દર્શનશાસ્ત્રમાને છે કે મનોવિજ્ઞાન, શૈક્ષણિક સિદ્ધાંતોનો અધૂરો અભ્યાસ અને અપૂરતો આધાર છે ?
(A) આદર્શવાદ
(B) વાસ્તવવાદ (C) પ્રકૃતિવાદ (D) વ્યવહારવાદ
Anonymous Quiz
28%
A
32%
B
24%
C
17%
D
2. અસ્તિત્વવાદીઓ મુજબ શિક્ષણનું ધ્યેય છે.
(A) હેતુપૂર્ણ જ્ઞાન
(B) વ્યવહારિક જીવનનું અનુકૂલન (C) બાહ્ય દુનિયાની સારી સમજ (D) માનવીય અને માનવતાવાદી સ્વાનુભૂતિ
Anonymous Quiz
13%
A
27%
B
23%
C
37%
D
૩. જે પ્રક્રિયા દ્વારા બાળકો ટેવો, કૌશલ્યો, મૂલ્યો અને પ્રેરણાઓ (Motives) વિકસાવે છે અને જે તેમને સમાજના જવાબદાર અને નાગરિક બનાવે છે,તેને_____ કહે છે.
Anonymous Quiz
73%
(A) સામાજિકરણ
10%
(B) મુખ્યપ્રવાહીકરણ
14%
(C) સમાવેશન
3%
(D) વિભેદીકરણ
4.____ના શાસનમાં સ્વતંત્રતા અને સમાનતાનું શ્રેષ્ઠ અનુકૂલન કરી શકાય છે.
Anonymous Quiz
6%
(A) ઉદારવાદ
15%
(B) સમાજવાદ
20%
(C) આદર્શવાદ
59%
(D) લોકશાહી સમાજવાદ
5. ભારતનાં બંધારણની પ્રસ્તાવનામાં ભારતના લોકો માટે વિવિધ પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંથી કઈ સ્વતંત્રતાઓ શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતાં લોકો સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલી છે ?
Anonymous Quiz
8%
(A) માન્યતા અને શ્રદ્ધાની સ્વતંત્રતા
66%
(B) વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા
8%
(C) શ્રદ્ધા અને ઉપાસનાની સ્વતંત્રતા
17%
(D) અભિવ્યક્તિ અને માન્યતાની સ્વતંત્રતા
6. "દલિતનું શિક્ષણશાસ્ત્ર (The Pedagogy of the Oppressed)” પુસ્તકના લેખક કોણ છે?
(A). કાર્લ માર્ક્સ
(B) એરિક ફ્રોમ (C) લેનિન (D) પોલ ફેરે
Anonymous Quiz
35%
A
26%
B
24%
C
17%
D
7. પ્રકલ્પ પદ્ધતિની સૌથી મોટી મર્યાદા કઈ છે ?
(A) તે બાળકોનો ખૂબ સમય ખર્ચે છે
( B) મોટા ભાગે, શિક્ષકો આ પદ્ધતિથી ભણાવવાનું પસંદ કરતા નથી (C) સામાન્ય રીતે બાળકો તેમા રસ ધરાવતા નથી (D) તે બાળકનાં જ્ઞાનમાં છીંડા રાખે છે
Anonymous Quiz
25%
A
30%
B
27%
C
19%
D
8. શિક્ષણમાં ઇસ્લામી પરંપરા નીચેનામાંથી ક્યા મૂલ્યોના ઉપદેશ પર ભાર મૂકે છે ?
(A) સમાનતા અને નિષ્પક્ષતા
(B) સ્વતંત્રતા અને શિસ્ત (C) માનવતા અને ખાનદાની (D) ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા
Anonymous Quiz
22%
A
19%
B
37%
C
21%
D
9. બુદ્ધના અષ્ટપદી માર્ગમાં “સમ્યક (સાચા) જ્ઞાન"નો આધાર નીચેનામાંથી શું છે ?

(A) સમ્યક વાણી અને સમ્યક ક્રિયા (B) સમ્યક કાર્ય અને સમ્યક જીવની (C) સમ્યક વિચાર અને સમ્યક એકાગ્રતા (D) સમ્યક વિશ્વાસ અને સમ્યક નિરાકરણ.
Anonymous Quiz
25%
A
25%
B
40%
C
10%
D
Result is out…

All the best
From NET GSET TELEGRAM CHANNEL 🏆🎯🤟


https://cnr.nic.in/NTAResult/UGCNETJune2023/Login?apprefno=101052311
UGC-NET-June-2023-Cutoff-Table-for-JRF (1).pdf
311.6 KB
UGC-NET-June-2023-Cutoff-Table-for-JRF (1).pdf
UGC-NET-June-2023-Cutoff-Table-for-Assistant-Professor (1).pdf
317.1 KB
UGC-NET-June-2023-Cutoff-Table-for-Assistant-Professor (1).pdf
Good afternoon Friends....

#UGCNETJRF
#GSET
#EDUCATION
#paper2 philosophy🙏🏻👍🏻👍🏻📝
MCQ

Join NET GSET TELEGRAM CHANNEL
Please share with your friends 🙏
1નીચેનામાંથી કઈ શૈક્ષણિક સંકલ્પનાઓ વેદાંત ફિલસુફી માટે સ્વીકાર્ય છે. યોગ્ય સંકેતની પસંદગી કરો.
1. IQ, EQ અને SQ એવા તમામ Q ને
જાગૃત કરવા. 2. શિક્ષણનું વ્યવસાયીકરણ 3. સમાવેશક શિક્ષણ. 4. સર્વ માટે શિક્ષણ. સંકેત :
Anonymous Quiz
16%
(A) ફક્ત 1, 2 અને 3
30%
(B) ફક્ત 2, 3 અને 4
44%
(C) ફક્ત 1, 3 અને 4
9%
(D) ફક્ત 1, 2 અને 4
2.યશપાલ સમીતિના અહેવાલનું શીર્ષક છે.
(A) લર્નિંગ બાય ડુંઈગ
(B) લર્નિંગ થ્રુ એક્ઝામ્પ્સ (C) લર્નિંગ વિધાઉટ બર્ડન (D) કોઓપરેટિવ લર્નિંગ
Anonymous Quiz
28%
A
26%
B
37%
C
9%
D
3.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 માં શિક્ષણ પરનો ખર્ચ રાષ્ટ્રીય આવક ના આવ્યો હતો. વિચારવામાં
(A) 6 ટકા
(B) 7 ટકા (C) 4 ટકા (D) 5 ટકા
Anonymous Quiz
35%
A
29%
B
26%
C
10%
D
4.____ની સુધારણા માટે ‘રાષ્ટ્રીય જ્ઞાન આયોગે' માર્ગદર્શિકા નિયત કરી હતી.
(A) પ્રારંભિક શિક્ષણ
(B) માધ્યમિક શિક્ષણ (C) પૂર્વપ્રાથમિક શિક્ષણ (D) ઊચ્ચ શિક્ષણ
Anonymous Quiz
28%
A
22%
B
27%
C
24%
D