Forwarded from NET GSET
Q.10 Which of the following is a teaching instructional facilities?
Anonymous Quiz
11%
LCD projector
15%
Green board
6%
Tape recorder
68%
All the above
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં ત્રણ થી ચાર કર્મચારી પોતાની વ્યક્તિગત મનમાની ચલાવી રહ્યા છે. એવું નથી આની સરકારને જાણ નથી સરકારની નાક નીચે બધું ચાલે છે ઘણા વિધાર્થીએ સરકારમાં અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવેલા નથી. અને ના છૂટકે કોર્ટ ના શરણે જવાની ફરજ પડી
૧)પી.એસ. ડી કર્યા પછી વિધાર્થીને ૭ થી ૧૦ વર્ષ સુધી ફેલોશિપ સ્કોરશિપ મળવા દીધી નથી આખરે કોર્ટમાં જઈ ન્યાય મેળવેલ.
૨)અમુક વિધાર્થીએ ગવર્નર સુધી રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવેલ નથી.
૩)વિધાર્થીએ આરટીઆઇ હેઠળ કેટલી માહિતી ભેગી કરી સરકારને પગલાં ભરવા જાણ કરી પણ કોઈ કાર્યવાહી કરી નહિ.
૪)આ યુનિવર્સિટી માં અસંખ્ય પ્રશ્ન માત્ર ત્યાંના ૩ થી ૪ પ્રો.કર્મ.ને કારણે ઘણા વિધાર્થી ઓ હેરાન થાય છે.
૫)કોર્ટમાંથી હુકમ થયેલ છે હવે જોવાનું એ રહ્યું કે આનો બોજો જવાબદાર પ્રો.કર્મ.ના પગારમાંથી કપાય છે કે પછી યુનિવ્સિટીમાંથી કપાય છે.
૬)સરકારમાં રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવેલ નથી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની હાલત અતિ ખરાબ છે.

ઘણાં બધાં મિત્રોના ફોન આવ્યા કે જીસેટના ફોર્મ ભરવામાં પેમેન્ટ કરતી વખતે પ્રોબ્લેમ આવે છે . જે મિત્રોને મુશ્કેલી પડે છે એવા લોકો આ મેઈલ આઈડી પર તમને નડતી મુશ્કેલ જણાવો અને એનો સ્ક્રીનશોર્ટ પણ અટેચ કર જો..આજે છેલ્લો દિવસ છે કદાચ આપના એક મેસેજથી વેબસાઇટમાં સુધારો આવી શકે છે..ને ખાસ બરોડાવાસીઓ શક્ય હોય તો રૂબરૂ આપેલ સરનામે સંપર્ક કરી આવ જો...
આભાર..🙏🏻🙏🏻🙏🏻
આભાર..🙏🏻🙏🏻🙏🏻
અત્યારે GSET ફોર્મ ભરાય છે જે મિત્રો જાગતા હોઇ એ જલ્દી કરી ફોર્મ ભરી દે..
(નોંધ:- જેને મેસેજ જોયા હોઇ એ એમાં ખાસ મિત્રોને ફોન કરી જગાડી દે😂😇🙏🏻👌🏻)
સેવાનું કામ કરવાથી મેવા મળશે.

Hello, Everyone!
મિત્રો ક્યારે આપણે વિચાર્યું છે શા માટે એક આઇએએસ અધિકારી ને દરેક વિભાગના વડા તરીકે નિયુક્ત કરવામાં આવે છે? માન્યુ કે upsc ભારતની કઠિનમાં કઠિન પરીક્ષા છે પરંતુ તેનો મતલબ એ નથી કે આ એક્ઝામ પાસ કરીને અને છ મહિનાની અને 2 વર્ષ જુનિયર ટ્રેનિંગ મેળવી ને તમે કોઈ પણ ક્ષેત્રમાં, દિશામાં અને ગમે તે વિભાગના વડા તરીકે કાર્યરત બની યોગ્ય નિર્ણય લઈ શકો. આઇ.એ.એસ મોટાભાગે ગ્રેજ્યુએટ કેન્ડિડેટ હોય છે. તેમનું સંપૂર્ણ સન્માન પણ કરીએ છીએ. પરંતુ તેનો મતલબ એ નથી કે અધ્યાપક બનવુ સહેલુ છે. એક આઈએએસ કરતા એક અધ્યાપકનું કોલીફીકેશન ખૂબ જ ઘણું કઠિન છે અને અધ્યાપક કે પ્રોફેસર બનવું એ એટલું જ કઠિન છે જેટલું આઈએએસ બનવું છે. આપણે કહી શકીએ કે એક અધ્યાપક કે પ્રોફેસર આઇએસ બનાવી શકે છે, પરંતુ હજારો આઈએએસ ભેગા થઈને પણ એક પ્રોફેસરને નહીં બનાવી શકે. દોસ્તો આપણે શિક્ષણ વ્યવસાયમાં છીએ અને તે અન્ય વ્યવસાયોને જન્મ આપે છે. છતાં પણ જ્યારે ન્યુઝ પેપરમાં આવા સમાચાર છપાયા છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. સમાજમાં આપણી વેલ્યુ શું છે? અથવા આ આઈએએસ કક્ષાના લોકો આપણી વેલ્યુ કેટલી આંકે છે?
દોસ્તો ભારતમાં જેમ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન ઈકોનોમી સર્વિસ વગેરે છે તેમ *ઇન્ડિયન એજ્યુકેશનલ સર્વિસ* પણ હોવી જરૂરી છે. યુ.પી.એસ.સી એ આ પ્રકારની વેકેન્સીસ પણ બહાર લાવવી જોઈએ. જેથી શિક્ષણ સંસ્થાને ચલાવનાર માત્રશિક્ષણ સંસ્થાઓમાંથી જ આવતો હોવો જોઈએ. તો જ આવા સમાચારો અટકશે અને સન્માન જળવાશે છે.
🙏