NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
4.. શૈક્ષણિક સંસ્થા માટે ઉત્તમ નેતાગીરી શૈલી.............છે.

(A) વ્યક્તિ અભિમુખ (B) કામગીરી અભિમુખ (C) વ્યક્તિ અને કામગીરી અભિમુખ (D) પ્રણાલી અભિમુખ
Anonymous Quiz
13%
A
15%
B
43%
C
29%
D
5..શૈક્ષણિક સંચાલન......ને સામેલ કરે છે.

(1) માનવતાવાદી અભિગમ (2) અમલદારશાહી (3) નેતાગીરી અને પ્રેરણા (4) વ્યક્તિત્વ માપન (A) (1), (2) અને (૩) (B) (1), (2), (3) અને (4) (C) (1), (3) અને (4) (D) (1), (3) અને (4)
Anonymous Quiz
13%
A
32%
B
36%
C
20%
D
6.સામાન્ય રીતે કઈ નેતાગીરી શૈલી ઓછી
ઉત્પાદક છે ?
(A) લોકશાહી (B) આપખુદશાહી (C) સ્વૈવિહાર (D) અર્ધ લોકશાહી
Anonymous Quiz
9%
A
39%
B
36%
C
15%
D
7.કયો સંસ્થાકીય આયોજનનો હિસ્સો નથી ?
(A) બજેટિંગ
(B) માનવસ્ત્રોતોનું આયોજન (C) ધ્યેયો અને લક્ષ્યોનું નિશ્ચયન (D) PTA મીટીંગોનું અર્થઘટન
Anonymous Quiz
16%
A
17%
B
23%
C
44%
D
8.અધિક્ષણ ........... છે.

(1) સેવાકીય પ્રવૃત્તિ (2) કોઈ એક પ્રક્રિયા (3) કોઈ એક કાર્ય (4) શૈક્ષણિક નેતાગીરી (A) (1), (2) અને (3) (B) (2), (3) અને (4) (C) (1), (2), (3) અને (4) (D) (1), (2) અને (4)
Anonymous Quiz
21%
A
30%
B
31%
C
17%
D
9...................કસોટી પ્રયુક્તિ પણ છે.
(A) મુલાકાત
(B) પ્રશ્નાવલિ (C) સમાયોજન સંશોધનિકા (D) અર્ધ પ્રક્ષેપણ કસોટી
Anonymous Quiz
24%
A
32%
B
29%
C
16%
D
10.એક વખત કસોટીના સંચાલનથી નીચે પૈકી કઈ વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરી શકાતી નથી ?
(A) KR 20
(B) KR 21 (C) ક્રોનબેક આલ્ફા (D) કસોટી પુનઃકસોટી
Anonymous Quiz
13%
A
20%
B
37%
C
30%
D
11.કલમ પૃથકકરણમાં..........નો સમાવેશ થતો નથી.
(A) કલમ ભેદપરખતા
(B) માનાંકો (C) વિકર્ષકોનું પૃથકકરણ (D) કઠીનતા કક્ષા
Anonymous Quiz
11%
A
34%
B
31%
C
24%
D
12.નીચે પૈકી કોણ માનાંકનો પ્રકાર નથી ?
(A) પ્રતિશત
(B) સ્ટેનાઈન (C) વર્ષ (D) શતમાન/ટકાવારી
Anonymous Quiz
12%
A
37%
B
33%
C
18%
D
13...........માં કાચા પ્રાપ્તાંકોનું પ્રમાણભૂત પ્રાપ્તાંકોમાં પરિવર્તન અનિવાર્ય છે.
(A) બુદ્ધિ કસોટીઓ
(B) વ્યકિતત્વ કસોટીઓ (C) વલણ માપન કસોટીઓ (D) અભિયોગ્યતા કસોટીઓ
Anonymous Quiz
18%
A
22%
B
35%
C
26%
D
14.‘‘સૂક્ષ્મ અધ્યાપન એ વર્ગખંડનું કદ અને વર્ગ–તાસના લઘુ સ્વરૂપે થતી અધ્યાપન ઘટના છે’’ આ નિરીક્ષણ કોનું છે ?
(A) ફલેન્ડર, રેડ એ
(B) ઈવ, એ. ડબલ્યુ. (C) કિલટ, જે.સી. (D) એલન, ડી. ડબલ્યુ.
Anonymous Quiz
23%
A
28%
B
24%
C
25%
D
15.‘‘ઉત્તમ વ્યક્તિઓ માટે ઉત્તમ સમયે અને ઉત્તમ કિંમતે ઉત્તમ જગ્યાએ ઉત્તમ સાધનસામગ્રી પહોંચાડવી’’ એ અભિગમને
કયા નામથી ઓળખાય છે ?
(A) આંતરગ્રથિત અભિગમ (B) સોફટવેર અભિગમ (C) પ્રણાલી અભિગમ (D) હાર્ડવેર અભિગમ
Anonymous Quiz
37%
A
23%
B
31%
C
9%
D
આજની રાત મેહનત, પ્રયત્ન કરી લો...
હારી માની ને હવે હાથ હેઠા ન મૂકતા..
નહિ તો છેલ્લા 6 મહિનાની તૈયારી કરી છે ....
બધી જ મેહનત આપનો એક હાર માનવાથી હર હંમેશા માટે અફસોસ વ્યક્ત કરવામાં જશે ......
🙏🙏🙏🙏🙏
વધુ ને વધુ શેર કરશો.....
NET GSET pinned «તમારા સપનાને સાકાર કરવા તમે પ્રયત્ન કર્યો છે તો જ તમને ફળ મળે છે ...... ખેતી માટે વરસાદ હોઇ ખાતર હોઇ પણ તમે ખેતર ખેડ્યાં વગર જ પાકની આશ લઈ બેસો તો બસ નિષ્ફળતા મળે... બસ ખાલી ખેતર ખેડવાનો પ્રયત્ન કરો પછી ભગવાન છે જ... છેલ્લા કલાક...... #ગુજરાતીભાષામાં# #Education…»
#ALL The Best#
For GSET
23rd January 2022
પરીક્ષાની સમસ્યા જીવનભર રહેશે
એનો ઉપાય આત્મવિશ્ર્વાસ અને સખત પરિશ્રમ.....
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
🏁🏁🏁🏁🏁🏁🏁🏁🏁🏁
GSET એજયુકેશનનું પેપર કેવું લાગ્યું...?
Anonymous Poll
18%
સરળ
58%
મધ્યમ
26%
અઘરું
ક્યો ભાગ સરળ લાગ્યો.?
Anonymous Poll
56%
Paper I
49%
Paper II
D is answer
C is the right answer
B is the right answer
A is the right answer