NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
#UGCNETJRF
#GSET
#EDUCATION
#paper2 🙏🏻👍🏻👍🏻📝
MCQ
પ્રવર્તનનો દ્વિ-ઘટક સિદ્ધાંત કોણે રચ્યો હતો ?
Anonymous Quiz
24%
(A) મેસ્લો
31%
(B) હર્ષબર્ગ
32%
(C) મેકલેલેન્ડ
12%
(D) એરિક બર્ન
જરૂરિયાતોની શ્રેણીના સિદ્ધાંતના પુરસ્કર્તા કોણ છે ?
Anonymous Quiz
4%
(A) નર
66%
(B) મેસ્લો
22%
(C) એરિકસન
7%
(D) ઓસુબેલ
નીચેનામાંથી કયો સિદ્ધાંત શાસ્ત્રીય અભિસંધાનનો નથી ?
Anonymous Quiz
40%
(A) વિચ્છેદ
27%
(B) ઉદ્દીપક સામાન્યીકરણ
19%
(C) ઉદ્દીપક સંગઠન
14%
(D) ઉદ્દીપક વિભેદન
‘‘સુદૃઢક એવો ઉદ્દીપક છે કે જેની રજૂઆત કે નાબૂદી પ્રતિચાર પુનરાવર્તન માટેની સંભાવના વધારી આપે છે.'' આ નીચેનામાંથી શાના સંદર્ભમાં સાચું છે ?
Anonymous Quiz
18%
(A) શાસ્ત્રીય અભિસંધાન
46%
(B) પ્રયત્ન અને ભૂલ દ્વારા અઘ્યયન
25%
(C) કારક અભિસંધાન
11%
(D) આંતરસૂઝ અઘ્યયન
વોકેશનલ ઈન્ટરેસ્ટ બેંક કોણે વિકસાવી ?
Anonymous Quiz
10%
(A) મૂર
22%
(B) કૂડ૨
53%
(C) રિચાર્ડસન
14%
(D) ઈ.કે. સ્ટ્રોન્ગ
મંદબુદ્ધિના મઘ્યમ કક્ષાના વિદ્યાર્થીઓ નીચેનામાંથી કયું કાર્ય કરવા શક્તિમાન છે ?
Anonymous Quiz
28%
(A) વેલ્ડીંગ અને ફેબ્રીકેશન કાર્ય
12%
(B) ગણતરી કાર્ય
15%
(C) લેખન કાર્ય
44%
(D) પ્રત્યાયન કાર્ય
મુક્ત સાહચર્યની ટેકનીકનો ઉદભવ નીચેનામાંથી શામાંથી થયો હતો ?
Anonymous Quiz
35%
(A) મનોવિશ્લેષણ
20%
(B) મનોનાટય
38%
(C) શાહીના ડાઘાની કસોટી
7%
(D) જૈવ પ્રતિપોષણ
Every Small Step... Bring you Near your Destination where success is already waiting for you..
So please share maximum...
Thanks for all your support
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Happy Friendship Day All my friends..
Share with your friends maximum 🥰👌🏻🥰