NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
13.pdf
473.3 KB
NETGSET Telegram Channel Education Syllabus
Happy Teacher's to all Group Members
🎉💐🌹🎂🎁🙏🏻🎈🥳🥰
Congratulations in Advance
If you are attending this kind of workshop, seminar it will treated as On Duty(Duty Leave)👍🏻👍🏻
Share with Maximum People 🙏🏻
https://drive.google.com/drive/folders/1JzZM_7nBrXlsikO-g_uyhtZNweK5nDlN

#UGC-NET ..#2012 To 2020
All subjects Answer Key for Paper 2&3 in one link
😇😇🙏🏻🙏🏻🙏🏻😇😇
#UGCNETJRF
#GSET
#EDUCATION
#paper2 🙏🏻👍🏻👍🏻📝
MCQ
Forwarded from NET GSET
1. કઈ પૂર્ણ પ્રાયોગિક યોજના છે ?
(A) એક જૂથ યોજના
(B) બે જૂથ યાદૃચ્છિક પાત્રોમા ઉત્તરકસોટી યોજના (C) એક જૂથ પૂર્વકસોટી-ઉત્તરકસોટી યોજના (D) બે જૂથ સ્થિર યોજના
Anonymous Quiz
15%
A
35%
B
40%
C
11%
D
Forwarded from NET GSET
2.. આંતરિક યથાર્થતાનો એક ઘટક કયો છે ?
(A) જૂથો વચ્ચેની આંતરક્રિયા
(B) સ્વતંત્ર ચલ અને પૂર્વકસોટી વચ્ચેની આંતરક્રિયા (C) હોર્થોન અસર (D) માવજતના વિગતવાર વર્ણનનો અભાવ
Anonymous Quiz
27%
A
44%
B
20%
C
9%
D
Forwarded from NET GSET
4. કસોટી કલમનું ભેદ૫૨ખ મૂલ્ય.......હોય શકે
(A) ધન
(B) ઋણ (C) શૂન્ય (D) ઉપરોક્ત બધા જ
Anonymous Quiz
17%
A
17%
B
15%
C
51%
D
Forwarded from NET GSET
5.. પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ભારતમાં સેવાકાલીન પ્રશિક્ષણ વર્ગો.........દ્વારા યોજવામાં આવે છે.
1. DIET
2. SSA ફંકશનરીઝ 3. એકેડેમિક સ્ટાફ કોલેજ (A) (1) અને (2) (B) (1) અને (3) (C) (2) અને (3) (D) (1), (2) અને (3)
Anonymous Quiz
44%
A
21%
B
17%
C
18%
D
Forwarded from NET GSET
6.. સર્વશિક્ષા અભિયાન અંતર્ગત નવનિયુક્ત શિક્ષકોએ ફરજિયાતપણે કેટલા દિવસની
પ્રારંભિક તાલીમ લેવી પડે છે :
(A) ૨૦ દિવસ (B) ૩૦ દિવસ (C) ૬૦ દિવસ (D) ૪૦ દિવસ
Anonymous Quiz
19%
A
37%
B
34%
C
10%
D
Forwarded from NET GSET
8.વિશ્વમાં સૌ પ્રથમ દૂરવર્તી શિક્ષણનો યુનિવર્સિટી સ્ત૨નો કાર્યક્રમ કયા દેશમાં શરૂ થયો હતો ?
(A) યુ.કે.
(B) યુ.એસ.એ. (C) ઓસ્ટ્રેલિયા (D) નેધરલેન્ડ
Anonymous Quiz
27%
A
44%
B
17%
C
12%
D