1.સંશોધન સામાન્ય રીતે થાય છે ?
Anonymous Quiz
15%
(A) નવીન શાનની શોધ માટે
6%
(B) પ્રાચીન જ્ઞાનની અગત્યા સાબિત કરવા માટે
11%
(C) જ્ઞાનની વચ્ચેનો અવકાશ ભરવા નીચેનામાંથી એંશોધનના સોપાનનો
68%
(D) ઉપરોક્ત તમામ
2. નીચેનામાંથી સંશોધનના સોપાનનો સાચો ક્રમ ક્યો છે તે જણાવો...
Anonymous Quiz
19%
(A) સમસ્યાની પસંદગી, માહિતીનું એકત્રીકરણ, પરિકલ્પનાનું કથન
17%
(B) માહિતીનું એકત્રીકરણ, સમસ્યાની પસંદગી, પરિકલ્પનાનું થન, માહિતીનું વિશ્લેષણ
49%
(C) સમસ્યાની પસંદગી, પરિકલ્પનાનું કથન, ભારિતીનું એકત્રીકરણ, માહિતીનું વિશ્લેષણ
15%
(D) પરિકલ્પનાનું કથન, સમસ્યાની પસંદગી, માહિતીનું એકત્રીકરણ, માહિતીનું વિશ્લેષણ
(3) સંશોધનના ચાર તબક્કાઓ આ પ્રમાણે છે...
(i) ઉપકરણની સંચરના (ii) પરિણામોનું અર્થઘટન (iii) હેતુઓનું નિર્ધારણ (iv) માહિતીનું પૃથક્કરણ આપેલ ચાર તબ્બક્કોઓનો સાચો ક્રમ ક્યો છે?
(i) ઉપકરણની સંચરના (ii) પરિણામોનું અર્થઘટન (iii) હેતુઓનું નિર્ધારણ (iv) માહિતીનું પૃથક્કરણ આપેલ ચાર તબ્બક્કોઓનો સાચો ક્રમ ક્યો છે?
Anonymous Quiz
12%
(A) (i), (iv), (iii) અને (ii)
17%
(B) (i), (ii), (iii) અને (iv)
56%
(C) (iii), (i), (iv) અને (ii)
15%
(D) (iii), (iv), (i) અને (ii)
(૪)સંશોધનને મૂલ્યયુક્ત બનાવવું જોઈએ...
Anonymous Quiz
54%
(A) માનવહિતમાં
16%
(B) પ્રાણીમાત્રના હિતમાં
29%
(C) વ્યક્તિગત હિતમાં
1%
(D) ધાર્મિક હિતમા
(૪) એક સંશોધનકર્તામાં હોવી જોઇએ....
Anonymous Quiz
43%
(A) વૈજ્ઞાનિક વિચારસરણી
41%
(B) વૈજ્ઞાનિક અભિગમતા
8%
(C) વૈજ્ઞાનિક વર્તન
8%
(D) વૈજ્ઞાનિક અનુભૂતિ
(૭) સંશોધન રીપોર્ટ કરવો જોઈએ...
Anonymous Quiz
6%
(A) કાલ્પનિક ઢબે
6%
(B) નક્લ કરીને
56%
(C) વૈજ્ઞાનિક ઢબે
32%
(D) વિચાર વિમર્શ કરીને
(૮) એક સારું સંશોધન જ હોય છે...
Anonymous Quiz
8%
(A) સામૂયિક વિદ્વાનપણાનું
16%
(B) એક સારા સંશોધન પુસ્તકાલયનું
21%
(C) સારી પ્રતિભાના સ્પર્શની
55%
(D) એક સમૂહ તથા વિશ્લેષણાત્મક બુદ્ધિની
(9) સામાન્ય રીતે એક સારા સંશોધનના મુખ્ય ચાર સોપાનો હોય છે, તે નીચે મુજબ છે...
