NET GSET
5.61K subscribers
1.28K photos
43 videos
352 files
266 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
Most Important Questions for All Subjects

Which of the following software has application in both Mathematics and Statistics ?
Anonymous Quiz
46%
SPS
27%
SAS
15%
R
13%
None of the above
Appointment of independent Directors is the part of Corporate Governance as per the
Anonymous Quiz
20%
SEBI
31%
Indian Companies Act
27%
Government of India
22%
RBI
સત્તા શાસ્ત્ર...ontology....
ज्ञान मीमांसा...epistemology..
ज्ञान मीमांसा અંર્તગત શું આવે..?what comes under epistemology?
ज्ञान मीमांसा અને અનેક દર્શન...
મૂલ્ય મીમાંસા ....Axiology...
Which subjects comes under axiology?મૂલ્ય મીમાંસા અંર્તગત આવતા વિષયો
1) આચાર મીમાંસા ..Ethics
2)તર્ક શાસ્ત્ર .. Logic
3)સૌંર્દય શાસ્ત્ર...Aesthetics
લોકડાઉન બાદનું દેશના અર્થતંત્રને બચાવવા માટેનું એક માત્ર વાસ્તવિક સત્ય એટલે.....

સ્વદેશી અપનાવો ,દેશ બચાવો..
ભારત દેશમાં બનેલી જ વસ્તુઓ ખરીદો...

જય હિન્દ...
Current affairs
Important days

👉 રાષ્ટ્રીય યુવા દિન- ૧૨મી જાન્યુઆરી (સ્વામી વિવેકાનંદ જન્મજયંતી)

👉આંતરરાષ્ટ્રીય યુવા દિન- ૧૨મી ઓગસ્ટ


👉રાષ્ટ્રીય શિક્ષક દિન- ૫મી સપ્ટેમ્બર (સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મજયંતી)

👉રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - ૧૧મી નવેમ્બર ( અબુલ કલામ આઝાદ જન્મજયંતી)

👉આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન- ૫મી ઓકટોબર


👉રાષ્ટ્રીય પ્રવાસન દિન- ૨૫મી જાન્યુઆરી

👉પ્રવાસી ભારતીય દિન- ૯મી જાન્યુઆરી (૧૯૧૫માં ગાંધીજી સાઉથ આફ્રીકાથી ભારત આવ્યા)

👉આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિન- ૨૭મી સપ્ટેમ્બર


👉રાષ્ટ્રીય બાળ દિન- ૧૪મી નવેમ્બર (જવાહરલાલ નેહરુ જન્મજયંતી)

👉આંતરરાષ્ટ્રીય બાળ દિન- ૧લી જૂન


👉રાષ્ટ્રીય ગ્રાહક દિન- ૨૪મી ડિસેમ્બર

👉આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિન- ૧૫મી માર્ચ


👉રાષ્ટ્રીય ટપાલ દિન- ૧૦મી ઓક્ટોબર

👉આંતરરાષ્ટ્રીય ટપાલ દિન- ૯મી ઓકટોબર


👉રાષ્ટ્રીય હિન્દી દિન- ૧૪મી સપ્ટેમ્બર (1949 મા આ દિવસે બંઘારણમા સ્વીકારવામાં આવી)

👉આંતરરાષ્ટ્રીય હિન્દી દિન- ૧૦મી જાન્યુઆરી


👉રાષ્ટ્રીય સ્ત્રી દિન- ૧૩મી ફેબ્રુઆરી (સરોજિની નાયડુ જન્મજયંતી )

👉આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિન- ૮મી માર્ચ


👉રાષ્ટ્રીય રમત દિન- ૨૯મી ઓગસ્ટ( ધ્યાનચંદની જન્મજયંતી)

👉આંતરરાષ્ટ્રીય રમત દિન- ૬ઠ્ઠી એપ્રિલ
Find the wrong number in the sequence
52,51,48,43,34,27,16
Anonymous Quiz
15%
27
37%
34
39%
43
9%
48