કોણ શૈક્ષણિકે ઘટનાને સમજાવે , અનુમાન કરે અને/અથવા નિયંત્રિત કરે છે ?
Anonymous Quiz
21%
મૂલ્યાંકન
43%
સંશોધન
21%
માર્ગદર્શન
15%
સંચાલન
સમસ્યા ઉકેલ અભિગમથી સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ તૈયાર કરવા માટે કયા પ્રકારનું સંશોધન હાથ ધ૨વું જોઈએ ?
Anonymous Quiz
32%
વ્યવહારુ
25%
મૂલ્યાંકન
38%
ક્રિયાત્મક
5%
મૂલગત
જાતીયતા અને વિસ્તાર અભ્યાસના બે સ્વતંત્ર ચલો છે . નમુના પસંદગી માટેની કઈ પદ્ધતિ સૌથી યોગ્ય છે ?
Anonymous Quiz
15%
ઝૂમખાં
37%
સરળ યાચ્છિકરણ
36%
સ્તરીકૃત
12%
સહેતુકે
અવલોકનો નોંધવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થતો નથી ?
Anonymous Quiz
23%
ક્રમમાપ દંડ
28%
વલણ માપદંડ
23%
ઓળખ યાદી
26%
નિરીક્ષણ પત્રક
In the sequence of numbers 8, 24, 12, X, 18, 54 the missing number X is....
Anonymous Quiz
5%
26
17%
24
68%
36
10%
32
If A stands for 5, B for 6, C for 7, D for 8 and so on, then the following numbers stand for 17, 19, 20, 9 and 8 :
Anonymous Quiz
12%
PLANE
62%
MOPED
18%
MOTOR
8%
TONGA
The letters in the first set have certain relationship. On the basis of this relationship what is the right choice for the second set ?
AST : BRU : : NQV : ?
AST : BRU : : NQV : ?
Anonymous Quiz
17%
ORW
21%
MPU
22%
MRW
40%
OPW
In a certain code, PAN is written as 31 and PAR as 35. In this code PAT is written as:
Anonymous Quiz
6%
30
63%
37
15%
38
16%
39
The sides of a triangle are in the ratio of 1/2:1/3:1/4. If its perimeter is 52 cm, the length of the smallest side is :
Anonymous Quiz
23%
9cm
25%
10cm
16%
11cm
36%
12cm
At 2:00 "10 quiz questions from educational studies for Gset and Net...." In Gujarati language..Stay tuned... 👍👍
Dnt forget keep in mind that as per updated syllabus of GSET ➡️ NET and GSET is having SAME syllabus...
1)શિક્ષણમાં લોકશાહીના ગુણગાન કરનાર કોણ..
Anonymous Quiz
12%
પ્લેટો
5%
સ્કીનર
47%
અબ્રાહમ લિંકન
36%
જહોન ડયૂઈ
2)વેદાન્ત દર્શન અનુસાર ‘ માયા ” એટલે :
Anonymous Quiz
20%
બ્રહ્મા દ્વારા સાજિત પરંતુ બ્રહ્માની વિરોધી શકિત
11%
સંપૂર્ણ બ્રમણા
34%
ભૌતિક વાસનાઓ
34%
અર્થ અને કામની અભિવ્યકિત
3) એક શાળા વિદ્યાર્થીઓને જળ - સંગ્રહ , જળ
- સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ કરાવે છે . આ કયો
અભિગમ સુચવે છે ?
- સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ કરાવે છે . આ કયો
અભિગમ સુચવે છે ?
Anonymous Quiz
33%
આદર્શવાદી
37%
વ્યવહારવાદી
7%
પ્રતિભાસવાદી
24%
અસ્તિત્વવાદી
4)ગાંધીજી શાને મહત્વ આપતા નથી ?
Anonymous Quiz
37%
ઉત્તમ ગુણવત્તાવાળા પાઠયપુસ્તકોનું નિર્માણ
16%
ઔપચારિક શિક્ષણ
16%
માતૃભાષા દ્વારા શિક્ષણ
30%
ઉત્પાદકતા માટેનું શિયાણ
