NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
#ALL The Best#
For GSET
23rd January 2022
પરીક્ષાની સમસ્યા જીવનભર રહેશે
એનો ઉપાય આત્મવિશ્ર્વાસ અને સખત પરિશ્રમ.....
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
🏁🏁🏁🏁🏁🏁🏁🏁🏁🏁
GSET એજયુકેશનનું પેપર કેવું લાગ્યું...?
Anonymous Poll
18%
સરળ
58%
મધ્યમ
26%
અઘરું
ક્યો ભાગ સરળ લાગ્યો.?
Anonymous Poll
56%
Paper I
49%
Paper II
D is answer
C is the right answer
B is the right answer
A is the right answer
D is the right answer
D is the right answer
B is the right answer
C is the right answer
B is the right answer
A is the right answer
B is the right answer
Q is the right answer
B is the right answer
B is the right answer
C is the right answer
મિત્રો વધુ ને વધુ શેર કરવા વિનંતી.. 🙏
જિલ્લા રોજગાર કચેરી આણંદ અને યુનિવસીટી રોજગાર કેન્દ્ર વિદ્યાનગર ધ્વારા હાલની પરીસ્થિતીને ધ્યાને લેતા રોજગાર વાચ્છુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે અને ઉમેદવારે ઘરેથી ઈન્ટર્વ્યુ આપી શકે તે માટે ઓનલાઈન રોજગાર ભરતીમેળાનું આયોજના કરવામાં આવેલ છે તારીખ ૨૫/૦૧/૨૦૨૨, ૨૭/૦૧/૨૦૨૨ તથા ૨૮/૦૧/૨૦૨૨ નાં રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે ગુગલમીટનાં માધ્યથી ઈન્ટર્વ્યુનું આયોજન કરવામાં આવેલ છે જેમા જોડાવા ઈચ્છુક ઉમેદવારે નિચે દર્શાવેલ લીંક્માં રજીસ્ટ્રેશન કરવાનું રહશે તથા ગુગલલીંકનાં માધ્ય્મથી જણાવેલ તારીખે જોડાવાનું રહેશે.

ભરતીમેળાનું રજીસ્ટ્રેશન: https://forms.gle/ATZuoRbmV18YTiEw7

ઓનલાઈન જોબફેર લીંક:

Online Job fair Anand Google Meet joining info Video call link: https://meet.google.com/fkz-wtkr-car


--