Knowledge Sathi Academy
1.34K subscribers
829 photos
6 videos
171 files
397 links
Download Telegram
Channel name was changed to «Knowledge Sathi Academy»
Channel photo updated
ઈરાનના ક્રુડ ભંડારો પર હુમલા થવાના કારણે નીચેના પૈકી કઈ પર્યાવરણને લગતી અસરો થઈ ?
Anonymous Quiz
9%
તહેરાનમાં કાળો વરસાદ થયો.
18%
ક્રુડ ભંડારોનો નાશ થયો.
57%
ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારો થયો.
16%
ભારતમાં ક્રુડની સમસ્યા સર્જાઈ.
🚀 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હવે વધુ સરળ!
📚 GPSC | GSSSB | CCE | પોલીસ | તલાટી | ક્લાર્ક અને અન્ય સરકારી ભરતી પરીક્ષાઓ માટે
Daily Current Affairs
Premium MCQs & Mock Tests
મહત્વપૂર્ણ PDF Notes
Exam Updates & Notifications
Free Study Material
🎯 સફળતા તરફનું તમારું આગળનું પગલું આજે જ ભરો!
📢 Knowledge Sathi Academy ના WhatsApp Channel સાથે જોડાઓ અને મેળવો તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ સૌથી પહેલા.
👉 Channel Join કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.

Whatsapp Channel Link : https://whatsapp.com/channel/0029Vb7lgdvHFxP1Nvnkol3f
📚 Knowledge Sathi Academy App માં શું મળશે?
દરેક વિષયની ટોપિક વાઈઝ Notes
MCQ સમજૂતી સાથે પ્રશ્નો
દરેક વિષયની Full Mock Test
Topic Wise Live Test
Monthly Current Affairs + MCQ Test
PYQ (Previous Year Questions) ની વિગતવાર સમજૂતી
📚 નમસ્કાર મિત્રો!
Knowledge Sathi Academy માં આપનું સ્વાગત છે. 🚀

🎯 ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દૈનિક મહત્વપૂર્ણ સામગ્રી

GPSC
GSSSB
Talati
Junior Clerk
Police Constable / PSI
Bin Sachivalay
Forest Guard
PGVCL / GETCO / UGVCL
TET / TAT / HTAT

📌 આજે તમને મળશે: 🔹 Daily Current Affairs
🔹 મહત્વપૂર્ણ MCQs સમજૂતી સાથે
🔹 PYQ Analysis
🔹 Topic Wise Quiz
🔹 Exam Updates & Notifications
🔹 Study Notes PDF

💡 સફળતા માટે રોજ માત્ર 30 મિનિટ આપો અને તૈયારીને બનાવો વધુ મજબૂત!

🔥 આજનો પ્રશ્ન (MCQ): ભારતીય બંધારણનો "આત્મા" તરીકે કઈ બાબતને ઓળખવામાં આવે છે?

A) મૂળભૂત અધિકારો
B) પ્રસ્તાવના
C) રાજ્યના નીતિનિર્દેશક તત્વો
D) મૂળભૂત કર્તવ્યો

✍️ તમારો જવાબ કોમેન્ટમાં આપો.

📲 તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને ચેનલને Join કરાવો.

🏆 Knowledge Sathi Academy "તમારી સફળતા તરફનું વિશ્વસનીય પગલું"

#GPSC #GSSSB #Talati #Police #CurrentAffairs #MCQ #GujaratExam #KnowledgeSathiAcademy #CompetitiveExam #StudyMaterial
📢 Knowledge Sathi Academy દ્વારા Forest Guard પરીક્ષા માટે વિશેષ બેચ શરૂ કરવામાં આવ્યો છે.
🎯 આ કોર્સમાં તમને મળશે: સંપૂર્ણ સિલેબસનું વિગતવાર માર્ગદર્શન
ટોપિક વાઈઝ Concept Notes
ટોપિક વાઈઝ MCQs સમજૂતી સાથે
Previous Year Questions (PYQs) ની ચર્ચા
નિયમિત Mock Tests
કરંટ અફેર્સ અને GK અપડેટ્સ
પરીક્ષા કેન્દ્રિત તૈયારી
📚 વિષયો આવરી લેવામાં આવશે: 🔹 ગુજરાતી
🔹 ગણિત
🔹 સામાન્ય જ્ઞાન
🔹 વર્તમાન પ્રવાહો
🔹 વન અને પર્યાવરણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ
🎯 લક્ષ્ય એક જ – Forest Guard પરીક્ષામાં સફળતા!
મર્યાદિત સમય માટે એડમિશન ચાલુ છે.
📲 વધુ માહિતી અને જોડાવા માટે આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો https://play.google.com/store/apps/details?id=com.qzjgzq.uaqcrj
દરરોજ એક ટોપિક ઉપર આવી પોસ્ટ મુક્તા રહીશું તો આપણી તૈયારી ટોપિક વાઈઝ થાય સાચુંને તો મોકલો બીજાને
1
Free માં જોડાવવા માટે એપ્લીકેશન ડાઉનલોડ કરો : https://play.google.com/store/apps/details?id=com.qzjgzq.uaqcrj&pli=1
આવતી કાલથી કંડકટર ભરતી માટે કમ્પ્યુટર અને અંગ્રેજી ના વીડિયો લેક્ચર ચાલુ થાય છે જોવાનું ભૂલતા નહીં
💻 કમ્પ્યુટરનો ઇતિહાસ | Lecture - 1️⃣
🎯 સ્પેશિયલ કંડક્ટર ભરતી 2026 માટે

નમસ્કાર મિત્રો! 👋

આજથી આપણે કમ્પ્યુટર વિષયની સંપૂર્ણ સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. પ્રથમ લેક્ચરમાં આપણે "કમ્પ્યુટરનો ઇતિહાસ (History of Computer)" ખૂબ જ સરળ ભાષામાં શીખીશું.

