NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
Choice filling (Mock Round) for eligible candidates of Adhyapak Sahayak recruitment will be open from 04/04/22 to 06/04/2022, candidates are requested to fill their choices by login on www.rascheguj.in -CHE
TEAM KCG
ખૂબ ખૂબ અભિનંદન જે મિત્રોને ચોઇસ ફિલીંગ કરવાનું છે 👍🏻🙏🏻👌🏻👌🏻
Award letters for NSFC, NFOBC, and MANF released and can be downloaded at https://www.ugcnetonline.in/newLogin.php
👍🏻👍🏻👍🏻
NTA UGC NET 2022 Date: यूनिवर्सिटी ग्रांट कमीशन, UGC NET 2022 दिसंबर 2021 और जून 2022 के मर्ज किए गए सेशंस के लिए परीक्षा जून 2022 में आयोजित की जाएगी. इसकी जानकारी यूजीसी के चेयरमैन एम जगदीश कुमार ने ट्वीट के माध्‍यम से दी है. UGC NET 2022 परीक्षा जून के पहले या दूसरे सप्ताह में आयोजित होने की संभावना है. नेशनल टेस्टिंग एजेंसी जल्‍द ही परीक्षा का डिटेल्‍ड नोटिफिकेशन जारी करेगा
ALL the best 👍🏻
Forwarded from NET GSET
1. કઈ પૂર્ણ પ્રાયોગિક યોજના છે ?
(A) એક જૂથ યોજના
(B) બે જૂથ યાદૃચ્છિક પાત્રોમા ઉત્તરકસોટી યોજના (C) એક જૂથ પૂર્વકસોટી-ઉત્તરકસોટી યોજના (D) બે જૂથ સ્થિર યોજના
Anonymous Quiz
15%
A
35%
B
40%
C
11%
D
Forwarded from NET GSET
2.. આંતરિક યથાર્થતાનો એક ઘટક કયો છે ?
(A) જૂથો વચ્ચેની આંતરક્રિયા
(B) સ્વતંત્ર ચલ અને પૂર્વકસોટી વચ્ચેની આંતરક્રિયા (C) હોર્થોન અસર (D) માવજતના વિગતવાર વર્ણનનો અભાવ
Anonymous Quiz
27%
A
44%
B
20%
C
9%
D
Forwarded from NET GSET
4. કસોટી કલમનું ભેદ૫૨ખ મૂલ્ય.......હોય શકે
(A) ધન
(B) ઋણ (C) શૂન્ય (D) ઉપરોક્ત બધા જ
Anonymous Quiz
17%
A
17%
B
15%
C
51%
D
Forwarded from NET GSET
5.. પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ભારતમાં સેવાકાલીન પ્રશિક્ષણ વર્ગો.........દ્વારા યોજવામાં આવે છે.
1. DIET
2. SSA ફંકશનરીઝ 3. એકેડેમિક સ્ટાફ કોલેજ (A) (1) અને (2) (B) (1) અને (3) (C) (2) અને (3) (D) (1), (2) અને (3)
Anonymous Quiz
44%
A
21%
B
17%
C
18%
D
Forwarded from NET GSET
6.. સર્વશિક્ષા અભિયાન અંતર્ગત નવનિયુક્ત શિક્ષકોએ ફરજિયાતપણે કેટલા દિવસની
પ્રારંભિક તાલીમ લેવી પડે છે :
(A) ૨૦ દિવસ (B) ૩૦ દિવસ (C) ૬૦ દિવસ (D) ૪૦ દિવસ
Anonymous Quiz
19%
A
37%
B
34%
C
10%
D
Forwarded from NET GSET
8.વિશ્વમાં સૌ પ્રથમ દૂરવર્તી શિક્ષણનો યુનિવર્સિટી સ્ત૨નો કાર્યક્રમ કયા દેશમાં શરૂ થયો હતો ?
(A) યુ.કે.
(B) યુ.એસ.એ. (C) ઓસ્ટ્રેલિયા (D) નેધરલેન્ડ
Anonymous Quiz
27%
A
44%
B
17%
C
12%
D
Forwarded from NET GSET
9. નીચેના પૈકી કર્યું દૂરવર્તી શિક્ષણનું લક્ષણ નથી ?
(A) મુક્ત અઘ્યયન
(B) રેડિયો અને ટીવી કાર્યક્રમો (C) નિયમિત હાજરી (D) મુદ્રિત સામગ્રી
Anonymous Quiz
13%
A
19%
B
51%
C
17%
D
Forwarded from NET GSET
10.શાળાનો કોઈ શિક્ષક અભ્યાસક્રમનું કોઈ મોડેલ વિચારે છે અને તે વિકસાવીને તેનો અમલ કરે છે જયારે વહીવટકર્તાને એની જાણ થાય છે ત્યારે તે એને સ્વીકારે છે અને આખા ગુજરાતમાં એને અમલમાં મૂકે છે આ મોડેલને કયા નામે ઓળખી શકાય ?
Anonymous Quiz
38%
(A) પ્રણાલી વિશ્લેષણ
21%
(B) તળિયાના સ્તરનું
20%
(C) વહીવટી
21%
(D) નિદર્શન
Forwarded from NET GSET
#NET
#SET
#Generalpaper
#PAPER1
#Quiz
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
Forwarded from NET GSET
Forwarded from NET GSET
Forwarded from NET GSET