NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
આસી. પ્રોફે. ની ભરતીમાં લાયકાત NET/GSET OR Ph.D. માંગે છે.. તો Ph.D. ના જ ગુણ વધારે કેમ????
અને આસી.પ્રોફે. માટે જે લોકો NET/GSET પાસ કરીને બેઠાં છે તો તેમનો ગુનો શું????
આપણે શું કરી શકીએ....???
Anonymous Poll
59%
NET-SLETના પણ 25 માર્કસ ગણવા
18%
Ph.Dના 25 માર્કસ ગણવા
23%
Ph.D સાથે NET GSET ફરજિયાત બનાવ્યું
Document 93_230712_182319.pdf
1.2 MB
ટુંક સમયમાં અધ્યાપક સહાયકની ભરતી આવશે..🤟
GUJARATI.pdf
1.4 MB
NEP 2020 GUJARATI.pdf
NEP 2020માં કાયમી શિક્ષકની ભરતીનો ઉલ્લેખ કર્યો છે..
IGNTU-Teaching POSTS-Adver-July23-MRN BABU.pdf
989.2 KB
IGNTU-Teaching POSTS-Adver-July23-MRN BABU.pdf
ર્ડૅરવર્કલોડ ઓ.pdf
3.4 MB
વર્કલોડ ઓ.pdf
Very Soon Waiting will be over.. All the best 💐👌🏻🎉🥳
પ્રવાસી શિક્ષક 24-7-2023.pdf
816.8 KB
પ્રવાસી શિક્ષક 24-7-2023.pdf
પ્રવાસી_શિક્ષક_માટેની_અરજી_Manan.pdf
342 KB
પ્રવાસી શિક્ષક માટેની અરજી_Manan.pdf
NET GSET
પ્રવાસી શિક્ષક 24-7-2023.pdf
*🔥"જ્ઞાન સહાયક યોજના " હેઠળ જ્ઞાન સહાયકોની નિમણૂક ન થાય ત્યાં સુધી રાજ્યની સરકારી / બિન સરકારી અનુદાનિત શાળાઓમાં સને 2023 - 24 ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવાસી શિક્ષકોની પ્રવર્તમાન યોજના ચાલુ રાખવા બાબત..🔥*
Good afternoon Friends....

#UGCNETJRF
#GSET
#EDUCATION
#paper2 philosophy🙏🏻👍🏻👍🏻📝
MCQ

Please share with your friends 🙏
1. કયું દર્શનશાસ્ત્રમાને છે કે મનોવિજ્ઞાન, શૈક્ષણિક સિદ્ધાંતોનો અધૂરો અભ્યાસ અને અપૂરતો આધાર છે ?
(A) આદર્શવાદ
(B) વાસ્તવવાદ (C) પ્રકૃતિવાદ (D) વ્યવહારવાદ
Anonymous Quiz
28%
A
32%
B
24%
C
17%
D
2. અસ્તિત્વવાદીઓ મુજબ શિક્ષણનું ધ્યેય છે.
(A) હેતુપૂર્ણ જ્ઞાન
(B) વ્યવહારિક જીવનનું અનુકૂલન (C) બાહ્ય દુનિયાની સારી સમજ (D) માનવીય અને માનવતાવાદી સ્વાનુભૂતિ
Anonymous Quiz
13%
A
27%
B
23%
C
37%
D
૩. જે પ્રક્રિયા દ્વારા બાળકો ટેવો, કૌશલ્યો, મૂલ્યો અને પ્રેરણાઓ (Motives) વિકસાવે છે અને જે તેમને સમાજના જવાબદાર અને નાગરિક બનાવે છે,તેને_____ કહે છે.
Anonymous Quiz
73%
(A) સામાજિકરણ
10%
(B) મુખ્યપ્રવાહીકરણ
14%
(C) સમાવેશન
3%
(D) વિભેદીકરણ
4.____ના શાસનમાં સ્વતંત્રતા અને સમાનતાનું શ્રેષ્ઠ અનુકૂલન કરી શકાય છે.
Anonymous Quiz
6%
(A) ઉદારવાદ
15%
(B) સમાજવાદ
20%
(C) આદર્શવાદ
59%
(D) લોકશાહી સમાજવાદ
5. ભારતનાં બંધારણની પ્રસ્તાવનામાં ભારતના લોકો માટે વિવિધ પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંથી કઈ સ્વતંત્રતાઓ શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતાં લોકો સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલી છે ?
Anonymous Quiz
8%
(A) માન્યતા અને શ્રદ્ધાની સ્વતંત્રતા
66%
(B) વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા
8%
(C) શ્રદ્ધા અને ઉપાસનાની સ્વતંત્રતા
17%
(D) અભિવ્યક્તિ અને માન્યતાની સ્વતંત્રતા
6. "દલિતનું શિક્ષણશાસ્ત્ર (The Pedagogy of the Oppressed)” પુસ્તકના લેખક કોણ છે?
(A). કાર્લ માર્ક્સ
(B) એરિક ફ્રોમ (C) લેનિન (D) પોલ ફેરે
Anonymous Quiz
35%
A
26%
B
24%
C
17%
D