કેટલીક મહત્વની ગાણિતિક વ્યાખ્યાઓ👇
એકી સંખ્યા
જે સંખ્યાનો એકમનો અંક ૧,૩,૫,૭. કે ૯ હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
બેકી સંખ્યા
જે સંખ્યાનો એકમનો અંક ૨,૪,૬,૮ કે ૦ હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે
➖➖➖➖➖➖➖➖➖➖
અવયવ
આપેલી સંખ્યાને જે -જે સંખ્યાઓ વડે નિ:શેષ ભાગી શકાય તે-તે સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે તેમ કહેવાય.
➖➖➖➖➖➖➖➖➖➖
વિભાજ્ય સંખ્યા
જે સંખ્યાને બે થી વધુ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
અવિભાજ્ય સંખ્યા
જે સંખ્યાને બે અને માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
સમચ્છેદી અપૂર્ણાંક
જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકો ને સમચ્છેદી અપૂર્ણાંક કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
વિષમચ્છેદી અપૂર્ણાંક
જે અપૂર્ણાંકોના છેદ સરખા ના હોય તેવા અપૂર્ણાંકોને વિષમચ્છેદી અપૂર્ણાંક કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
શુધ્ધ અપૂર્ણાંક
૧ થી નાના અપૂર્ણાંકોને ને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે
અથવા અંશ નાનો હોય ને છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકોને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
અશુધ્ધ અપૂર્ણાંક
૧ થી મોટા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે
અથવા જે અપૂર્ણાંકોમાં અંશ મોટો હોય ને છેદ નાનો હોય તેવા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે.

सुप्रभात सभीको आज हम सुपर रविवार सुपरहिट
नेट २०२० पेपर १ परीक्षा अभ्यास आज ११ बजे रखी हे लिंक सब फ्रेंड्स को शेयर करो
क्योकि जितने लोग एग्जाम देंगे ऊसका उपयोग हम कट ऑफ कितना होगा अनुमान कर सके पेपर 1 मे कितनी मेहनत और चाहिए पता चले
नोट: एक ही बार सब्मीड कर पाएगे ध्यान रखे
परिणाम हम रात को 11 बजे को टेलीग्राम चैनल पर देंगे
तो कृपया लिंक को आपके दोस्तों को भेजे और Telegram t.me/NETGSET पर जुड़े
*1 hours left for Results still you are not give then please give the exam*

Telegram
NET GSET
Join for UGC-NET-JRF and SET Exam
Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants
Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.
Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎

#NET#paper1#HIGHER EDUCATION SYSTEM
Q1 The first open university in india was setup in the state of..

Anonymous Quiz
46%
1.Andra Pradesh
32%
2.Delhi
8%
3.Himachal Pradesh
14%
4.Tamil Nadu
#HIGHER EDUCATION SYSTEM
Q2 Most of the universities in india are funded by….
Q2 Most of the universities in india are funded by….
Anonymous Quiz
7%
1. The central Government
8%
2.The state government
82%
3.The university Grants Commission
3%
4.Private bodies and individuals
#HIGHER EDUCATION SYSTEM
Q3 Which of the following organization looks after the quality of technical and management education in india?
Q3 Which of the following organization looks after the quality of technical and management education in india?
Anonymous Quiz
29%
1.NCTE
3%
2.MCI
53%
3.AICTE
16%
4.CSIR
How to Make Research Paper By NETGSET.pdf
199.8 KB
Helpful to all must read it🔈👍🏻👍🏻👍🏻