Dnt forget keep in mind that as per updated syllabus of GSET ➡️ NET and GSET is having SAME syllabus...
1)શિક્ષણમાં લોકશાહીના ગુણગાન કરનાર કોણ..
Anonymous Quiz
12%
પ્લેટો
5%
સ્કીનર
47%
અબ્રાહમ લિંકન
36%
જહોન ડયૂઈ
2)વેદાન્ત દર્શન અનુસાર ‘ માયા ” એટલે :
Anonymous Quiz
20%
બ્રહ્મા દ્વારા સાજિત પરંતુ બ્રહ્માની વિરોધી શકિત
11%
સંપૂર્ણ બ્રમણા
34%
ભૌતિક વાસનાઓ
34%
અર્થ અને કામની અભિવ્યકિત
3) એક શાળા વિદ્યાર્થીઓને જળ - સંગ્રહ , જળ
- સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ કરાવે છે . આ કયો
અભિગમ સુચવે છે ?
- સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ કરાવે છે . આ કયો
અભિગમ સુચવે છે ?
Anonymous Quiz
33%
આદર્શવાદી
37%
વ્યવહારવાદી
7%
પ્રતિભાસવાદી
24%
અસ્તિત્વવાદી
4)ગાંધીજી શાને મહત્વ આપતા નથી ?
Anonymous Quiz
37%
ઉત્તમ ગુણવત્તાવાળા પાઠયપુસ્તકોનું નિર્માણ
16%
ઔપચારિક શિક્ષણ
16%
માતૃભાષા દ્વારા શિક્ષણ
30%
ઉત્પાદકતા માટેનું શિયાણ
5)નીચેનામાંથી કયો ફલિતાર્થો વેદાન્ત દર્શનમાંથી પ્રાપ્ત થતો નથી ?
Anonymous Quiz
52%
સ્ત્રી - શિક્ષણનો નકાર
17%
દુન્યવી જ્ઞાન કરતાં સ્વ - જ્ઞાન બહેતર
14%
ફળની આશા રાખ્યા વગર કર્મો કરો
16%
અધ્યેતામાં સ્વ - નિયંત્રણ અને એકાગ્રતાનો વિકાસ
NET GSET
મિશન_સ્વદેશી_આત્મ_નિર્ભર_ભારત_.pdf
*પ્રાધ્યાપક કે શિક્ષક જ સાચો દેશના વિકાસ કરી શકે છે. તો આ pdf file દેશને આર્થિક વિકાસમાં મદદરૂપ થઇ શકે છે*..
*ગમે તો Share કરો*..
*ગમે તો Share કરો*..
6) આમાંનું કયું લક્ષણ ટાગોર અને અરવિંદની શૈક્ષણિક વિચારધારામાં સામાન્ય છે ?
Anonymous Quiz
18%
શિરત અને સ્વ - નિયંત્રણ
16%
શિક્ષક વિદ્યાર્થીઓ માટે ઉદાહરણરૂપ હોય
47%
બાળકનો આધ્યાત્મિક વિકાસ
19%
સૌદર્યદૃષ્ટિનો વિકાસ
7)બૌદ્ધ દર્શનનું કેન્દ્રિય તત્વ કયું છે ?
Anonymous Quiz
24%
સેવા
8%
પ્રેમ
21%
કાર્યકારણ સંબંધ
46%
અહિંસા
8)ભારતીય દાર્શનિક વિચારધારાઓનું વિશિષ્ટ લક્ષણ કયું છે ?
Anonymous Quiz
18%
એનું સ્વરૂપ વિશ્લેષણાત્મક છે
32%
તે જીવનકેન્દ્રી છે
42%
એ તર્ક કરતાં શ્રદ્ધા પર વધારે આધારિત છે
8%
તેનો હેતુ દૈવી શકિતઓનું સ્પષ્ટીકરણ કરવાનો છે
9)ટાગોર માટે ખરું શિક્ષણ તે છે કે જે :
Anonymous Quiz
24%
બધા પ્રત્યે વ્યક્તિના જીવનને સુસંવાદી બનાવે છે
8%
ટેવો અને મનોવલણોમાં નિયમિતતા કેળવે છે
15%
બૌદ્ધિક અને સાંવેગિક પ્રભુત્વ ધરાવે
53%
જીવન પ્રત્યે વાસ્તવિક અને વ્યવહારુ અભિગમ લાવે છે
10)ભૌતિક અને શારીરિક વિશ્વ વાસ્તક્તિાની અપૂર્ણ અભિવ્યક્તિ છે . આ . . . . નો વિચાર છે .
Anonymous Quiz
61%
આદર્શવાદ
21%
બૌદ્ધમત
15%
જૈન મત
3%
ઈસ્લામ
4 days remaining.. if you have not filled the Net Examination Form then please go to the site ..and hurry up fill it fast
#EXAM #motivation
All the best for Net 2020
www.ugcnet.nta.ac.in
👆👆👆👆👆👆
#EXAM #motivation
All the best for Net 2020
www.ugcnet.nta.ac.in
👆👆👆👆👆👆
Since 1991, India has adopted a ......... Strategy.
Anonymous Quiz
49%
Export-led
17%
Import-led
18%
Deficit-led
16%
None of these
The theory of double Entry System of Book-keeping was first advocated by.......
Anonymous Quiz
28%
Leonardo Da vinci
20%
Arya Bhatt
38%
Luca Pacioli
14%
Leo Tolstoy
The actual economic behaviour of the firm cannot be explained with or without the concept of :
Anonymous Quiz
15%
Price
27%
Cost
34%
Profit
24%
Value
