All The Best For GSET Exam...
Do Your Best...🥳🎉👍🏻💐💯👌🏻
Note: Beware of Fraud...
If Someone tell Give us the some amount of money we will help you to crack exam.. is totally Fraud.
Don't Stuck In
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Do Your Best...🥳🎉👍🏻💐💯👌🏻
Note: Beware of Fraud...
If Someone tell Give us the some amount of money we will help you to crack exam.. is totally Fraud.
Don't Stuck In
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
તમારા વર્તુળ માં કોઈ BBA B.Ed. કરેલા મિત્રો હોય.. તો તેઓનો મારા નંબર પર સંપર્ક કરવા કહેશો...
તેઓ હાલ TET 2 ના ફોર્મ ભરી શકતા નથી... તેઓને ફોર્મ ભરવા માટે તક મળે તેવું સામૂહિક આવેદન કરવાના હેતુથી એક ગ્રુપ નું નિર્માણ થયું છે.. જેમાં તેમને જોડી શકાય...
મહેરબાની કરી BBA B.Ed.ઉમેદવારો સુધી પહોંચાડશો...
તેઓએ 8090060900 પર
નામ સ્નાતકનો વિષય
B.Ed. ના વિષયો
કોલેજ નું નામ
પાસ વર્ષ
... ની માહિતી મોકલવી
Dr. Jiten Udhas

UGC (Min. Std. & Proc for Ph.D. Degree) Reg 2022.pdf
936.6 KB
UGC (Min. Std. & Proc for Ph.D. Degree) Reg 2022.pdf
Forwarded from NET GSET
1.‘‘બાળકને મનુષ્ય બનાવે તે શિક્ષણ'' આ ખ્યાલ કોનો છે ?
(A) વિવેકાનંદ (B) ટાગોર (C) ગાંધી (D) અરવિંદ
(A) વિવેકાનંદ (B) ટાગોર (C) ગાંધી (D) અરવિંદ
Anonymous Quiz
38%
A
27%
B
20%
C
15%
D
Forwarded from NET GSET
2.નીચેનામાંથી કઈ વિચારધારા બાળકોના
શિક્ષણમાં માબાપ કે સમાજની દરમિયાનગીરીનો ખૂબ જ વિરોધ કરે છે ?
(A) અસ્તિત્વવાદ (B) પ્રકૃતિવાદ (C) વાસ્તવવાદ (D) વ્યવહારવાદ
શિક્ષણમાં માબાપ કે સમાજની દરમિયાનગીરીનો ખૂબ જ વિરોધ કરે છે ?
(A) અસ્તિત્વવાદ (B) પ્રકૃતિવાદ (C) વાસ્તવવાદ (D) વ્યવહારવાદ
Anonymous Quiz
21%
A
30%
B
19%
C
31%
D
Forwarded from NET GSET
૩.જૈન મતાનુસાર જ્ઞાન કેવું છે ?
(A) અભિવ્યક્ત ન કરી શકાય તેવું
(B) ઈન્દ્રિયોથી ગ્રહણ થઈ ન શકે તેવું (C) અનિશ્ચિત (D) અતાર્કિક
(A) અભિવ્યક્ત ન કરી શકાય તેવું
(B) ઈન્દ્રિયોથી ગ્રહણ થઈ ન શકે તેવું (C) અનિશ્ચિત (D) અતાર્કિક
Anonymous Quiz
23%
A
33%
B
25%
C
19%
D
Forwarded from NET GSET
4.વેદાન્ત ફિલસૂફી.......... છે.
(A) ભક્તિ-કેન્દ્રી
(B) જ્ઞાન-કેન્દ્રી (C) કર્મ-કેન્દ્રી (D) અજ્ઞેયવાદી
(A) ભક્તિ-કેન્દ્રી
(B) જ્ઞાન-કેન્દ્રી (C) કર્મ-કેન્દ્રી (D) અજ્ઞેયવાદી
Anonymous Quiz
16%
A
37%
B
33%
C
15%
D
Forwarded from NET GSET
5.શાળા અભ્યાસના ભાગ તરીકે સમાજ–ઉપયોગી પ્રવૃત્તિને કોણે મહત્વ નથી
આપ્યું ?
(A) કાર્લ માકર્સ (B) ગાંધીજી (C) ડયૂઈ (D) રૂસો.
આપ્યું ?
(A) કાર્લ માકર્સ (B) ગાંધીજી (C) ડયૂઈ (D) રૂસો.
Anonymous Quiz
33%
A
20%
B
25%
C
22%
D