(i)માહિતી મેળવવા યોજના બનાવથી
(i) (i) ઉદ્દેશો નક્કી કરવા (ii) તારણો નક્કી કરવા (iii) ઉદ્દેશો નક્કી કરવા (iii) માહિતીનું વિશ્લેષણ કરવું, ઉપરોક્ત સોપાનનો સાચો ક્રમ ક્યો હશે ?
(i)માહિતી મેળવવા યોજના બનાવથી
(i) (i) ઉદ્દેશો નક્કી કરવા (ii) તારણો નક્કી કરવા (iii) ઉદ્દેશો નક્કી કરવા (iii) માહિતીનું વિશ્લેષણ કરવું, ઉપરોક્ત સોપાનનો સાચો ક્રમ ક્યો હશે ?
Anonymous Quiz
16%
(A) (i), (iv), (iii) અને (ii)
38%
(B) (iii), (i), (iv) અને (ii)
37%
(C) (i), (ii), (1) અને (iv)
9%
(D) (iii), (iv), (i) અને (ii)
(10) વર્ણનાત્મક પદ્ધતિ આધારિત સંશોધનમાં સૌપ્રથમ કરવામાં આવે છે...
Anonymous Quiz
5%
(A) નિયમો નક્કી કરવા
17%
(B) ઉદ્દેશ્યોનું સ્પષ્ટીકરણ
72%
(C) A અને B બન્ને
6%
(D) A અને Bમાંથી એકપણ નહીં
(11) સંશોધનની એ વિશેષતા છે કે...
Anonymous Quiz
9%
(A) ગંભીર અને ઊંડાણપૂર્વકનું હોય
5%
(B) વિવેકપૂર્ણ
23%
(C) પ્રમાણિત તારણો પર આધારિત હોય
63%
(D) ઉપરોક્ત તમામ
(12) એ એક સંશોધનકર્તા વ્યક્તિનિષ્ઠ રીતે સંશોધન કરે છે તો તેનું પરિણામ હશે...
Anonymous Quiz
8%
(A) અશુદ્ધ લક્ષ્ય નિર્માણ
11%
(B) અશુદ્ધ સાધનોની પસંદગી
12%
(C) અશુદ્ર માહિતીનું સંકલન
69%
(D) ઉપરોક્ત તમામ
(13) એક ઉત્તમ સીનોપ્સીસને માનવામાં આવે છે...
Anonymous Quiz
25%
(A) સાચું સંશોધન
33%
(B) પૂર્ણ સંશોધન
30%
(D) સંશોધનની શરૂઆત
12%
(C) આંશિક સંશોધન
(14) એક સારા સંશોધનની પાયાની જરૂરિયાત કઈ છે ?
Anonymous Quiz
40%
(A) યોજના તૈયાર કરવી
9%
(B) આર્થિક આયોજન
37%
(C) માર્ગદર્શન આપવું સીનોપ્સીસ તૈયાર કરવી એ...
14%
(D) પુસ્તકાલયનો વિશેષ ઉપયોગ
(15) સીનોપ્સીસ તૈયાર કરવી એ
Anonymous Quiz
11%
(A) એક કલા છે.
24%
(B) એક વિજ્ઞાન છે.
58%
(C) ઉપરોક્ત બન્ને છે.
7%
(D) ઉપરોક્ત બન્ને નથી.
(16) માહિતી એકત્રીકરણના સંદર્ભમાં નીચેના પૈકી એક સારા સંશોધકે સૌપ્રથમ શું કરવું જોઈએ ?
Anonymous Quiz
7%
(A) ખૂબ મોટા પ્રમાણમાં માહિતી એકત્ર કરવી
10%
(B) જ્યાંથી મળે ત્યાંથી માહિતી ભેગી કરવી.
34%
(C) હેતુઓને બંધબેસતી માહીતી ભેગી કરવી
49%
(D) હેતુઓના અનુસંધાનમાં સતત માહીતી ભેગી કરતાં રહેવું