📚 આ લેક્ચરમાં શું શીખશો?

કમ્પ્યુટર શબ્દની ઉત્પત્તિ (Compute)
કમ્પ્યુટર શું છે? (Definition)
આંગળીઓથી આધુનિક કમ્પ્યુટર સુધીનો વિકાસક્રમ
Abacus થી UNIVAC-I સુધીની સંપૂર્ણ સફર
દરેક શોધક (Inventor), વર્ષ (Year) અને દેશ (Country)
Charles Babbage, Ada Lovelace અને અન્ય મહાન વ્યક્તિઓનું યોગદાન
પરીક્ષામાં વારંવાર પૂછાતા "પ્રથમ (First)" પ્રશ્નો
મહત્વપૂર્ણ Timeline અને One-Liner Revision
GPSC/GSSSB/કંડક્ટર ભરતી માટે મહત્વપૂર્ણ તથ્યો

🎯 આ લેક્ચર ખાસ ઉપયોગી છે:
🚌 કંડક્ટર ભરતી
👮 પોલીસ ભરતી
🌳 ફોરેસ્ટ ગાર્ડ
📝 તલાટી
📋 જુનિયર ક્લાર્ક
🎓 GPSC | GSSSB | CCE તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ


📖 સરળ ભાષામાં સમજણ
📝 પરીક્ષાલક્ષી નોંધો
🎯 મહત્વના મુદ્દાઓ પર ખાસ ફોકસ
📌 યાદ રાખવા સરળ ટ્રિક્સ

📲 વિડિયો સંપૂર્ણ જુઓ : https://youtu.be/eni6GPuRje4

🔥 Knowledge Sathi Academy સાથે તૈયારી કરો... સફળતા તરફ આગળ વધો!

━━━━━━━━━━━━━━━━━━━━━━━
📢 Knowledge Sathi Academy
📱 WhatsApp: 7490906624
━━━━━━━━━━━━━━━━━━━━━━━
📚 આજનો વિષય : કમ્પ્યુટરનો ઇતિહાસ | Lecture - 1 💻

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! 👋

આજથી આપણે કમ્પ્યુટર વિષયની સંપૂર્ણ શરૂઆત કરી રહ્યા છીએ. આ Topic લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે.

━━━━━━━━━━━━━━━━━━━━

📖 આજે શું શીખીશું?

Computer શબ્દનો અર્થ

Computer શબ્દની ઉત્પત્તિ

કમ્પ્યુટરનો સંક્ષિપ્ત ઇતિહાસ

વિશ્વનું પ્રથમ ગણતરીનું સાધન – Abacus

Pascaline, Difference Engine અને Analytical Engine

આધુનિક કમ્પ્યુટરનો વિકાસ

કમ્પ્યુટરના જનક કોણ?

પરીક્ષામાં વારંવાર પૂછાતા મહત્વના તથ્યો

━━━━━━━━━━━━━━━━━━━━

🎯 આજનું Learning Target

☑️ આખો Lecture ધ્યાનથી જુઓ.

☑️ PDF Notes એક વખત જરૂર વાંચો.

☑️ મહત્વના વર્ષો અને વૈજ્ઞાનિકોના નામ યાદ રાખો.

☑️ Lecture પછી MCQ જરૂર Solve કરો.

━━━━━━━━━━━━━━━━━━━━

💡 આજે યાદ રાખવા જેવી વાત

🔹 Computer શબ્દ Compute પરથી આવ્યો છે.

🔹 Compute = ગણતરી કરવી

🔹 વિશ્વનું પ્રથમ ગણતરીનું સાધન Abacus માનવામાં આવે છે.

🔹 ચાર્લ્સ બેબેજ (Charles Babbage) ને કમ્પ્યુટરના જનક (Father of Computer) તરીકે ઓળખવામાં આવે છે.

━━━━━━━━━━━━━━━━━━━━

🎥 Video Lecture : 👇

🔗 YouTube Link : ઉપર આપેલી છે


🔗 Download PDF : https://play.google.com/store/apps/details?id=com.qzjgzq.uaqcrj

━━━━━━━━━━━━━━━━━━━━

આજનો પ્રશ્ન

કમ્પ્યુટરના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે?

A) Alan Turing

B) Charles Babbage

C) Blaise Pascal

D) John Napier

💬 તમારો જવાબ કોમેન્ટમાં લખો.

━━━━━━━━━━━━━━━━━━━━

🎓 Knowledge Sathi Academy
Test is Live now
ભારતીય બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું?
Anonymous Quiz
8%
15 ઓગસ્ટ, 1947
65%
26 જાન્યુઆરી, 1950
25%
26 નવેમ્બર, 1949
2%
24 જાન્યુઆરી, 1950
ભારતીય બંધારણનું સૌથી મોટું સ્ત્રોત કયા દેશનું છે?
Anonymous Quiz
43%
અમેરિકા
37%
બ્રિટન
8%
કેનેડા
12%
ઑસ્ટ્રેલિયા
ભારતીય બંધારણને કોણે સ્વીકાર્યું હતું?
Anonymous Quiz
6%
સંસદ
73%
બંધારણ સભા
14%
સુપ્રીમ કોર્ટ
6%
રાષ્ટ્રપતિ
ભારતીય બંધારણમાં હાલમાં કેટલી અનુસૂચિઓ છે?
Anonymous Quiz
0%
10
10%
11
69%
12
20%
13