NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
9. Indian government’s target of producing power from biomass by the year 2022, is
(A) 50 MW
(B) 25 MW (C) 15 MW (D) 10 MW
Anonymous Quiz
38%
A
31%
B
23%
C
7%
D
10. Assertion (A): Conserving our soil resources is critical to human survival.
Reason (R): Soil is home to many micro-organisms and contains minerals.
Choose the correct code:
Anonymous Quiz
41%
(A) Both (A) and (R) are correct and (R) is the correct explanation of (A).
45%
(B) Both (A) and (R) are correct but (R) is not the correct explanation of (A).
7%
(C) (A) is true and (R) is false.
6%
(D) (A) is false and (R) is true.
#Target23January
#Quiz
#paper2
#Education
#NeverGiveUp
#Tryit
#Hope is live forever
👇👇👇👇👇👇👇👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Please share and support Us..
1.ફિલ્ડરના આનુષંગિક મોડલનું વિશિષ્ટ લક્ષણ છે.

(A) મહત્તમ નેતૃત્વ કાર્ય (B) મહત્તમ સંસ્થાકીય કાર્ય (C) મહત્તમ વૈયક્તિક કાર્ય (D) મહત્તમ જૂથ કાર્ય
Anonymous Quiz
23%
A
28%
B
32%
C
17%
D
2. નીચેનામાંથી કયો શૈક્ષણિક આયોજનનો અભિગમ નથી?

(A) સામાજિક ન્યાય (B) માનવ સંસાધન વિકાસ (C) સામાજિક માગ (D) દીર્ઘકાલીન આયોજન
Anonymous Quiz
24%
A
19%
B
32%
C
26%
D
2. શાળેય સંગઠનાત્મક પરીક્ષણ અને નિદાનમાં એક મુખ્ય ગુણાત્મક ...........પદ્ધતિ છે.

(A) TQM (સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન) (B) AAA (શૈક્ષણિક અને વહીવટી તપાસો) (C) IQAC (આંતરિક ગુણવત્તા બાંયેધરી કોષ) (D) SWOC (ક્ષમતા, નબળાઈ, તકો અને પડકારો)
Anonymous Quiz
29%
A
24%
B
26%
C
21%
D
4.. હકીકતો વિશેની વિશાળ જાગૃતિ અને જ્ઞાનનું ઉત્તમ પરીક્ષણ .....,........દ્વારા થાય છે.

(A) ખરાં-ખોટાં કસોટી (B) સાદૃશ્ય પ્રકાર કસોટી (C) બહુવિકલ્પ પસંદગી કસોટી (D) અત્મલક્ષી કસોટી
Anonymous Quiz
16%
A
26%
B
30%
C
29%
D
5.વિચલિત થઈ શકે તેવા ચલના નિરીક્ષણોની સંખ્યા એટલે...........
(A) સાર્થકતાની કક્ષા
(B) નિર્ણાયક ક્ષેત્ર (C) સ્વાતંત્ર્ય સંખ્યા (D) પ્રમાણે ભૂલ
Anonymous Quiz
41%
A
15%
B
25%
C
20%
D
6. વ્યાપવિશ્વના પ્રાચલ અને તેને અનુરૂપ અંકશાસ્ત્રના મૂલ્ય વચ્ચેનો તફાવત............ કહેવાય છે.

(A) નિદાન ભૂલ (B) નમૂના પસંદગી ભૂલ (C) અર્થઘટનાત્મક ભૂલ (D) પ્રમાણ ભૂલ
Anonymous Quiz
13%
A
36%
B
30%
C
21%
D
7.વધુ કાબેલથી ઓછા કાબેલ વિદ્યાર્થીઓને જુદા દર્શાવતાં કલમ–મૂલ્યને........ કહે છે.

(A) ચલ મૂલ્ય (B) કઠિનતા મૂલ્ય (C) ભેદ૫૨ખક્ષમતા મૂલ્ય (D) માપદંડ મૂલ્ય
Anonymous Quiz
8%
A
25%
B
38%
C
29%
D
8.એક કસોટી દ્વારા બે વિભિન્ન પરિસ્થિતિઓમાં એક જ વ્યક્તિ દ્વારા મેળવાયેલા પ્રાપ્તાંકોના સાતત્યને ............. કહે છે.

(A) ઉપયોગિતા (B) વિશ્વસનીયતા (C) વસ્તુનિષ્ઠતા (D) યથાર્થતા
Anonymous Quiz
10%
A
42%
B
19%
C
29%
D
9.એવી શૈક્ષણિક વ્યવસ્થા કે જેનાં અઘ્યયન પ્રક્રિયાના ઘણાં પાસા કોઈ એક અધ્યેતાના નિયંત્રણમાં હોય જે શું અને કેમ અભ્યાસ કરવો તે નકકી કરે છે તેને ......... કહેવાય છે.

(A) મુક્ત અધ્યયન (B) આંતરક્રિયાત્મક અધ્યયન (C) અભિક્રમિક અધ્યયન (D) સ્વ અધ્યયન
Anonymous Quiz
18%
A
30%
B
30%
C
22%
D
10.કમ્પ્યુટરમાં પાઠયસામગ્રી, ચિત્ર, અવાજ, સંગીત અને એનિમેશનની સમગ્ર રજૂઆતને......કહે છે.

(A) દૃશ્ય રજૂઆત (B) બહુમાઘ્યમી રજૂઆત (C) બહુ ઈન્દ્રીય અધ્યયન (D) શ્રાવ્ય રજૂઆત
Anonymous Quiz
16%
A
51%
B
27%
C
6%
D
11. સમસ્યા ઉકેલ, વિચારણા અને અઘ્યયનની અધિમાન્ય રીત......... કહેવાય છે જે કોઈપણ વ્યક્તિ દ્વારા ખપમાં લેવાય છે.

(A) સ્વ દ્વારા અધ્યયન (B) અધ્યયન કાર્યક્રમ (C) અધ્યયન શૈલી (D) વ્યક્તિગત અઘ્યયન
Anonymous Quiz
28%
A
27%
B
25%
C
20%
D
12.કોઈ એક અધ્યેતાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જરૂરિયાત આધારિત શિક્ષણ, અધ્યાપન કે અધ્યયનને..........કહે છે.

(A) દિગ્દર્શિત શિક્ષણ (B) વૈયક્તિક શિક્ષણ (C) નિયંત્રિત શિક્ષણ (D) સ્વ શિક્ષણ
Anonymous Quiz
16%
A
50%
B
24%
C
11%
D
#NET
#SET
#Generalpaper
#PAPER1
#Quiz
Coming Soon
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
1.Two earthquakes A and B happen to be of magnitude 5 and 6 respectively on Richter Scale. The ratio of the energies released EB/EA will be approximately
(A) ~ 8
(B) ~ 16 (C) ~ 32 (D) ~ 64
Anonymous Quiz
28%
A
38%
B
26%
C
8%
D
2.Which of the following combinations represent renewable natural resources
(A) Fertile soil, fresh water and natural gas
(B) Clean air, phosphates and biological diversity (C) Fishes, fertile soil and fresh water (D) Oil, forests and tides
Anonymous Quiz
27%
A
37%
B
23%
C
13%
D
3. In the recently launched Air Quality Index in India, which of the following pollutants is not included
(A) Carbon monoxide
(B) Fine particulate matter (C) Ozone (D) Chlorofluorocarbons
Anonymous Quiz
15%
A
36%
B
35%
C
14%
D