Knowledge Sathi Academy
1.34K subscribers
829 photos
6 videos
171 files
396 links
Download Telegram
આવતી કાલથી કંડકટર ભરતી માટે કમ્પ્યુટર અને અંગ્રેજી ના વીડિયો લેક્ચર ચાલુ થાય છે જોવાનું ભૂલતા નહીં
💻 કમ્પ્યુટરનો ઇતિહાસ | Lecture - 1️⃣
🎯 સ્પેશિયલ કંડક્ટર ભરતી 2026 માટે

નમસ્કાર મિત્રો! 👋

આજથી આપણે કમ્પ્યુટર વિષયની સંપૂર્ણ સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. પ્રથમ લેક્ચરમાં આપણે "કમ્પ્યુટરનો ઇતિહાસ (History of Computer)" ખૂબ જ સરળ ભાષામાં શીખીશું.

📚 આ લેક્ચરમાં શું શીખશો?

કમ્પ્યુટર શબ્દની ઉત્પત્તિ (Compute)
કમ્પ્યુટર શું છે? (Definition)
આંગળીઓથી આધુનિક કમ્પ્યુટર સુધીનો વિકાસક્રમ
Abacus થી UNIVAC-I સુધીની સંપૂર્ણ સફર
દરેક શોધક (Inventor), વર્ષ (Year) અને દેશ (Country)
Charles Babbage, Ada Lovelace અને અન્ય મહાન વ્યક્તિઓનું યોગદાન
પરીક્ષામાં વારંવાર પૂછાતા "પ્રથમ (First)" પ્રશ્નો
મહત્વપૂર્ણ Timeline અને One-Liner Revision
GPSC/GSSSB/કંડક્ટર ભરતી માટે મહત્વપૂર્ણ તથ્યો

🎯 આ લેક્ચર ખાસ ઉપયોગી છે:
🚌 કંડક્ટર ભરતી
👮 પોલીસ ભરતી
🌳 ફોરેસ્ટ ગાર્ડ
📝 તલાટી
📋 જુનિયર ક્લાર્ક
🎓 GPSC | GSSSB | CCE તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ


📖 સરળ ભાષામાં સમજણ
📝 પરીક્ષાલક્ષી નોંધો
🎯 મહત્વના મુદ્દાઓ પર ખાસ ફોકસ
📌 યાદ રાખવા સરળ ટ્રિક્સ

📲 વિડિયો સંપૂર્ણ જુઓ : https://youtu.be/eni6GPuRje4

🔥 Knowledge Sathi Academy સાથે તૈયારી કરો... સફળતા તરફ આગળ વધો!

━━━━━━━━━━━━━━━━━━━━━━━
📢 Knowledge Sathi Academy
📱 WhatsApp: 7490906624
━━━━━━━━━━━━━━━━━━━━━━━
📚 આજનો વિષય : કમ્પ્યુટરનો ઇતિહાસ | Lecture - 1 💻

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! 👋

આજથી આપણે કમ્પ્યુટર વિષયની સંપૂર્ણ શરૂઆત કરી રહ્યા છીએ. આ Topic લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે.

━━━━━━━━━━━━━━━━━━━━

📖 આજે શું શીખીશું?

Computer શબ્દનો અર્થ

Computer શબ્દની ઉત્પત્તિ

કમ્પ્યુટરનો સંક્ષિપ્ત ઇતિહાસ

વિશ્વનું પ્રથમ ગણતરીનું સાધન – Abacus

Pascaline, Difference Engine અને Analytical Engine

આધુનિક કમ્પ્યુટરનો વિકાસ

કમ્પ્યુટરના જનક કોણ?

પરીક્ષામાં વારંવાર પૂછાતા મહત્વના તથ્યો

━━━━━━━━━━━━━━━━━━━━

🎯 આજનું Learning Target

☑️ આખો Lecture ધ્યાનથી જુઓ.

☑️ PDF Notes એક વખત જરૂર વાંચો.

☑️ મહત્વના વર્ષો અને વૈજ્ઞાનિકોના નામ યાદ રાખો.

☑️ Lecture પછી MCQ જરૂર Solve કરો.

━━━━━━━━━━━━━━━━━━━━

💡 આજે યાદ રાખવા જેવી વાત

🔹 Computer શબ્દ Compute પરથી આવ્યો છે.

🔹 Compute = ગણતરી કરવી

🔹 વિશ્વનું પ્રથમ ગણતરીનું સાધન Abacus માનવામાં આવે છે.

