NET GSET
5.62K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
7.. પૂર્ણ સમાંગ માહિતીના પ્રમાણવિચલનનું મૂલ્ય હોય છે.

(A) શૂન્ય કરતા વધારે (B) શૂન્ય કરતા ઓછું (C) શૂન્ય (D) હંમેશા એક
Anonymous Quiz
27%
A
24%
B
32%
C
17%
D
8. કર્યો નબળો સહસંબંધાંક છે ?

(A) -0.90 (B) +0.10 (C) +0.90 (D) +1.00
Anonymous Quiz
49%
A
19%
B
11%
C
21%
D
9.. મૂલ્યો (પ્રાપ્તાંકો) ના જૂથમાં સૌથી વધુ વખત જોવા મળતી સંખ્યાને ........ કહે છે.

(A) સરાસરી (B) મધ્યસ્થ (C) બહુલક (D) અચળ
Anonymous Quiz
13%
A
15%
B
64%
C
8%
D
10. ટાગોર માટે ખરું શિક્ષણ તે છે કે જે :

(A) બધા પ્રત્યે વ્યક્તિના જીવનને સુસંવાદી બનાવે છે (B) ટેવો અને મનોવલણોમાં નિયમિતતા કેળવે છે (C) બૌદ્ધિક અને સાંવેગિક પ્રભુત્વ ધરાવે (D) જીવન પ્રત્યે વાસ્તવિક અને વ્યવહારુ અભિગમ લાવે છે
Anonymous Quiz
27%
A
13%
B
14%
C
45%
D
11. ભૌતિક અને શારીરિક વિશ્વ વાસ્તતિાની અપૂર્ણ અભિવ્યક્તિ છે. આ..........નો વિચાર છે.

(A) આદર્શવાદ (B) બૌદ્ધમત (C) જૈન મત (D) ઈસ્લામ
Anonymous Quiz
52%
A
21%
B
19%
C
7%
D
12.શિક્ષણના પંચકોષ સિદ્ધાંતનું વિસ્તૃતીકરણ ...........એ કર્યું.

(A) શ્રી અરવિંદ (B) સ્વામી વિવેકાનંદ (C) પતંજલિ (D) મહાત્મા ગાંધી
Anonymous Quiz
33%
A
34%
B
25%
C
9%
D
13.. તાર્કિક વસ્તુનિષ્ઠાવાદમાં, મૂલ્યો....... છે.

(A) નિરપેક્ષ (B) વાસ્તવિક (C) સાપેક્ષ (D) નિર્ધારિત
Anonymous Quiz
26%
A
33%
B
31%
C
10%
D
14. સ્વામી વિવેકાનંદ મુજબ શિક્ષકની સફળતાનો આધાર ......... છે.

(A) વ્યાવસાયિક તાલીમ (B) વ્યક્તિગત સ્વાર્થનો ત્યાગ અને સામાજિક સેવા (C) વિષયવસ્તુમાં પારંગતતા (D) આજ્ઞાંકિતતાની ભાવના
Anonymous Quiz
16%
A
51%
B
22%
C
12%
D
15. પ્રાચીન સમયમાં ધાર્મિક લખાણો માત્ર.......નો અધિકાર હતો.
Anonymous Quiz
75%
બ્રાહ્મણો
12%
શુદ્રો
6%
વૈશ્યો
7%
ક્ષત્રિય
16. સામાજિકીકરણ એવી પ્રકિયા છે જેના દ્વારા વ્યક્તિ તેના સામાજિક વાતાવરણને અનુકૂળ થાય છે તેવું....... એ કહ્યું છે.
Anonymous Quiz
41%
જોહન ડ્યુઈ
23%
મારિયા મોન્ટેસરી
28%
હર્બર્ટ સ્પેન્સર
8%
જેમ્સ Drever
17....... ની ક્ષમતા વિકસાવવા વ્યકિતએ સામાજિક જીવનમાં સક્રિય સામાજિક બળોનો ઉપયોગ શોધી કાઢવો જોઇએ.
Anonymous Quiz
33%
સમાજીક મનોવલણ
23%
સમાજીક પરિવર્તન
37%
સમાજીક સમાયોજન
7%
સમાજીક વર્તન
સાંજે જીસેટ માટે ગુજરાતીમાં પ્રશ્ર્નો મૂકવામાં આવે છે.. તો એ મૂકવા જોઈએ ?
તમારા પ્રતિભાવ જરૂરથી આપશોજી..🙏🙏🙏
#NETGSET
Anonymous Poll
97%
હા
4%
ના
💪લોખંડને તોડવું મુશ્કેલ છે પણ તેને તેનો કાટ તોડી નાખે છે એમ માણસને હરાવવો મુશ્કેલ છે....
પણ એના નબળા વિચારો જ તેનું પતન કરાવે છે....🙏👍💪👏✌️

જેમ લોખંડને પાણી સાથે રાખો તો કાટ લાગી જાય તેમ ..
માણસને સફળ બનવુ હોઇ તો નબળા વિચારવાળા માણસઓ સાથે ન રહેવું....🙏🙏🙏
10 days are left... Try your level best..
#NET
#SET
#Generalpaper
#PAPER1
#Quiz
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
Q.2 Which is not the mode of CAI?
Anonymous Quiz
19%
Tutorial mode
34%
Drill mode
30%
Simulation mode
17%
Question mode
Q.3 When presenting materials, teachers should consider which of the following?
Anonymous Quiz
11%
Structuring
9%
Balancing
13%
Motivating
67%
All the above
Q.4 The technology in education is making teaching
Anonymous Quiz
23%
Learner oriented
5%
Teacher oriented
68%
Both (a) and (b)
4%
None of the above
Q.6 Which of the following methods of communication is the most effective?
Anonymous Quiz
27%
Verbal communication
17%
Oral Communication
21%
Multimedia method
35%
Difficult to generalize and depends upon the situation