NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
9. The Sardar Sarovar Project is built on the river
(A) Narmada
(B) Yamuna (C) Chambal (D) Ganga
Anonymous Quiz
80%
A
10%
B
8%
C
3%
D
10. On the bank of which river is Hyderabad City located?
(A) Ganga
(B) Musi River (C) Chambal (D) Banas
Anonymous Quiz
20%
A
40%
B
29%
C
12%
D
NET GSET pinned a photo
NET GSET pinned «જે મિત્રોને કોરોના થયેલ હોય તે મિત્રો Gujarat Set ના ફોન નંબર પર ફોન કરીને માહિતી મેળવી લો..... કેવી રીતે પરીક્ષા આપવાની તે જાણી લો.... શેર કરોજો 🙏🙏🙏🙏🙏🙏 Gset Call No.👇👇👇 02652786337»
કિનારે આવેલ સફળતા ડૂબી ના જવાદો
છેલ્લો પ્રયત્ન પ્રગતિની પંથનો હોઇ છે .

2days to go ...

#ગુજરાતીભાષામાં
#Education
#paper2
#Quiz
#Target23January2022
#GSET
Questions coming soon 👍🏻👍🏻🙏🙏🙏🏁🏁🏁🏁🏁7
1. કઈ પૂર્ણ પ્રાયોગિક યોજના છે ?
(A) એક જૂથ યોજના
(B) બે જૂથ યાદૃચ્છિક પાત્રોમા ઉત્તરકસોટી યોજના (C) એક જૂથ પૂર્વકસોટી-ઉત્તરકસોટી યોજના (D) બે જૂથ સ્થિર યોજના
Anonymous Quiz
15%
A
35%
B
40%
C
11%
D
2.. આંતરિક યથાર્થતાનો એક ઘટક કયો છે ?
(A) જૂથો વચ્ચેની આંતરક્રિયા
(B) સ્વતંત્ર ચલ અને પૂર્વકસોટી વચ્ચેની આંતરક્રિયા (C) હોર્થોન અસર (D) માવજતના વિગતવાર વર્ણનનો અભાવ
Anonymous Quiz
27%
A
44%
B
20%
C
9%
D
4. કસોટી કલમનું ભેદ૫૨ખ મૂલ્ય.......હોય શકે
(A) ધન
(B) ઋણ (C) શૂન્ય (D) ઉપરોક્ત બધા જ
Anonymous Quiz
17%
A
17%
B
15%
C
51%
D
5.. પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ભારતમાં સેવાકાલીન પ્રશિક્ષણ વર્ગો.........દ્વારા યોજવામાં આવે છે.
1. DIET
2. SSA ફંકશનરીઝ 3. એકેડેમિક સ્ટાફ કોલેજ (A) (1) અને (2) (B) (1) અને (3) (C) (2) અને (3) (D) (1), (2) અને (3)
Anonymous Quiz
44%
A
21%
B
17%
C
18%
D
6.. સર્વશિક્ષા અભિયાન અંતર્ગત નવનિયુક્ત શિક્ષકોએ ફરજિયાતપણે કેટલા દિવસની
પ્રારંભિક તાલીમ લેવી પડે છે :
(A) ૨૦ દિવસ (B) ૩૦ દિવસ (C) ૬૦ દિવસ (D) ૪૦ દિવસ
Anonymous Quiz
19%
A
37%
B
34%
C
10%
D
8.વિશ્વમાં સૌ પ્રથમ દૂરવર્તી શિક્ષણનો યુનિવર્સિટી સ્ત૨નો કાર્યક્રમ કયા દેશમાં શરૂ થયો હતો ?
(A) યુ.કે.
(B) યુ.એસ.એ. (C) ઓસ્ટ્રેલિયા (D) નેધરલેન્ડ
Anonymous Quiz
27%
A
44%
B
17%
C
12%
D
9. નીચેના પૈકી કર્યું દૂરવર્તી શિક્ષણનું લક્ષણ નથી ?
(A) મુક્ત અઘ્યયન
(B) રેડિયો અને ટીવી કાર્યક્રમો (C) નિયમિત હાજરી (D) મુદ્રિત સામગ્રી
Anonymous Quiz
13%
A
19%
B
51%
C
17%
D
10.શાળાનો કોઈ શિક્ષક અભ્યાસક્રમનું કોઈ મોડેલ વિચારે છે અને તે વિકસાવીને તેનો અમલ કરે છે જયારે વહીવટકર્તાને એની જાણ થાય છે ત્યારે તે એને સ્વીકારે છે અને આખા ગુજરાતમાં એને અમલમાં મૂકે છે આ મોડેલને કયા નામે ઓળખી શકાય ?
Anonymous Quiz
38%
(A) પ્રણાલી વિશ્લેષણ
21%
(B) તળિયાના સ્તરનું
20%
(C) વહીવટી
21%
(D) નિદર્શન
UGC-NET/JRF आंसर की जारी
Check answer key ⤵️
https://ugcnet.nta.nic.in/WebInfo/Page/Page?PageId=1&LangId=P
Being Helping Hands........
We pray for your exam and success...
🙏🙏🙏🙏🙏🙏🙏
તમારા સપનાને સાકાર કરવા
તમે પ્રયત્ન કર્યો છે તો જ તમને ફળ મળે છે ......
ખેતી માટે વરસાદ હોઇ ખાતર હોઇ પણ તમે ખેતર ખેડ્યાં વગર જ પાકની આશ લઈ બેસો તો બસ નિષ્ફળતા મળે...
બસ ખાલી ખેતર ખેડવાનો પ્રયત્ન કરો પછી ભગવાન છે જ...
છેલ્લા કલાક......
#ગુજરાતીભાષામાં#
#Education
#paper2
#Quiz
#Target23January2022
#GSET
Questions coming soon 👍🏻👍🏻🙏🙏🙏🏁🏁🏁🏁🏁7
1.ત્રણ વર્ષના અભ્યાસ બાદ પદવી આપવા અર્થે માત્ર એક જ વખત વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું – આ ઘટના શાનું ઉદાહરણ છે ?
(A) સમાકલિત મૂલ્યાંકન
(B) રચનાત્મક મૂલ્યાંકન (C) વાર્ષિક મૂલ્યાંકન (D) અંતિમ મૂલ્યાંકન
Anonymous Quiz
20%
A
17%
B
34%
C
29%
D