NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
Image_010.pdf
6.2 MB
Image_010.pdf
જ્ઞાન સહાયક પ્રેસનોટ.pdf
1.6 MB
જ્ઞાન સહાયક પ્રેસનોટ.pdf
SMART EDUCATION CENTER BHAVNAGAR:
🔥 જ્ઞાન સહાયક પ્રોજેક્ટ અંતર્ગત🔥

👉 આ પ્રોજેક્ટ નો જો અમલ થશે તો કાયમી ભરતી ઓછી થશે... માટે આ પ્રોજેક્ટનો વિરોધ થવો જોઈએ...

👉 અત્યારે પરિપત્ર મુજબ એવું કહેવું છે કે જ્યાં સુધી કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયક યોજના ચાલુ રહેશે પરંતુ તેની શું ખાતરી છે કે તમે કાયમી ભરતી કરશો જ.??

👉 We want Justice

👉 જે ખોટું છે તે ખોટું જ છે.... જો જ્ઞાન સહાયક જ તરીકે સમાવવા હોય તો આ બધી પરીક્ષાઓ લેવાનો અર્થ શું છે ?

👉 હું અંગત રીતે આનો વિરોધ કરું છું...

👉 આવતીકાલે ટ્વીટર માધ્યમ દ્વારા આનો વિરોધ કરવામાં આવશે.

👉 આવતીકાલે બપોરે 11 વાગે આ hash tag સાથે વિરોધ કરીશું....

🔥 જ્ઞાન સહાયક યોજના વિરોધ 🔥

👉 આવતીકાલે બપોરે 11 વાગે બધા એકસાથે ટ્વીટર માધ્યમ દ્વારા વિરોધ કરીશું...

👉 બધા શિક્ષકો છો અને બધા સારા શબ્દોમાં વિરોધ કરો અને નીચેના hash tag નો ઉપયોગ કરો.

🤟🤟🤟🤟🤟
Credit Framework GR Gujarati 11.07.2023.pdf
1.7 MB
Credit Framework GR Gujarati 11.07.2023.pdf
શિક્ષક_અભિરૂચિ_કસોટી_ઉચ્ચત્તર_માધ્યમિક_૨૦૨૩_પરીક્ષામાં_નવી_લાયકાત.pdf
2.3 MB
BBA+M.Com + B.Ed નો ઉમેરો થયો શિક્ષક અભિરૂચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક) - ૨૦૨૩ પરીક્ષામાં નવી લાયકાત ઉમેરવા બાબત_072023.pdf
આસી. પ્રોફે. ની ભરતીમાં લાયકાત NET/GSET OR Ph.D. માંગે છે.. તો Ph.D. ના જ ગુણ વધારે કેમ????
અને આસી.પ્રોફે. માટે જે લોકો NET/GSET પાસ કરીને બેઠાં છે તો તેમનો ગુનો શું????
આપણે શું કરી શકીએ....???
Anonymous Poll
59%
NET-SLETના પણ 25 માર્કસ ગણવા
18%
Ph.Dના 25 માર્કસ ગણવા
23%
Ph.D સાથે NET GSET ફરજિયાત બનાવ્યું
Document 93_230712_182319.pdf
1.2 MB
ટુંક સમયમાં અધ્યાપક સહાયકની ભરતી આવશે..🤟
GUJARATI.pdf
1.4 MB
NEP 2020 GUJARATI.pdf
NEP 2020માં કાયમી શિક્ષકની ભરતીનો ઉલ્લેખ કર્યો છે..
IGNTU-Teaching POSTS-Adver-July23-MRN BABU.pdf
989.2 KB
IGNTU-Teaching POSTS-Adver-July23-MRN BABU.pdf
ર્ડૅરવર્કલોડ ઓ.pdf
3.4 MB
વર્કલોડ ઓ.pdf
Very Soon Waiting will be over.. All the best 💐👌🏻🎉🥳