2.સર્જનાત્મક ચિંતન એટલે :
(A) તાર્કિક ચિંતન (B) વિશ્લેષણાત્મક ચિંતન (C) કેન્દ્રગામી ચિંતન (D) વિકેન્દ્રગામી ચિંતન
(A) તાર્કિક ચિંતન (B) વિશ્લેષણાત્મક ચિંતન (C) કેન્દ્રગામી ચિંતન (D) વિકેન્દ્રગામી ચિંતન
Anonymous Quiz
36%
A
37%
B
18%
C
9%
D
3.અભિસંધાન એ :
(A) અધ્યેતાની કોઈ એક મનોસ્થિતિ (B) અધ્યયનની કલા (C) અર્થના અંતસ્થીકરણની કોઈ એક પ્રક્રિયા (D) બે ભિન્ન બાબતોને જોડવાની કોઈ એક પ્રક્રિયા
(A) અધ્યેતાની કોઈ એક મનોસ્થિતિ (B) અધ્યયનની કલા (C) અર્થના અંતસ્થીકરણની કોઈ એક પ્રક્રિયા (D) બે ભિન્ન બાબતોને જોડવાની કોઈ એક પ્રક્રિયા
Anonymous Quiz
15%
A
19%
B
16%
C
50%
D
4.પ્રતિભાશાળી બાળક એ છે કે :
(A) જે સાપેક્ષરીતે વધુ બુદ્ધિશાળી હોય છે (B) જે હંમેશા વિજેતા હોય છે (C) જે ખૂબ ઊંચો બુદ્ધિ આંક ધરાવે છે (D) જે તમામ ક્ષેત્રોમાં હરીફાઈ કરી શકે છે
(A) જે સાપેક્ષરીતે વધુ બુદ્ધિશાળી હોય છે (B) જે હંમેશા વિજેતા હોય છે (C) જે ખૂબ ઊંચો બુદ્ધિ આંક ધરાવે છે (D) જે તમામ ક્ષેત્રોમાં હરીફાઈ કરી શકે છે
Anonymous Quiz
14%
A
12%
B
44%
C
30%
D
5.બચાવ પ્રયુક્તિ એટલે
Anonymous Quiz
28%
(A) અહમદને પહોંચતી ઠેસમાંથી બચવા માટે ઉપયોગમાં લેવામાં આવતી માનસિક પ્રયુક્તિઓ
13%
(B) બીજાઓ સાથેના પરામર્શનમાં ઉપયોગમાં લેવામાં આવતી પ્રયુક્તિઓ
49%
(C) પ્રત્યાયન પરિસ્થિતિઓમાં પોતાની જાતને બચાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી દલીલો
10%
(D) જૂથો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વ્યૂહરચનાઓ
6.માનસિક મંદતા એ :
(A) મનોવિકૃતિ (B) અધ્યયન વિકૃતિ (C) માનસિક વિકાસ વૃદ્ધિ અટકાવતી સ્થિતિ (D) લખવા અને વાંચવા માટે અક્ષમ બનાવતી સ્થિતિ
(A) મનોવિકૃતિ (B) અધ્યયન વિકૃતિ (C) માનસિક વિકાસ વૃદ્ધિ અટકાવતી સ્થિતિ (D) લખવા અને વાંચવા માટે અક્ષમ બનાવતી સ્થિતિ
Anonymous Quiz
25%
A
20%
B
45%
C
10%
D
7. પોલ ઈ ટોરેન્સના મતે સર્જનશીલતામાં ........... નો સમાવેશ થાય છે.
(A) કેન્દ્રિય અને વિકેન્દ્રિય ચિંતન (B) પ્રવાહિતા, લવચિકતા, મૌલિકતા અને વિસ્તૃતતા (C) અભિયોગ્યતા અને અભિરૂચિ (D) નિર્ણય લેવાની શક્તિ અને સમસ્યા ઉકેલ
(A) કેન્દ્રિય અને વિકેન્દ્રિય ચિંતન (B) પ્રવાહિતા, લવચિકતા, મૌલિકતા અને વિસ્તૃતતા (C) અભિયોગ્યતા અને અભિરૂચિ (D) નિર્ણય લેવાની શક્તિ અને સમસ્યા ઉકેલ
Anonymous Quiz
9%
A
46%
B
27%
C
18%
D
8.અપવાદરૂપ બાળકોના શિક્ષણ માટેના આધારનો નિયમ પ્રમાણમાં છે.
(A) સમતા (B) સમાનતા (C) સામાજિક અંતર (D) અલગ જૂથ રચના
(A) સમતા (B) સમાનતા (C) સામાજિક અંતર (D) અલગ જૂથ રચના
Anonymous Quiz
14%
A
42%
B
15%
C
29%
D
9. સામાજિક સુવિધા વંચિત અધ્યેતાઓમાં
નો સમાવેશ થાય છે. (A) નબળા સામાજિક આર્થિક સ્તરના અધ્યેતાઓ (B) એસ.સી., એસ.ટી., ગ્રામ્ય અને કન્યા અધ્યેતાઓ (C) શહેરી અધ્યેતાઓ અને કન્યાઓ (D) મંદ અને અધ્યયન અક્ષમ અધ્યેતાઓ
નો સમાવેશ થાય છે. (A) નબળા સામાજિક આર્થિક સ્તરના અધ્યેતાઓ (B) એસ.સી., એસ.ટી., ગ્રામ્ય અને કન્યા અધ્યેતાઓ (C) શહેરી અધ્યેતાઓ અને કન્યાઓ (D) મંદ અને અધ્યયન અક્ષમ અધ્યેતાઓ
Anonymous Quiz
37%
A
31%
B
17%
C
15%
D
10. વ્યક્તિત્વ માપન ......... ના ઉપયોગથી
થાય છે.
