Knowledge Sathi Academy
1.34K subscribers
829 photos
6 videos
171 files
397 links
Download Telegram
ભારતીય બંધારણનું સૌથી મોટું સ્ત્રોત કયા દેશનું છે?
Anonymous Quiz
43%
અમેરિકા
38%
બ્રિટન
6%
કેનેડા
13%
ઑસ્ટ્રેલિયા
ભારતીય બંધારણને કોણે સ્વીકાર્યું હતું?
Anonymous Quiz
6%
સંસદ
74%
બંધારણ સભા
15%
સુપ્રીમ કોર્ટ
4%
રાષ્ટ્રપતિ
ભારતીય બંધારણમાં હાલમાં કેટલી અનુસૂચિઓ છે?
Anonymous Quiz
0%
10
11%
11
68%
12
21%
13
ભારતીય બંધારણમાં હાલમાં કેટલા મૂળભૂત કર્તવ્યો છે?
Anonymous Quiz
14%
10
51%
11
24%
12
10%
13
આજની ટેસ્ટ ઈતિહાસ તૈયાર છો ણે ?
આ લ્યો !!!
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું છે?
Anonymous Quiz
19%
લોથલ
9%
રંગપુર
46%
ધોળાવીરા
26%
કાલીબંગન
ગુજરાતમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બંદર તરીકે પ્રસિદ્ધ હતું?
Anonymous Quiz
11%
ધોળાવીરા
78%
લોથલ
7%
રોઝડી
4%
દેશલપુર
ગુજરાતમાં મૌર્ય શાસન દરમિયાન રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી?
Anonymous Quiz
21%
રુદ્રદામન
56%
પુષ્યગુપ્ત
7%
ભટાર્ક
16%
સ્કંદગુપ્ત
પ્રસિદ્ધ 'જૂનાગઢ શિલાલેખ' કોના દ્વારા લખાવવામાં આવ્યો હતો?
Anonymous Quiz
42%
અશોક
15%
રુદ્રદામન-I
8%
સમુદ્રગુપ્ત
34%
ચંદ્રગુપ્ત મૌર્ય
1
વલભી વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા વંશે કરી હતી?
Anonymous Quiz
14%
ગુપ્ત વંશ
25%
મૌર્ય વંશ
47%
મૈત્રક વંશ
14%
ચાવડા વંશ
ગુજરાતમાં પશ્ચિમ ક્ષત્રપોના સૌથી પ્રસિદ્ધ શાસક કોણ હતા?
Anonymous Quiz
9%
નહપાન
36%
રુદ્રદામન-I
17%
ભટાર્ક
38%
સ્કંદગુપ્ત
ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા જોવા મળે છે?
Anonymous Quiz
32%
દેવનાગરી
52%
બ્રાહ્મી
2%
શારદા
15%
ખરો્ષ્ઠી
અશોકના શિલાલેખ ગુજરાતમાં ક્યાં આવેલ છે?
Anonymous Quiz
7%
લોથલ
2%
વલભી
7%
પાટણ
85%
જૂનાગઢ (ગીરનાર)
'ઇન્ડિકા' ગ્રંથના લેખક કોણ હતા?
Anonymous Quiz
61%
મેગસ્થનીસ
19%
હ્યુએનસાંગ
13%
ફાહિયાન
6%
અલબરુની
સિંધુ સંસ્કૃતિના લોકોનું મુખ્ય વ્યવસાય શું હતું?
Anonymous Quiz
9%
શિકાર
6%
માત્ર માછીમારી
24%
માત્ર પશુપાલન
61%
ખેતી અને વેપાર
🚨 LAST CHANCE...! 🚨

🔥 GSRTC કંડક્ટર 50 Model Paper PDF
💥 હાલ માત્ર ₹49 માં!

22-07-2026 પછી આ ઓફર બંધ થઈ જશે.
ત્યારબાદ કિંમત સીધી ₹99 થઈ જશે.

📚 50 પરીક્ષા પેટર્ન આધારિત Model Papers
વધુ પ્રેક્ટિસ • વધુ આત્મવિશ્વાસ • વધુ સફળતા

⚠️ પછી "કાશ પહેલા લઈ લીધું હોત!" એવું ન થાય...

📲 આજે જ Knowledge Sathi Academy App માં જોડાઓ અને માત્ર ₹49માં ઓફરનો લાભ લો.
https://knowledgesathiacademy.akamai.net.in/new-courses/58-50-model-paper-set

---
🚨 આજે છેલ્લો દિવસ 🚨 🔥 GSRTC કંડક્ટર 50 Model Paper PDF 💥 હાલ માત્ર ₹49 માં! 22-07-2026 પછી આ ઓફર બંધ થઈ જશે. ત્યારબાદ કિંમત સીધી ₹99 થઈ જશે. 📚 50 પરીક્ષા પેટર્ન આધારિત Model Papers વધુ પ્રેક્ટિસ • વધુ આત્મવિશ્વાસ • વધુ સફળતા ⚠️ પછી "કાશ પહેલા લઈ લીધું હોત!" એવું ન થાય... 📲 આજે જ Knowledge Sathi Academy App માં જોડાઓ અને માત્ર ₹49માં ઓફરનો લાભ લો. https://knowledgesathiacademy.akamai.net.in/new-courses/58-50-model-paper-set