NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
#UGCNETJRF
#GSET
#EDUCATION
#paper2 🙏🏻👍🏻👍🏻📝
MCQ
Forwarded from NET GSET
1.‘‘બાળકને મનુષ્ય બનાવે તે શિક્ષણ'' આ ખ્યાલ કોનો છે ?

(A) વિવેકાનંદ (B) ટાગોર (C) ગાંધી (D) અરવિંદ
Anonymous Quiz
38%
A
27%
B
20%
C
15%
D
Forwarded from NET GSET
2.નીચેનામાંથી કઈ વિચારધારા બાળકોના
શિક્ષણમાં માબાપ કે સમાજની દરમિયાનગીરીનો ખૂબ જ વિરોધ કરે છે ?
(A) અસ્તિત્વવાદ (B) પ્રકૃતિવાદ (C) વાસ્તવવાદ (D) વ્યવહારવાદ
Anonymous Quiz
21%
A
30%
B
19%
C
31%
D
Forwarded from NET GSET
૩.જૈન મતાનુસાર જ્ઞાન કેવું છે ?
(A) અભિવ્યક્ત ન કરી શકાય તેવું
(B) ઈન્દ્રિયોથી ગ્રહણ થઈ ન શકે તેવું (C) અનિશ્ચિત (D) અતાર્કિક
Anonymous Quiz
23%
A
33%
B
25%
C
19%
D
Forwarded from NET GSET
4.વેદાન્ત ફિલસૂફી.......... છે.
(A) ભક્તિ-કેન્દ્રી
(B) જ્ઞાન-કેન્દ્રી (C) કર્મ-કેન્દ્રી (D) અજ્ઞેયવાદી
Anonymous Quiz
16%
A
37%
B
33%
C
15%
D
Forwarded from NET GSET
5.શાળા અભ્યાસના ભાગ તરીકે સમાજ–ઉપયોગી પ્રવૃત્તિને કોણે મહત્વ નથી
આપ્યું ?
(A) કાર્લ માકર્સ (B) ગાંધીજી (C) ડયૂઈ (D) રૂસો.
Anonymous Quiz
33%
A
20%
B
25%
C
22%
D
Forwarded from NET GSET
7. શિક્ષણ અધિકાર વિનિમય અનુસાર કોઈ સમૃદ્ધ અને વિશિષ્ટ શાળામાં નબળા વર્ગના બાળકો માટે થોડી જગ્યાઓ અનામત રાખવાનો હેતુ શાને પ્રોત્સાહન આપવાનો છે ?
Anonymous Quiz
58%
(A) શૈક્ષણિક તકોની સમાનતા
20%
(B) ઊંચા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને મળતી તકોથી વંચિત રાખવા
17%
(C) અસમાનતાને ટકાવી રાખવી
6%
(D) નબળા વર્ગો માટે વધારે મુશ્કેલીઓ સર્જવી
Forwarded from NET GSET
8.શાળા અને સમુદાય વચ્ચેની કડીને મજબૂત કોણ બનાવે છે ?
(A) શાળાના વાર્ષિક દિનની ઉજવણી
(B) વિદ્યાર્થીઓની પિકનિક (C) પરીક્ષાઓ (D) VEC, PTA, MTA
Anonymous Quiz
26%
A
14%
B
14%
C
46%
D
Forwarded from NET GSET
9.કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયો કોના દ્વા૨ા સ્થાપિત થાય છે ?
(A) CTE
(B) GCERT (C) MHRD (D) NCERT
Anonymous Quiz
15%
A
31%
B
33%
C
21%
D
Forwarded from NET GSET
10. ભારતમાં ગ્રામીણ વિશ્વવિદ્યાલયનો ખ્યાલ
સૌ પ્રથમ કોણે આપ્યો હતો ?
(A) પંડિત જવાહરલાલ નહેરુ (B) ડો. એસ. રાધાકૃષ્ણન (C). આચાર્ય વિનોબા ભાવે (D) મહાત્મા ગાંધી
Anonymous Quiz
12%
A
39%
B
32%
C
17%
D
Forwarded from NET GSET
Q.1 Instruction-medium affects the absence and escape from class teaching.
Anonymous Quiz
29%
Agreed
30%
Indefinite
29%
Disagreed
12%
None of the above
Forwarded from NET GSET
Forwarded from NET GSET
Q.3 The computer-based teaching model has been developed by
Anonymous Quiz
21%
Gilbert
31%
Stolorow and Davis
39%
Robert Gagne
9%
Mecner
Forwarded from NET GSET
Q.5 Which of the following combines scopes of large group,small group and individualized teaching methods?
Anonymous Quiz
34%
Group discussion
29%
Differentiated instruction
26%
Brainstorming
11%
None of the above
Forwarded from NET GSET
Q.6 Which combination of teaching methods listed below would encourage the learner-centred paradigm?
Anonymous Quiz
22%
Individualized instruction and lecture method.
28%
Simulation and demonstration.
24%
Lecture method and experimentation.
26%
Projects and direct experiences.
Forwarded from NET GSET
Forwarded from NET GSET
Q.8 The heuristic approach is based on
Anonymous Quiz
27%
Rote memorization
24%
Home work
38%
Spirit of inquiry
11%
None of the above
Forwarded from NET GSET
Q.9 A teacher uses the learning instructional facilities to make learning
Anonymous Quiz
11%
Simple
38%
More knowledgeable
9%
Quicker
42%
Interesting
Forwarded from NET GSET
Q.10 Which of the following is a teaching instructional facilities?
Anonymous Quiz
11%
LCD projector
15%
Green board
6%
Tape recorder
68%
All the above