Knowledge Sathi
1.58K subscribers
823 photos
5 videos
170 files
388 links
Download Telegram
કહેવતો

૧. કોઠી ધોઈએ‌ કાદવ નીકળે.

કુપાત્ર માટે કરેલા સારા પ્રયત્નો સારું પરિણામ આપતા નથી.

૨. કોડિયા જેવું કપાળ ને વચ્ચે મોટો ભમરો.

નસીબમાં જ ઓછો લખાયું હોય તો પછી વધુ ક્યાંથી મળે?

૩. કોણી મારી કુલડું કરે તેવું છે.

કાબેલ, સમય સૂચક છે.

૪. કોણે કીધું કે બેટા બાવળિયે ચડજો.

અઘટિત સાહસ કરવાથી ખરાબ જ ફળ આવે; પોતે કરેલા ખરાબ કર્મોનું પરિણામ પોતે જ ભોગવવું પડે.

૫. કોણે દીઠી કાલ.

સમય ચલિત છે; ગતિશીલ છે.

સંકલન:સમીરખાન (ટીમ વ્યાકરણ વિહાર)
શબ્દસાધના...(૬)
-----------------
વારંવાર વપરાતા કેટલાક મહત્ત્વના શબ્દોની સાચી જોડણી...
આ શબ્દો લખતી વખતે ધ્યાન રાખો અને સાચા જ લખો.

૧. પુરુષ
૨. પોશાક
૩. પ્રવીણ
૪. દૃષ્ટિ
૫. દૃશ્ય
૬. દ્રષ્ટા
૭. બીમાર
૮. જિજ્ઞાસા
૯. પુત્રવધૂ
૧૦. વહાલું
૧૧. ઊર્જા
૧૨. ઊર્ધ્વ
૧૩. આશિષ
૧૪. આશીર્વાદ
૧૫. નુકસાન

(ક્રમશઃ)

પ્રસ્તુતિ :
--------
હર્ષદ પ્ર. શાહ
ઉપાધ્યક્ષ
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન

દિનાંક : ૦૧.૦૧.૨૦૨૩
બારડોલી
2
Forwarded from 👑 Satyapalsinh Jadeja 👑
તલાટીની પરીક્ષા બે તબક્કામાં યોજાશે
#talati
સંપૂર્ણ વિડિયો જોવો મજા આવી જશે

https://youtu.be/fupjlv-Lg-o
🔸તલાટીની પરીક્ષા 7-05-2023ના રોજ યોજાશે

🔸 તલાટીની પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માગશે તેઓ કન્ફોર્મેશન  આપવું પડશે

🔸જુનિયર ક્લાર્કની પરીક્ષા 3,91,736 પરીક્ષા આપી 41% ઉમેદવાર પરીક્ષા આપી
👍1