NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
3. માનસિક સ્વાસ્થ્ય અભિગમ......., સમાવે
છે.
(A) તબીબી અભિગમ (B) ધોરણાત્મક અભિગમ (C) મનોસામાજિક અભિગમ (D) ઉપરોક્ત ત્રણેય
Anonymous Quiz
11%
A
6%
B
24%
C
59%
D
4. નીચે પૈકી કઈ પલાયન વૃત્તિની પ્રયુક્તિ નથી ?
(A) દિવાસ્વપ્ન
(B) માંદગીથી ભાગવું (C) પ્રક્ષેપણ (D) વિમુક્તતા
Anonymous Quiz
31%
A
26%
B
27%
C
17%
D
5. વ્યક્તિત્વ પ્રકાર સિદ્ધાંત.............ને લક્ષમાં રાખે છે.
(A) વ્યક્તિ સમગ્ર તરીકે
(B) વ્યક્તિ ઘટક તરીકે (C) વ્યક્તિને સારી કે ખરાબ પ્રકારમાં નિર્ધારિત કરવા (D) વ્યક્તિની ચામડીનો વર્ણ
Anonymous Quiz
40%
A
21%
B
33%
C
6%
D
6. નીચે પૈકી કયો માનસિક સ્વાસ્થ્યનો ધ્યેય નથી ?
(A) અંતર્નિહિત સંભાવનાઓને ચરિતાર્થ
કરવી (B) સુખાકારી (C) સંવાદી અસ્તિત્વ (D) હતાશા સહનશીલતા
Anonymous Quiz
22%
A
23%
B
21%
C
34%
D
7. સલાહનો હેતુ આ નથી:
(A) અસીલને સલાહ આપવી
(B) ધ્યેય નિર્ધારણમાં અસીલને મદદ કરવી (C) અસીલ દ્વારા એક વિકલ્પની પસંદગી કરવી (D) પોતાના નિર્ણયો-પસંદગી માટે અસીલને જવાબદાર બનાવવો
Anonymous Quiz
12%
A
14%
B
18%
C
57%
D
8. જૂથ સલાહ સેવા એટલે :
(A) ઈચ્છનીય સમસ્યાઓ વિશે જૂથને સલાહ આપવી
(B) જૂથ સભ્યોની સામાન્ય સમસ્યાઓ માટે સંભવિત પસંદગીઓ પૂરી પાડવી (C) વ્યક્તિની વ્યકિતગત સમસ્યા માટે સંભવિત પસંદગીઓ પૂરી પાડવી (D) સમગ્રતા માટે સલાહ પૂરી પાડવી
Anonymous Quiz
16%
A
24%
B
26%
C
33%
D
9. જૂથ માર્ગદર્શન સેવામાં શાનો સમાવેશ થાય છે ?
(A) વર્ગવાર્તાલાપ
(B) કારકિર્દી (C) કાર્યશાળા (D) ઉ૫૨ના બધા જ
Anonymous Quiz
9%
A
11%
B
5%
C
75%
D
11. નીચેના પૈકી કયું સાચું છે ?
(A) માર્ગદર્શન માત્ર સમસ્યારૂપ અસીલો માટે જ છે
(B) બધા જ અધ્યેતાઓને માર્ગદર્શન અને સલાહની જરૂર હોય છે (C) ·સલાહની જરૂર બધાને હોય પરંતુ માર્ગદર્શનની નહીં (D) બધા શિક્ષકો માર્ગદર્શનના શિક્ષકો કહેવાય
Anonymous Quiz
18%
A
52%
B
15%
C
15%
D
12.. નમૂનાનું કદ કોના પર આધારિત નથી ?
(A) અભ્યાસના હેતુઓ
(B) વ્યાપવિશ્વની સમાંગતા (C) ચલોના પ્રકાર અને સંખ્યા (D) માહિતી પૃથકકરણ માટે ઉપયોગમાં લેવાની પદ્ધતિઓ
Anonymous Quiz
17%
A
31%
B
22%
C
30%
D
13.કઈ ઉત્કલ્પના અંકશાસ્ત્રીય રીતે ચકાસી શકાય છે ?
(A) સંશોધન
(B) શૂન્ય (C) દિશા સૂચક (D) બિન દિશાસૂચક
Anonymous Quiz
29%
A
39%
B
26%
C
6%
D
14. ઉત્કલ્પનાની રચના કરવાથી કયા પ્રકારની સહાય મળતી નથી ?
(A) કયા પ્રકારનું ઉપક૨ણ વા૫૨વું તે નકકી
કરવું (B) કઈ અંકશાસ્ત્રીય કસોટી કરવીતે જાણવું (C) ફલિતાર્થો લખવા (D) નમૂના પસંદગી માટે વિચાર મેળવવો
Anonymous Quiz
14%
A
29%
B
32%
C
25%
D
15.શૂન્ય ઉત્પાદકતાનું સાંકેત નિરૂપણ કર્યું
છે ?
(A) Ho T, = Ti (B) Ho : T, > T (C) Ho : T2 < T1 (D) Ho : T2 # T1
Anonymous Quiz
24%
A
28%
B
29%
C
19%
D
16. ગુણાત્મક માહિતી : પ્રશ્નાવલિ :: સંખ્યાત્મક માહિતી :...........
(A) સિદ્ધિ કસોટી
(B) વલણ માપદંડ (C) અભિયોગ્યતા કસોટી (D) ઉપરોકત બધા જ
Anonymous Quiz
9%
A
13%
B
19%
C
58%
D
17. માવજતની જ અસરનો અભ્યાસ ક૨વા કયા ચલને અંકુશિત કરવામાં આવે છે ?
(A) સ્વતંત્ર
(B) ૫૨તંત્ર (C) બાહ્ય (D) આંતરવર્ગીય
Anonymous Quiz
23%
A
29%
B
23%
C
25%
D
NET GSET pinned a photo
આપડા માં અદ્ભુત શક્તિ છે.....
પરીક્ષા આપવા માટે આવો આત્મવિશ્ર્વાસ કેળવો.....All the Best
બસ પોતાનો પર વિશ્વાસ રાખો બીજાના વિચાર પર નહિ .બાકી લોકો તમને કોઈ દિવસ આગળ નહિ આવા દે...
Very Good Morning 🙏......
જે મિત્રોને કોરોના થયેલ હોય તે મિત્રો Gujarat Set ના ફોન નંબર પર ફોન કરીને માહિતી મેળવી લો.....
કેવી રીતે પરીક્ષા આપવાની તે જાણી લો....
શેર કરોજો 🙏🙏🙏🙏🙏🙏

Gset Call No.👇👇👇

02652786337
#NETGSET
#NET
#SET
#Generalpaper
#PAPER1
#Quiz Coming Soon

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
1. Who is given the credit of carrying Jainism to South India?
(A) Bhadrabahu
(C) Khizr Khan (B) Mayo (D) None of these
Anonymous Quiz
36%
A
21%
B
27%
C
16%
D