‘સ્નોબોલ’ નિદર્શ પસંદગી ક્યા પ્રકાર નીચે આવે છે:
Anonymous Quiz
13%
સંભાવના
28%
બિનસંભાવના
54%
યાદૃચ્છિક
5%
નિયત
પ્રત્યાયનની પ્રક્રિયામાં સાચો ક્રમ ઓળખો:
Anonymous Quiz
26%
મોકલનાર-ચેનલ-સંદેશ-મેળવનાર
16%
મોકલનાર-મેળવનાર-સંદેશ-ચેનલ
8%
મોકલનાર-મેળવનાર-ચેનલ-સંદેશ
50%
મોકલનાર-સંદેશ-ચેનલ-મેળવનાર
NIRF નું પુરૂ નામ શું છે? ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું સામગ્રદેશમાં પદ્ધતિ સાથે ક્રમાંકન કરે છે :
Anonymous Quiz
59%
National institute of Research Framework
16%
National and international ranking framework
16%
National institutional ranking framework
9%
National inventory of research funding
ભારતમાં ક્યા રાજ્યમાં પહેલા બાળ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ?
Anonymous Quiz
22%
મહારાષ્ટ્ર
17%
રાજસ્થાન
12%
મધ્યપ્રદેશ
49%
ગુજરાત
પ્રયોગ યોજનાની પ્રમાણભૂતતા દર્શાવે છે કે..
Anonymous Quiz
38%
વધારેમાં વધારે માવજત વિચલન અને ઓછામાં ઓછી ભૂલનું વિચલન
29%
ઓછામાં ઓછા બંને માવજત વિચલન અને ભૂલ વિચલન
21%
માવજત વિચલન અને ભૂલ વિચલન વચ્ચેના તફાવતને માપે
12%
માવજત વિચલન ઓછું અને ભૂલ વિચલન વધારે
યુવાન એ ઘરડા સાથે જે રીતે સંકળાયેલ છે તે રીતે વિશાળ એ ........સાથે સંકળાયેલ છે.
Anonymous Quiz
22%
ટૂંકું
30%
મોટું
41%
સાંકડું
8%
લાંબું
જો SUMMER ને RUNNER તરીકે સંકેત કરવામાં આવે તો WINTER નો સંકેત શો હશે?
Anonymous Quiz
11%
SUITER
54%
VIOUER
26%
WALKER
9%
SUFFER
જો 7 અવલોકનોની સરાસરી 36 હોય અને 13 અવલોકનોની સરાસરી 46 હોય તો સંયુક્ત સરાસરી કેટલી થાય:
Anonymous Quiz
22%
40.5
30%
41.5
44%
42.5
4%
43.5