NET GSET
5.61K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
ઘણાં બધાં મિત્રોના ફોન આવ્યા કે જીસેટના ફોર્મ ભરવામાં પેમેન્ટ કરતી વખતે પ્રોબ્લેમ આવે છે . જે મિત્રોને મુશ્કેલી પડે છે એવા લોકો આ મેઈલ આઈડી પર તમને નડતી મુશ્કેલ જણાવો અને એનો સ્ક્રીનશોર્ટ પણ અટેચ કર જો..આજે છેલ્લો દિવસ છે કદાચ આપના એક મેસેજથી વેબસાઇટમાં સુધારો આવી શકે છે..ને ખાસ બરોડાવાસીઓ શક્ય હોય તો રૂબરૂ આપેલ સરનામે સંપર્ક કરી આવ જો...
આભાર..🙏🏻🙏🏻🙏🏻
અત્યારે GSET ફોર્મ ભરાય છે જે મિત્રો જાગતા હોઇ એ જલ્દી કરી ફોર્મ ભરી દે..
(નોંધ:- જેને મેસેજ જોયા હોઇ એ એમાં ખાસ મિત્રોને ફોન કરી જગાડી દે😂😇🙏🏻👌🏻)
સેવાનું કામ કરવાથી મેવા મળશે.
SEMINAR BROUCHRE NEP.pdf
593.9 KB
SEMINAR BROUCHRE NEP.pdf
EmpNotCUG061202223Teach.pdf
764.6 KB
EmpNotCUG061202223Teach.pdf
Kisiki care Karo share karo.. All the Best
All The Best For Exam... Do Your Best .. And Enjoy Atmosphere 😍🙏🏻👌🏻💐👍🏻👍🏻
Hello, Everyone!
મિત્રો ક્યારે આપણે વિચાર્યું છે શા માટે એક આઇએએસ અધિકારી ને દરેક વિભાગના વડા તરીકે નિયુક્ત કરવામાં આવે છે? માન્યુ કે upsc ભારતની કઠિનમાં કઠિન પરીક્ષા છે પરંતુ તેનો મતલબ એ નથી કે આ એક્ઝામ પાસ કરીને અને છ મહિનાની અને 2 વર્ષ જુનિયર ટ્રેનિંગ મેળવી ને તમે કોઈ પણ ક્ષેત્રમાં, દિશામાં અને ગમે તે વિભાગના વડા તરીકે કાર્યરત બની યોગ્ય નિર્ણય લઈ શકો. આઇ.એ.એસ મોટાભાગે ગ્રેજ્યુએટ કેન્ડિડેટ હોય છે. તેમનું સંપૂર્ણ સન્માન પણ કરીએ છીએ. પરંતુ તેનો મતલબ એ નથી કે અધ્યાપક બનવુ સહેલુ છે. એક આઈએએસ કરતા એક અધ્યાપકનું કોલીફીકેશન ખૂબ જ ઘણું કઠિન છે અને અધ્યાપક કે પ્રોફેસર બનવું એ એટલું જ કઠિન છે જેટલું આઈએએસ બનવું છે. આપણે કહી શકીએ કે એક અધ્યાપક કે પ્રોફેસર આઇએસ બનાવી શકે છે, પરંતુ હજારો આઈએએસ ભેગા થઈને પણ એક પ્રોફેસરને નહીં બનાવી શકે. દોસ્તો આપણે શિક્ષણ વ્યવસાયમાં છીએ અને તે અન્ય વ્યવસાયોને જન્મ આપે છે. છતાં પણ જ્યારે ન્યુઝ પેપરમાં આવા સમાચાર છપાયા છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. સમાજમાં આપણી વેલ્યુ શું છે? અથવા આ આઈએએસ કક્ષાના લોકો આપણી વેલ્યુ કેટલી આંકે છે?
દોસ્તો ભારતમાં જેમ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન ઈકોનોમી સર્વિસ વગેરે છે તેમ *ઇન્ડિયન એજ્યુકેશનલ સર્વિસ* પણ હોવી જરૂરી છે. યુ.પી.એસ.સી એ આ પ્રકારની વેકેન્સીસ પણ બહાર લાવવી જોઈએ. જેથી શિક્ષણ સંસ્થાને ચલાવનાર માત્રશિક્ષણ સંસ્થાઓમાંથી જ આવતો હોવો જોઈએ. તો જ આવા સમાચારો અટકશે અને સન્માન જળવાશે છે.
🙏
Today's UGC NET Education paper was...?
Anonymous Poll
31%
Easy
54%
Moderate
30%
Hard
Yesterday UGC NET Exam Questions..
TET-I JAHERNAMU - 2022.pdf
147.1 KB
TET-I JAHERNAMU - 2022.pdf
2022101823.pdf
1.2 MB
Net answer key n responsekey .pdf
GSET ના કૉલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયા છે .. પરીક્ષાની શુભેચ્છા.. 🥰😇👌🏻🥳💐
શુભેચ્છક:
નેટ જીસેટ ટેલીગ્રામ ચેનલ
GenInstPhDAdmissionnw.pdf
210.1 KB
CUG PhD Admission.pdf
https://t.me/teacher7773
For TET 1 2 material and update joint this channel 🙏🏻🙏🏻