(A) પ્રક્ષેપિત અને અપ્રક્ષેપિત પ્રયુક્તિઓ (B) મૂલાકાતો અને અવલોકનો (C) સિદ્ધિ અને નિદાન કસોટીઓ (D) માનસના દેખાવના આધારે થતુ માપન
થાય છે.
(A) પ્રક્ષેપિત અને અપ્રક્ષેપિત પ્રયુક્તિઓ (B) મૂલાકાતો અને અવલોકનો (C) સિદ્ધિ અને નિદાન કસોટીઓ (D) માનસના દેખાવના આધારે થતુ માપન
Anonymous Quiz
26%
A
47%
B
21%
C
7%
D
11. .નીચેના પૈકી કઈ અશાબ્દિક બુદ્ધિ કસોટી
છે ?
(A) વેકસલર એડલ્ટ ઈન્ટેલીજન્સ ટેસ્ટ (B) વેકસલર ઈન્ટેલીજન્સ સ્કેલ ફોર ચિલ્ડરન (C) બીનેની કસોટી (D) રેવન્સ પ્રોગ્રેસીવ મેટ્રીકસ
છે ?
(A) વેકસલર એડલ્ટ ઈન્ટેલીજન્સ ટેસ્ટ (B) વેકસલર ઈન્ટેલીજન્સ સ્કેલ ફોર ચિલ્ડરન (C) બીનેની કસોટી (D) રેવન્સ પ્રોગ્રેસીવ મેટ્રીકસ
Anonymous Quiz
13%
A
23%
B
42%
C
23%
D
12. વ્યક્તિત્વના બંધારણીય ઘટકો ID, Ego અને
Super-ego કોનું પ્રદાન છે ? (A) ક્ષેત્રીય સિદ્ધાંત (B) વર્તનવાદ (C) માનવતાવાદ (D) મનોવિશ્લેષણ
Super-ego કોનું પ્રદાન છે ? (A) ક્ષેત્રીય સિદ્ધાંત (B) વર્તનવાદ (C) માનવતાવાદ (D) મનોવિશ્લેષણ
Anonymous Quiz
5%
A
34%
B
17%
C
45%
D
13.નીચે પૈકી કઈ પ્રક્ષેપણ કસોટી નથી ?
(A) TAT (B) રોરશેક શાહીના ડાઘા કસોટી (C) ચિત્ર વૈફલ્ય કસોટી (D) EPI
(A) TAT (B) રોરશેક શાહીના ડાઘા કસોટી (C) ચિત્ર વૈફલ્ય કસોટી (D) EPI
Anonymous Quiz
19%
A
38%
B
11%
C
31%
D
14.કોણ શૈક્ષણિક ઘટનાને સમજાવે, અનુમાન
કરે અને/અથવા નિયંત્રિત કરે છે ? (A) મૂલ્યાંકન (B) સંશોધન (C) માર્ગદર્શન (D) સંચાલન
કરે અને/અથવા નિયંત્રિત કરે છે ? (A) મૂલ્યાંકન (B) સંશોધન (C) માર્ગદર્શન (D) સંચાલન
Anonymous Quiz
19%
A
35%
B
30%
C
17%
D
15.સમસ્યા ઉકેલ અભિગમથી સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ તૈયાર કરવા માટે કયા પ્રકારનું સંશોધન હાથ ધરવું જોઈએ ?
(A) વ્યવહાર (B) મૂલ્યાંકન (C) ક્રિયાત્મક (D) મૂલગત
(A) વ્યવહાર (B) મૂલ્યાંકન (C) ક્રિયાત્મક (D) મૂલગત
Anonymous Quiz
26%
A
28%
B
36%
C
10%
D
16. જાતીયતા અને વિસ્તાર અભ્યાસના બે સ્વતંત્ર ચલો છે. નમુના પસંદગી માટેની કઈ પદ્ધતિ સૌથી યોગ્ય છે ?
(A) ઝૂમખા (B) સરળ યાદૃચ્છિકરણ (C) સ્ત૨ીકૃત (D) સહેતુક
(A) ઝૂમખા (B) સરળ યાદૃચ્છિકરણ (C) સ્ત૨ીકૃત (D) સહેતુક
Anonymous Quiz
21%
A
34%
B
32%
C
12%
D
Q.1 Which of the following statement is incorrect about microteaching?
Anonymous Quiz
18%
It is a method of teaching.
22%
It consists of core teaching skills.
30%
Each skill is practised separately.
30%
Questioning is one component of microteaching.
Q.2 Armstrong was the main exponent of
Anonymous Quiz
35%
Problem-solving method
20%
Project method
20%
Discussion method
25%
Heuristic method