Which is the correct order of steps for conducting research.. 1)forlmulating the hypothesis(2)identify the problem (3)identify the variables (4)collection of data(5)analysis of data
Anonymous Quiz
7%
1,2,3,4,5
44%
2,1,3,4,5
42%
2,3,1,4,5
7%
3,1,2,4,5
પ્રશ્ન પ્રયુક્તિના પ્રેણેતા કોણ હતા?
Anonymous Quiz
40%
જહોન ડયૂઈ
44%
સોક્રેટિસ
10%
કોમટે
6%
ફ્રોબેલ
નીચેના ક્યા કૌશલ્યો માટે ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતાની જરૂરીયાત નથી?
Anonymous Quiz
20%
ટેકનીકલ
23%
મિકેનીકલ
35%
અધ્યાપન
22%
મેનેજમેન્ટ
પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવું તે ક્યા આર્ટીકલ દ્વારા સુરક્ષિત બનાવ્યું:
Anonymous Quiz
39%
29
24%
350
9%
220
28%
351
CAI નું પુરૂં નામ શું છે?
Anonymous Quiz
20%
કમ્પ્યુટર એસોસિયેટેડ ઇન્સ્ટ્રક્શન
18%
કમ્પ્યુટર એસોસિયેટેડ ઇન્સ્ટ્રક્શન
36%
કમ્પ્યુટર આસીસ્ટેડ ઇન્સ્ટ્રક્શન
27%
કમ્પ્યુટર આસીસ્ટેડ ઇન્ફ્રોરમેશન
વર્ગમાં શિસ્તની જાળવણી માટે :
Anonymous Quiz
2%
અશિસ્ત કરતા વિધાર્થીઓને દંડ કરવામાં આવે
91%
શિક્ષકે પોતાનું અધ્યાપન રસપ્રદ બનાવવું
0%
ધ્યાન ન આપતા વિધાર્થીઓને વર્ગની બહાર મોકલવા
7%
અશિસ્ત કરતા વિધાર્થીઓના વાલીઓને જાણ કરવી
જો નમૂનો વ્યાપવિશ્વના લક્ષણોને દર્શાવતો ન હોય તો તેને કહેવાય છે:
Anonymous Quiz
15%
પસંદિત
30%
વિતરણ મુક્ત
19%
પેરામેટ્રિક
36%
અનુમાનાત્મક
સંદેશો એ છે જે કોઈ સંકેતોની પ્રતિક્રિયાનો જવાબ હોય છે:
Anonymous Quiz
28%
મેળવનાર
37%
મોકલનાર
14%
ચેનલ
21%
પ્રતિપોષણ
આપણો ડ્રેસ કોડ ઉદાહર છે ........... પ્રત્યાયનનો :
Anonymous Quiz
17%
શાબ્દિક
67%
અશાબ્દિક
10%
લિખિત
5%
બોલાએલુ
.........ક્રિયા છે જ્યાં અર્થોના સંદર્ભમાં , સંદેશો મેળવનાર સંકેતોનું અર્થધટન કરે છે.
Anonymous Quiz
8%
યાદી કરવું
30%
સાંભળવું
53%
સાંકેતિક ભાષામાં લખવું
9%
પ્રચલિત ભાષામાં ફેરવવું
બોડી લેન્ગવેજના અભ્યાસને શું કેહવાય છે...
Anonymous Quiz
38%
પ્રોક્સીમેક્સ
24%
કોઈનાશેસ
29%
ફોનેટિકસ
9%
ક્રોનેમિક્સ