🔹 ચાર્લ્સ બેબેજ (Charles Babbage) ને કમ્પ્યુટરના જનક (Father of Computer) તરીકે ઓળખવામાં આવે છે.

━━━━━━━━━━━━━━━━━━━━

🎥 Video Lecture : 👇

🔗 YouTube Link : ઉપર આપેલી છે


🔗 Download PDF : https://play.google.com/store/apps/details?id=com.qzjgzq.uaqcrj

━━━━━━━━━━━━━━━━━━━━

આજનો પ્રશ્ન

કમ્પ્યુટરના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે?

A) Alan Turing

B) Charles Babbage

C) Blaise Pascal

D) John Napier

💬 તમારો જવાબ કોમેન્ટમાં લખો.

━━━━━━━━━━━━━━━━━━━━

🎓 Knowledge Sathi Academy
Test is Live now
ભારતીય બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું?
Anonymous Quiz
8%
15 ઓગસ્ટ, 1947
65%
26 જાન્યુઆરી, 1950
24%
26 નવેમ્બર, 1949
2%
24 જાન્યુઆરી, 1950
ભારતીય બંધારણનું સૌથી મોટું સ્ત્રોત કયા દેશનું છે?
Anonymous Quiz
43%
અમેરિકા
38%
બ્રિટન
6%
કેનેડા
13%
ઑસ્ટ્રેલિયા
ભારતીય બંધારણને કોણે સ્વીકાર્યું હતું?
Anonymous Quiz
6%
સંસદ
74%
બંધારણ સભા
15%
સુપ્રીમ કોર્ટ
4%
રાષ્ટ્રપતિ
ભારતીય બંધારણમાં હાલમાં કેટલી અનુસૂચિઓ છે?
Anonymous Quiz
0%
10
11%
11
68%
12
21%
13
ભારતીય બંધારણમાં હાલમાં કેટલા મૂળભૂત કર્તવ્યો છે?
Anonymous Quiz
14%
10
51%
11
24%
12
10%
13
આજની ટેસ્ટ ઈતિહાસ તૈયાર છો ણે ?
આ લ્યો !!!
સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું છે?
Anonymous Quiz
19%
લોથલ
9%
રંગપુર
46%
ધોળાવીરા
26%
કાલીબંગન
ગુજરાતમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બંદર તરીકે પ્રસિદ્ધ હતું?
Anonymous Quiz
11%
ધોળાવીરા
78%
લોથલ
7%
રોઝડી
4%
દેશલપુર
ગુજરાતમાં મૌર્ય શાસન દરમિયાન રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી?
Anonymous Quiz
21%
રુદ્રદામન
56%
પુષ્યગુપ્ત
7%
ભટાર્ક
16%
સ્કંદગુપ્ત
પ્રસિદ્ધ 'જૂનાગઢ શિલાલેખ' કોના દ્વારા લખાવવામાં આવ્યો હતો?
Anonymous Quiz
42%
અશોક
15%
રુદ્રદામન-I
8%
સમુદ્રગુપ્ત
34%
ચંદ્રગુપ્ત મૌર્ય
1
વલભી વિશ્વવિદ્યાલયની સ્થાપના કયા વંશે કરી હતી?
Anonymous Quiz
14%
ગુપ્ત વંશ
25%
મૌર્ય વંશ
47%
મૈત્રક વંશ
14%
ચાવડા વંશ
ગુજરાતમાં પશ્ચિમ ક્ષત્રપોના સૌથી પ્રસિદ્ધ શાસક કોણ હતા?
Anonymous Quiz
9%
નહપાન
36%
રુદ્રદામન-I
17%
ભટાર્ક
38%
સ્કંદગુપ્ત
ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા જોવા મળે છે?
Anonymous Quiz
32%
દેવનાગરી
52%
બ્રાહ્મી
2%
શારદા
15%
ખરો્ષ્ઠી
અશોકના શિલાલેખ ગુજરાતમાં ક્યાં આવેલ છે?
Anonymous Quiz
7%
લોથલ
2%
વલભી
7%
પાટણ
85%
જૂનાગઢ (ગીરનાર)
'ઇન્ડિકા' ગ્રંથના લેખક કોણ હતા?
Anonymous Quiz
61%
મેગસ્થનીસ
19%
હ્યુએનસાંગ
13%
ફાહિયાન
6%
અલબરુની